gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાનમ યોજના હેઠળ રૂ.1039.54 કરોડની ચુકવણી મુદ્દે વિવાદ : દરખાસ્ત મુલતવી રાખવા માગ | Panam Project Dis…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
પાનમ યોજના હેઠળ રૂ.1039.54 કરોડની ચુકવણી મુદ્દે વિવાદ : દરખાસ્ત મુલતવી રાખવા માગ | Panam Project Dis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Panam Yojana : વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં પાનમ યોજના અંતર્ગત રૂ.1039.54 કરોડની રકમ સિંચાઈ વિભાગને ચૂકવવા અંગેની દરખાસ્તને મુલતવી રાખવા કોંગ્રેસના વોર્ડ નં.15ના કાઉન્સિલરે સ્થાયી સમિતિના અધ્યક્ષને રજૂઆત કરી છે. 

રજૂઆતમાં જણાવાયું છે કે વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં પાનમ યોજનાની ભાગીદારી હોવાથી સિંચાઈ વિભાગને રૂપિયા 1628.14 લાખની ચૂકવણી કરવામાં આવી છે. છતાં વર્ષ 1998માં રાજ્ય સરકારે એકતરફી નિર્ણય કરીને વડોદરા મહાનગરપાલિકાને પાનમ યોજનાની ભાગીદારીમાંથી દૂર કરી હતી. તે સમયે જવાબદાર હોદ્દેદારો દ્વારા આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો નથી.

વર્ષો બાદ વ્યાજ સહિતનું મોટું બિલ મ્યુનિ. કોર્પોરેશનને ફટકારવામાં આવ્યું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયદાકીય કાર્યવાહી કરાઈ નથી. હાલ રૂ.1039.54 કરોડની રકમ 12 મહિનાના સમયગાળામાં ચૂકવવાની છે, જેમાં પ્રથમ હપ્તા તરીકે રૂપિયા 200 કરોડ ચૂકવવાના રહેશે. ઉપરાંત, દર મહિને રૂ.5 કરોડની ચૂકવણી પણ કરવી પડશે.

વધુમાં ઉમેર્યું કે મ્યુનિ. કોર્પોરેશનની વર્તમાન આર્થિક સ્થિતિને જોતા આટલું મોટું નાણાકીય ભારણ ઉઠાવવું મુશ્કેલ બનશે. જો આ રકમની ચૂકવણી થશે તો શહેરના વિકાસકામો પર તેની સીધી અસર પડશે. સાથે જ કર્મચારીઓના પગાર, કોન્ટ્રાક્ટરોને સમયસર ચૂકવણી અને કાઉન્સિલરો દ્વારા સૂચવાતા વિકાસકામો પણ પ્રભાવિત થઈ શકે છે.

 રજૂઆતમાં માગ કરી છે કે પાનમ યોજનાની આ રકમ ચૂકવવાથી મ્યુનિ. કોર્પોરેશનના વર્ષ 2026-27ના બજેટ પર શું અસર પડશે તેની વિગતવાર આંકડાકીય માહિતી તૈયાર કરવામાં આવે અને સામાન્ય સભા તેમજ તમામ સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવે. ત્યારબાદ જ આ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવે, જેથી  હાલ માટે દરખાસ્તને મુલતવી રાખી પુનઃવિચારણા કરવામાં આવે તેવી માગ કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr…

નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr...

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ, હોસ્ટેલમાંથી પણ હકાલપટ્ટી | Bhavnagar…

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ, હોસ્ટેલમાંથી પણ હકાલપટ્ટી | Bhavnagar...

નવાપૂરા વિસ્તારમાં રસ્તાનું લેવલ ઊંચું થઈ જતા વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત | vadodara na…

નવાપૂરા વિસ્તારમાં રસ્તાનું લેવલ ઊંચું થઈ જતા વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત | vadodara na...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘લડીને જીતવાની તાકાત નથી એટલે…’ દિલ્હી બ્લાસ્ટ મામલે ભારતીય સૈન્ય પ્રમુખની પાક.ને ચેતવણી | Army Ch…

‘લડીને જીતવાની તાકાત નથી એટલે…’ દિલ્હી બ્લાસ્ટ મામલે ભારતીય સૈન્ય પ્રમુખની પાક.ને ચેતવણી | Army Ch…

8 months ago
પુત્રનો જીવ બચાવવા પિતાએ ખૂંખાર દીપડાને મોતને ઘાટ ઉતાર્યો! ઉનાના ગાંગડા ગામની સીમમાં મોડીરાત્રે બની …

પુત્રનો જીવ બચાવવા પિતાએ ખૂંખાર દીપડાને મોતને ઘાટ ઉતાર્યો! ઉનાના ગાંગડા ગામની સીમમાં મોડીરાત્રે બની …

6 months ago
અફીણના પોષ ડોડા સાથે ઝડપાયેલ રાજપરા ગામનો શખ્સ પાંચ દિવસના રિમાન્ડ પર | Man from Rajpara village cau…

અફીણના પોષ ડોડા સાથે ઝડપાયેલ રાજપરા ગામનો શખ્સ પાંચ દિવસના રિમાન્ડ પર | Man from Rajpara village cau…

12 months ago
ઠાસરા પાલિકામાં ઉભરાતી ગટરથી 40 ઘરોને હાલાકી

ઠાસરા પાલિકામાં ઉભરાતી ગટરથી 40 ઘરોને હાલાકી

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News