gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

G METRO NEWS by G METRO NEWS
August 31, 2026
in GUJARAT
0 0
0
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
2
VIEWS
Share on FacebookShare on Twitter

શિવગ્રામ યાત્રા વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી પ્રેસિડેન્ટ સ્વ. બાલકૃષ્ણજીને અર્પણ

વિવેકાનંદ કેન્દ્ર પાલિતાણા દ્વારા બાર જ્યોતિર્લીંગ યાત્રાના ભાવથી, શેત્રુંજયની ગોદમાં વસેલાં બાર ગામને સાંકળતી શિવગ્રામ યાત્રા યોજાઈ.

અરુણાચલ પ્રદેશની શાંતિ અને સમૃદ્ધિ માટે શ્રાવણિયા સોમવારે યોજાતાં અખંડ મૃત્યુંજય મંત્રજાપનાં 30 વર્ષની વિશેષ ઉજવણી નિમિત્તે યાત્રા યોજાયેલ. ગ્રામજનોનાં સ્વયંભૂ ઉત્સાહથી ભવ્ય સામૈયા, ગામ પરિક્રમા તથા દિવ્ય ધર્મ ચર્ચા સંવાદ સત્સંગ ગામે ગામ આયોજિત થયાં. ગરાજિયા ગણધોળ અને આદપુર ખાતે ‘ શાળાને મંદિર અને મંદિરને જીવનની શાળા માનજો ‘ તેવાં આહ્વાન સાથે નિઃસ્વાર્થ સેવા થકી જ માનવ ઘડતર સંભવ છે.

મદદ એટલી જ સ્વીકારવી જે આપણાં ખમીરને હણે નહીં, આપણાં પુરૂષાર્થને પાંગળો ન કરે. સ્વાર્થી કે ગુપ્ત હેતુથી મદદ કરનાર પૂણ્ય નહીં, પાપ ભેગું કરે છે, એવો જન સંવાદ થયો. ડુંગરપુર અને નાના જાળિયા ખાતે વિકેન્દ્રિત ગ્રામિણ અર્થ વ્યવસ્થા અને સમરસ સમાજ વ્યવસ્થાની ચર્ચા કરી . અને ” મહાવીર હનુમાન આપણો આદર્શ હો”, “ચારિત્ર્યવાન સેવાભાવિ મુઠ્ઠીભર યુવાનો જગતની દશા અને દિશા બદલી શકે” એવી સ્વામી વિવેકાનંદની હાંકલ પ્રસ્તુત કરાઈ.

હસ્તગિરીમાં આપણાં પ્રતાપી પરાક્રમી અને પુરુષાર્થી પૂર્વજોને અનુસરવાનો અનુરોધ થયો. રોહીશાળા હાથસણી અને કંજરડા ખાતે “આપણે જરૂર છે, બ્રહ્મતેજ અને ક્ષાત્ર વીર્યની” એવું સ્વામી વિવેકાનંદનુ આહ્વાન ગ્રામજનો સમક્ષ રાખ્યાં પછી, શું ધર્મની કેળવણી માટે સનાતની હિંદુ સમાજ વ્યવસ્થા નિર્માણ કરે તે સમયની માંગ છે ? એવો પ્રશ્ન વિચારણા માટે આપવામાં આવ્યો. કંજરડામાં બાળકો માટે સંસ્કાર વર્ગ આયોજિત થયેલ. શ્રી ગુરુ આશ્રમ, કૈલાસ ધામ નાનીમાળ શ્રી રાજુબાપુ અને સંતો સાથે સત્સંગમાં કાર્યકર્તાઓએ રસપૂર્વક ભાગ લીધો અને સંધ્યા આરતીના દર્શન કર્યા.

સમગ્ર યાત્રા શિવભક્તિથી રંગાયેલ મનમાં શિવ સંકલ્પ રોપણી માટેની ધર્મ ધજાધારી યાત્રા બની, જેમાં પ્રસાદીનો થાળ હતો પણ દાન પાત્ર ન હતું. યાત્રા ગામે ગામ મોબાઈલના તથા અન્ય વ્યસનોથી બચવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા કે અનુમોદન કરવાની પ્રતિજ્ઞા લેવડાવતી શ્રી જડેશ્વર મહાદેવ ઘેટી ખાતે સમ્પન્ન થયેલ.

આ સમગ્ર યાત્રાનું સુફળ, વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી પ્રેસિડેન્ટ સ્વ. બાલકૃષ્ણજી કે જેમણે અરુણાચલ પ્રદેશમાં શિક્ષણ આરોગ્ય અને સંસ્કૃતિ રક્ષાના કાર્ય દ્વારા રાષ્ટ્ર સાધનાનો શુભારંભ કરી, સમગ્ર ભારતમાં સેવારત કાર્યકર્તા ધડતર અને સેવા કાર્ય વિસ્તારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવેલ, તેમનાં શ્રી ચરણોમાં અર્પિત કરવામાં આવેલ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: સિંગુરમાં મમતાનું ઉગ્ર આંદોલન અને નેનોની વિદાય… 18 વર્ષ પછી એ જ ધરતી પર PM મોદીની જનસભા…

8 months ago
શેખ હસીનાના ભાષણથી બાંગ્લાદેશી સરકાર ભડકી, ભારતને ચેતવણી આપી | Bangladesh Warns India: Sheikh Hasina…

રાવપુરાના કલ્પતરૂ ફ્લેટના અધૂરા બાંધકામથી બિલ્ડર સામે રહીશોમાં રોષ | Protests Brew Against Builder O…

3 months ago
નાનખટાઈ ફિલ્મનું ખાસ પ્રમોશનલ ઇવેન્ટ: “ફટાફટી” સાથે સુગંધભર્યું સંવાદસેતુ.

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News