gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પિતા – પુત્રની ઉઘરાણીથી કંટાળીને ફેક્ટરી માલિકે ઝેર પી લીધું | Factory owner fed up with father son’…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
પિતા – પુત્રની ઉઘરાણીથી કંટાળીને ફેક્ટરી માલિકે ઝેર પી લીધું | Factory owner fed up with father son’…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પ્લાસ્ટિકના દાણાના બાકી  પડતા નાણાંની ઉઘરાણી કરી ફેક્ટરી માલિકને ધમકી આપતા હતાશ થઇને ફેક્ટરી માલિકે ઝેરી દવા પી લીધી હતી. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માંજલપુર કૃષ્ણાવાટિકામાં રહેતા દેવાંગભાઇ ભૂપેન્દ્રભાઇ ત્રિવેદી મકરપુરા જી.આઇ.ડી.સી.માં ક્રિષ્ણા પોલીમર નામની કંપની ચલાવે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,અમારી કંપની પ્લાસ્ટિકના દાણા બનાવવાનું કામ કરે છે. દાણાનો માલ ભરતભાઇ કૃપાશંકરભાઇ ઉપાધ્યાય (રહે. સિદ્ધાર્થ રેસિડેન્સી, મોટનાથ  રોડ, ગદા સર્કલ પાસે, હરણી) પાસેથી લઇએ છે. ભરતભાઇ પાસેથી પ્લાસ્ટિકના દાણા ઉધાર લીધા  હતા. તેના પાંચ લાખ આપવાના બાકી હતા. તેઓ અવાર – નવાર અમને કોલ કરીને ધમકી આપતા હતા. ગત ૧૨ મી ઓગસ્ટે સાંજે  સાડા છ વાગ્યે ભરતભાઇ તથા તેમનો દીકરો વિશાલ અમારી કંપની પર આવ્યા હતા. તેઓએ રૃપિયાની ઉઘરાણી કરી મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેઓ ઉગ્ર બોલાચાલી કરી જતા રહ્યા હોવાથી મેં ડિપ્રેશનમાં આવીને ઓફિસમાં જ ઝેરી દવા  પી લીધી હતી અને મારી પત્નીને વાત કરી હતી. મારી  પત્ની મને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …
GUJARAT

June 11, 2026
ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ – ધારાસભ્ય જે.વી કાકડીયા

ગઢડાના ઝીંઝાવદર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર

Next Post
વરણામા હાઇવે પર ત્રણ ટ્રક અથડાતા એકનું મોત | accident with trhee truck one dead

BIG NEWS | ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઇન લંબાવાઈ, આજે છેલ્લો મોકો | itr filing deadline ext…

BIG NEWS | ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઇન લંબાવાઈ, આજે છેલ્લો મોકો | itr filing deadline ext...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

એઆઈ દેશની જીડીપીમાં 500થી 600 અબજ ડોલરનો ઉછાળો લાવશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક ઉથલપાથલ ભારત માટે એક તક, પરંતુ ખાનગી રોકાણમાં મંદી જોખમ સમાન | Global turmoil an opportunity…

1 year ago
અમદાવાદમાં રામનવમીની શોભાયાત્રામાં VHP કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, પોસ્ટરના કારણે થયો વિવાદ | ahmeda…

વડોદરા શહેરમાં વાહન પાર્કિંગનું નવું જાહેરનામું 100 મીટરના બદલે ચાર રસ્તા કે ક્રોસ રોડ આસપાસ 30 મીટર…

8 months ago
છોટુભાઈ પુરાણી સ્ટેડિયમની કાયાપલટ કરાશે | Chhotubhai Purani Stadium will be renovated

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News