gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વરણામા હાઇવે પર ત્રણ ટ્રક અથડાતા એકનું મોત | accident with trhee truck one dead

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
વરણામા હાઇવે પર ત્રણ ટ્રક અથડાતા એકનું મોત | accident with trhee truck one dead
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.15 વરણામા હાઇવે પર ત્રણ ટ્રક અથડાતા એક ટ્રકની કેબિનમાં ફસાઇ ગયેલા ચાલકનું કરૃણ મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં નગલાહર ખાતે રહેતો અજય લાલસિંહ યાદવ (ઉ.વ.૪૫) પોતાની ટ્રક લઇને દમણ તરફ જતો હતો. ગઇ રાત્રે તે વડોદરા પસાર કરી ભરૃચ તરફ જતો  હતો ત્યારે વરણામા પાસે રોડ પર ઊભેલી એક ટ્રકના કારણે પોતાની ટ્રકને બ્રેક મારતા જ પાછળથી પૂરઝડપે આવતી અન્ય ટ્રકે અજયની ટ્રકને ટક્કર મારતા તે આગળ ઊભેલી ટ્રક સાથે અથડાતા કેબિનમાં અજયનું દબાઇ જતા કરૃણ મોત નિપજ્યું હતું.

અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો જ્યારે કેબિનમાંથી બહાર કાઢીને ડ્રાઇવર અજયના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે મૃતકના નાના ભાઇએ અકસ્માત કરનાર ટ્રકચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
BIG NEWS | ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઇન લંબાવાઈ, આજે છેલ્લો મોકો | itr filing deadline ext…

BIG NEWS | ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઇન લંબાવાઈ, આજે છેલ્લો મોકો | itr filing deadline ext...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

એઆઈ દેશની જીડીપીમાં 500થી 600 અબજ ડોલરનો ઉછાળો લાવશે

ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો ચાર મહિનાની ટોચે : 0.52 ટકા | Wholesale inflation hits four month high in A…

ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો ચાર મહિનાની ટોચે : 0.52 ટકા | Wholesale inflation hits four month high in A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂરના પાણીમાં શાળા ગરકાવ થઈ જતાં 400 વિદ્યાર્થીઓ ફસાયા, NDRF-આર્મીની ટીમો રવાના: પંજાબમાં આફત | 400 …

1 year ago
જિજ્ઞેશ મેવાણીને ભલામણ ભારે પડી! પાટણ જિલ્લા કોંગ્રેસમાં બળવો, કાર્યકરોએ કાર્યાલયને માર્યા તાળા | Pa…

9 months ago
‘અભિવ્યક્તિની સ્વતંત્રતા છે પરંતુ ધાર્મિક ભાવનાઓ…’, શર્મિષ્ઠા પનોલી કેસની સુનાવણીમાં હાઈકોર્ટની ટિ…

તમિલનાડુમાં ‘વિજય રથ’ અટક્યો કોંગ્રેસનો સાથ છતા બહુમત નહીં | ‘Vijay Rath’ stalled in Tamil Nadu Cong…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News