gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ રૂ.18,880 કરોડ ટ્રાન્સફર કરાયા | Rs 18 880 crore transferred under PM Ki…

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in INDIA
0 0
0
પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ રૂ.18,880 કરોડ ટ્રાન્સફર કરાયા | Rs 18 880 crore transferred under PM Ki…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 9.44 કરોડ ખેડૂતોના ખાતામાં ૨૩મો હપ્તો જમા

– વડાપ્રધાને બંગાળમાં રેલવે, કૃષિ, ગ્રામીણ વિકાસ સહિત અનેક પ્રોજેક્ટના ઉદ્ધાટન-શિલાન્યાસ કર્યા

કોલકાતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પીએમ કિસાન સન્માન નિધિનો ૨૩મો હપ્તો ઈશ્યુ કર્યો હતો, જેને પગલે દેશમાં ૯.૪૪ કરોડ ખેડૂતોના ખાતામાં કુલ રૂ. ૧૮,૮૮૦ કરોડ ટ્રાન્સફર કરાયા હતા. આ સાથે વડાપ્રધાને પશ્ચિમ બંગાળમાં રેલવે, કૃષિ, ગ્રામીણ વિકાસ, મત્સ્ય પાલન અને પશુપાલન સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને શિલાન્યાસ પણ કર્યા હતા. 

વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળ દિવસ અને ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મુખ્ય કાર્યક્રમમાં સામેલ થવા માટે શનિવારના બે દિવસના બંગાળના પ્રવાસે છે. આ પ્રવાસમાં પીએમ મોદીએ શનિવારે હુગલી જિલ્લાના તારકેશ્વરમાં પશ્ચિમ બંગાળ દિવસ સમારંભમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ પીએમ-કિસાન ફંડનો ૨૩મો હપ્તો રિલિઝ કર્યો હતો. આ સાથે સમગ્ર દેશમાં અંદાજે નવ કરોડથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં સીધા જ કુલ રૂ. ૧૯,૦૦૦ કરોડ જેટલા નાણાં ટ્રાન્સફર કરાયા હતા. 

બંગાળમાં સત્તા પરિવર્તન પછી નવી ભાજપ સરકારે પહેલી વખત ૨૦ જૂને રાજ્યના સ્થાપના દિવસની ઊજવણ કરી હતી. આ સમયે વડાપ્રધાન મોદીએ તારકેશ્વરમાં રાજ્ય સરકાર તરફથી જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીની ૧૨૫મી જયંતિના સંદર્ભમાં તેમની ૧૨૫ ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના માટે ભૂમિપૂજન પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ બંગાળમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની શરૂઆત કરી હતી, જેથી હવે વિશ્વની સૌથી મોટી પાક વીમા યોજનાનો લાભ રાજ્યના ખેડૂતોને પણ મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
દેશમાં સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોન અને કારના વેચાણમાં ઝડપથી વધારો | Sales of second hand smartphones and…

દેશમાં સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોન અને કારના વેચાણમાં ઝડપથી વધારો | Sales of second hand smartphones and...

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic...

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકાના સુનારકુઈમાંથી જુગારની બાજી માંડી બેઠેલા 5 શખ્સ ઝડપાય | 5 people caught gambling in Sunarkui …

11 months ago
વડોદરામાં વોર્ડ નં.12 ગટર ઉભરાવાની સમસ્યા બે દિવસમાં હલ નહીં થાય તો ધરણાની ચીમકી | Ward No 12 in Vad…

3 months ago
‘દબાણ હટાવો નહીંતર ધોકાવાળી થશે…’ રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીઓની સામે પડ્યાં ભાજપ નેતા | Rajkot BJP L…

10 months ago
જેસડામાં સોલાર પ્લાન્ટના સિક્યુરિટી ગાર્ડ પર હુમલો | Attack on security guard of solar plant in Jesd…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News