gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોર નજીક બામણ ગામ પાસેની ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Vadodara: fi…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
પોર નજીક બામણ ગામ પાસેની ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Vadodara: fi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોર નજીક આવેલા બામણ ગામમાં આવેલી એક ઈન્ડસ્ટ્રીયલ કંપનીમાં અચાનક આગ લાગી હોવાનિ ઘટના સામે આવી છે. બીટુમીન મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું જાણવામાં મળ્યું છે. જોકે સદનસીબે આગ લાગી હોવાની ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

વડોદરા શહેર નજીક પોર પાસે આવેલા બામણ ગામમાં ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બીટુમીન મેન્યુફેક્ચરિંગ કરવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થવાથી કંપનીમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ વડોદરા અને કરજણ ફાયર સ્ટેશનને તાત્કાલિક કોલ મળ્યો હતો. જેથી ફાયર બ્રિગેડની ટીમો લાય બંબા સાથે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક દોડી આવી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર કાબુ મેળવી લેતા કાર્યવાહી થવાથી મોટો અકસ્માત ટળી ગયો હતો.આ આગની ઘટનામાં કોઈ કર્મચારી દાઝયા કે જાનહાની પહોંચી ન હતી. ઉલ્લેખનીય વડોદરા ફાયર કંટ્રોલરૂમ તરફથી જીઆઇડીસી ફાયર સ્ટેશનની અંદર કોલ મળ્યો હતો કે બામણ ગામમાં આવેલી કંપનીમાં જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને સંપૂર્ણ કાબુમાં લીધી છે. આગના કારણે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

Next Post
પોઈચા ફ્રેન્ચવેલથી હયાત પાણીની લાઈન બદલવા રૂ. 107 કરોડ ખર્ચાશે | Rs 107 crore will be spent to repla…

પોઈચા ફ્રેન્ચવેલથી હયાત પાણીની લાઈન બદલવા રૂ. 107 કરોડ ખર્ચાશે | Rs 107 crore will be spent to repla...

જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફલાયઓવર બ્રિજ નીચે ‘વીર બાળ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાઈ: સાહિબઝાદા ના બલિદ…

જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફલાયઓવર બ્રિજ નીચે 'વીર બાળ દિવસ'ની ભવ્ય ઉજવણી કરાઈ: સાહિબઝાદા ના બલિદ...

જામનગર તાલુકાના સિક્કાની આંગણવાડીમાંથી ગેસના બાટલા અને તેલના ડબ્બાની ચોરી કરનાર આરોપી સરકારી શિક્ષકન…

જામનગર તાલુકાના સિક્કાની આંગણવાડીમાંથી ગેસના બાટલા અને તેલના ડબ્બાની ચોરી કરનાર આરોપી સરકારી શિક્ષકન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જયપુરમાં મોટો રોડ અકસ્માત, ઓવરસ્પીડ કાર 16 ફૂટ નીચે નાળામાં ખાબકી, એક જ પરિવારના 7ના મોત | Seven Peo…

10 months ago
પ.બંગાળના બર્ધમાનમાં મોટી કરુણાંતિકા, બસ-ટ્રક વચ્ચે ટક્કરમાં 10ના મોત, 30 ઈજાગ્રસ્ત | 10 dead 35 inj…

11 months ago
મારી પત્નીએ ક્યાં રોકાણ કર્યું છે, IPOને એનઓસી કેમ આપી ? | Where has my wife invested why was NOC gi…

1 year ago
રાહુલ ગાંધીએ લોકસભામાં ડોકલામનો મુદ્દો ઉઠાવતા હોબાળો : ગૃહ ખોરવાયું | Rahul Gandhi raises Doklam iss…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News