gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોઈચા ફ્રેન્ચવેલથી હયાત પાણીની લાઈન બદલવા રૂ. 107 કરોડ ખર્ચાશે | Rs 107 crore will be spent to repla…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
પોઈચા ફ્રેન્ચવેલથી હયાત પાણીની લાઈન બદલવા રૂ. 107 કરોડ ખર્ચાશે | Rs 107 crore will be spent to repla…
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા પાલિકાનાં પાણી પુરવઠા શાખા હસ્તકનાં ચાર ફ્રેન્ચવેલો ફાજલપુર, રાયકા, દોડકા, પોઈચા તેમજ દોડકા 50 એમ.એલ.ડી. ઇન્ટેકવેલ મહીસાગર નદીમાં આવેલા છે. આ સ્ત્રોતો દ્વારા શહેરમાં પહોંચાડાતા પાણીનાં જથ્થા પૈકી 50થી 55 ટકા જેટલો પાણીનો જથ્થો પુરો પાડવામાં આવે છે. રાયકા ફ્રેન્ચવેલ ખાતેથી ચોમાસા દરમ્યાન ડહોળા પાણીની સમસ્યા દુર કરવા તેમજ રેડીયલ પાઈપો ઉપર સીલ્ટીંગ થવાથી રાયકા ખાતેના ફેન્ચવેલમાંથી 30થી 40 એમએલડી પાણી ઓછુ મળતું હોવાથી ચોમાસા દરમ્યાન અપૂરતા પાણીની ઘટ સરબર કરવા, ડહોળા પાણીની સમસ્યા દુર કરવા તથા શહેરમાં સમગ્ર વર્ષ દરમ્યાન નાગરીકોને પુરતું પીવાલાયક પાણી મળી રહે તે હેતુથી રાયકા ફ્રેન્ચવેલની પાસે 150 એમએલડી ઇન્ટેકવેલ, તેમજ 75 એમએલડી ક્ષમતાનો નવિન WIP તથા ટ્રાંન્સમીશન નળીકાની જરૂરીયાત આધારે સલાહકર મલ્ટીમીડીયા કેન્સલટન્ટ પ્રા.લી.ને પાણી પુરવઠા દ્વારા Detail Project Report (DPR) તેમજ ટેન્ડર તૈયાર કરવા, વર્ક ઓર્ડર આપવા સુધીની કામગીરી માટે વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો. જે અન્વયે સલાહકાર દ્વારા તૈયાર કરેલ GST સહિત રૂ.258,39,70,974.91 રકમના Detail Project Report (DPR)ને તા.04.09.2023થી મંજુરી મળેલ છે. (સદર કામે ભાવપત્ર બે ભાગમાં એટલે કે WTP અને Intake well અને પાઈપ લાઈનનું મંગાવવા મંજૂરી મળેલ), ઇન્ટેકવેલ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી સ્થળ પર પ્રગતિ હેઠળ છે.

કામ પૈકી પોઇચા ફ્રેન્ચવેલથી એરપોર્ટ સર્કલ સુધી તથા સૂચિત રાયકા ખાતેનાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી હયાત 1354 મી.મી વ્યાસની નળીકા સુધી એમ.એસ. ટ્રાન્સમીશન નળીકા નાખવાના કામનો અંદાજ OST સિવાય રૂ.196,58,13,144નો થાય છે. ઇજારદાર મે. ક્લાસીક નેટવર્ક પ્રા. લી.નું ઈજારદારનું ભાવપત્રક 0.67% વધુ મુજબ રૂ. 107,29,96,323,30નું છે. દરખાસ્તને સ્થાયી સમિતિમાં રજુ કરી મંજૂરી મેળવી આપવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફલાયઓવર બ્રિજ નીચે ‘વીર બાળ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાઈ: સાહિબઝાદા ના બલિદ…

જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફલાયઓવર બ્રિજ નીચે 'વીર બાળ દિવસ'ની ભવ્ય ઉજવણી કરાઈ: સાહિબઝાદા ના બલિદ...

જામનગર તાલુકાના સિક્કાની આંગણવાડીમાંથી ગેસના બાટલા અને તેલના ડબ્બાની ચોરી કરનાર આરોપી સરકારી શિક્ષકન…

જામનગર તાલુકાના સિક્કાની આંગણવાડીમાંથી ગેસના બાટલા અને તેલના ડબ્બાની ચોરી કરનાર આરોપી સરકારી શિક્ષકન...

જામનગર શહેરમાં છેલ્લા 58 વર્ષથી કાર્યરત એકમાત્ર કેથોલિક ‘સેક્રેડ હાર્ટ ચર્ચ’માં નાતાલના પર્વની ભવ્ય …

જામનગર શહેરમાં છેલ્લા 58 વર્ષથી કાર્યરત એકમાત્ર કેથોલિક 'સેક્રેડ હાર્ટ ચર્ચ'માં નાતાલના પર્વની ભવ્ય ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ શહેરનો યુવક અને મોટી શેરડીની યુવતી ગુમ | A young man and a young woman from Anand city are miss…

આણંદ શહેરનો યુવક અને મોટી શેરડીની યુવતી ગુમ | A young man and a young woman from Anand city are miss…

6 months ago
પાકિસ્તાને અટકાયત કરાયેલા BSF જવાન પૂર્ણમ કુમાર ભારત પરત, અટારી બોર્ડર પર સેનાને સોંપ્યા | /pakistan…

પાકિસ્તાને અટકાયત કરાયેલા BSF જવાન પૂર્ણમ કુમાર ભારત પરત, અટારી બોર્ડર પર સેનાને સોંપ્યા | /pakistan…

1 year ago
જુથળ ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનું મોત, હત્યાની શંકા | Juthal Gram Panchayat Social…

જુથળ ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનું મોત, હત્યાની શંકા | Juthal Gram Panchayat Social…

5 months ago
પાલિતાણા ગણેશનગર પ્રા.શાળામાં ઓરડાના અભાવે બાળકો ઓસરીમાં અભ્યાસ કરવા મજબુર | Forced to study in Osri…

પાલિતાણા ગણેશનગર પ્રા.શાળામાં ઓરડાના અભાવે બાળકો ઓસરીમાં અભ્યાસ કરવા મજબુર | Forced to study in Osri…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News