gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેસ લખેલા બોર્ડ વાળી એક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquo…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
પ્રેસ લખેલા બોર્ડ વાળી એક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તારાપુર – સીંજીવાડા રોડ પર ડામર પ્લાન્ટ પાસેથી

– રૂ. 20 હજારનો દારૂ, કાર, મોબાઈલ સહિત રૂ. 73 હજારનો મુદ્દામાલ જપ્ત, એક શખ્સ ફરાર

તારાપુર : તારાપુર ચોકડી નજીક સીંજીવાડા તરફથી આવતી કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે તારાપુર પોલીસે વોચ ગોઠવી પ્રેસ લખેલા બોર્ડ વાળી એક કારને રોકી તપાસ કરતા વિદેશી દારૂની ૩૬ બોટલ અને ૨૪ ટીન બિયરના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા હતા, જ્યારે એક શખ્સ ફરાર છે. જે મામલે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

તારાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, સીંજીવાડા તરફથી એક કારમાં બે શખ્સો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ આવી રહ્યાં છે. આ બાતમીના આધારે સીંજીવાડા-તારાપુર રોડ પર ડામર પ્લાન્ટ સામે પોલીસે કોર્ડન કરી કારને રોકી તપાસ હાથ ધરી હતી. કારની તપાસ કરતાં ડેસબોર્ડ પર લાલ અક્ષરે અંગ્રેજીમાં પ્રેસ લખેલું હતું અને કારમાંથી વિદેશી દારૂની ૩૬ બોટલ અને ૨૪ ટીન બિયર મળી આવી હતી. પોલીસે કારમાં બેઠેલા બંને શખ્સોની ઓળખ રાજેશભાઈ ઉર્ફે રાજુ ચંદુભાઈ સોલંકી (ઉં.વ.૩૩, રહે. ફતેપુરા તળાવની પાળ પાસે, તા. તારાપુર, જી. આણંદ) એને જયદીપકુમાર ઉર્ફે લાલો બળવતસંગ ગોહેલ (ઉં.વ.૨૮, રહે. ફતેપુરા પરામા, તા. તારાપુર, જી. આણંદ) તરીકે થઈ હતી. 

પોલીસે કિંમત રૂપિયા ૨૦,૪૦૦નો દારૂ, આરોપીઓ પાસેથી બે મોબાઈલ, કાર સહિત કુલ રૂ. ૭૩,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ દારૂ ભલાડા ખાતે રહેતા અજીત ઉર્ફે દુધી પાસેથી છૂટક વેચાણ માટે લાવ્યાનું કબૂલ્યું હોવાનુ પોલીસે જણાવ્યું છે. આ મામલે પોલીસએ પકડાયેલ બંને આરોપીઓ અને ફરાર અજીત ઉર્ફે દુધી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: પાવી જેતપુરના સુસ્કાલ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 30 વર્ષીય યુવકન…
GUJARAT

છોટા ઉદેપુર: પાવી જેતપુરના સુસ્કાલ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 30 વર્ષીય યુવકન…

June 9, 2026
અમદાવાદ: સરખેજમાં લગ્નના માત્ર 3 મહિનામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા, આરોપીની ધરપકડ | Ahmedab…
GUJARAT

અમદાવાદ: સરખેજમાં લગ્નના માત્ર 3 મહિનામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા, આરોપીની ધરપકડ | Ahmedab…

June 9, 2026
જુનો પ્રેમી પાછો જોઈતો હોય તો ભુવાજી કામ કરી આપશે…તેમ કહી યુવતી પાસે રોકડ-દાગીના ખંખેર્યા | Vadoda…
GUJARAT

જુનો પ્રેમી પાછો જોઈતો હોય તો ભુવાજી કામ કરી આપશે…તેમ કહી યુવતી પાસે રોકડ-દાગીના ખંખેર્યા | Vadoda…

June 9, 2026
Next Post
માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in …

માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in ...

કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો | Karamsad Anand Municipal Corporation c…

કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો | Karamsad Anand Municipal Corporation c...

ધ્રાંગધ્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળતા કાર્યવાહીની માંગ | Demand for action after finding a large q…

ધ્રાંગધ્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળતા કાર્યવાહીની માંગ | Demand for action after finding a large q...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેન્ક, વીજ કંપની કે RTOના નામે મોબાઈલ ફોનમાં આવી ફાઈલ આવે તો ચેતજો! હેકિંગનો ખતરો | Cyber Alert: Fra…

બેન્ક, વીજ કંપની કે RTOના નામે મોબાઈલ ફોનમાં આવી ફાઈલ આવે તો ચેતજો! હેકિંગનો ખતરો | Cyber Alert: Fra…

6 months ago
જામનગરના લાલપુરમાં નશાકારક ચોકલેટનો જત્થો ઝડપાયો, એક વેપારીની ધરપકડ | SOG seizes quantity of intoxic…

જામનગરના લાલપુરમાં નશાકારક ચોકલેટનો જત્થો ઝડપાયો, એક વેપારીની ધરપકડ | SOG seizes quantity of intoxic…

10 months ago
જામનગરમાં બ્રેઇન ડેડ થયેલા યુવાનના અંગદાનથી 5 લોકોને નવજીવન | 5 people regained life through organ d…

જામનગરમાં બ્રેઇન ડેડ થયેલા યુવાનના અંગદાનથી 5 લોકોને નવજીવન | 5 people regained life through organ d…

1 year ago
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ નિમિત્તે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ દ્વારા રેલવે કર્મચારીઓ…

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ નિમિત્તે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ દ્વારા રેલવે કર્મચારીઓ…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News