gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બળિયાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છતાં તંત્ર બેધ્યાન પોર યાત્રાધામમાં એક વર્ષથી પરિક્રમાની તૂટેલી સુ…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
બળિયાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છતાં તંત્ર બેધ્યાન પોર યાત્રાધામમાં એક વર્ષથી પરિક્રમાની તૂટેલી સુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.18 વડોદરા તાલુકાના પોર ખાતેના પવિત્ર યાત્રાધામ બળિયાદેવ મંદિરની પરિક્રમાની સુરક્ષા દીવાલ તૂટી જવાની ઘટનાને એક વર્ષથી પણ વધુ સમય થયો હોવા છતાં તેનું રિપેરિંગ કામ નહી થતાં શ્રધ્ધાળુઓના જીવને જોખમ ઊભું થયું છે. પોરમાં વારંવાર પૂર આવતું  હોવાથી આ વખતે પણ જો આવી સ્થિતિનું નિર્માણ થાય તો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઇ શકે તેવી સ્થિતિનું નિર્માણ થશે.

પોર ગામ ખાતે પાણીની ટાંકી બનાવવા માટે પાયો ખોદવાની કામગીરી દરમિયાન શ્રી બળિયાદેવ મંદિરની પરિક્રમાની સુરક્ષા દીવાલને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટનાને લગભગ એક વર્ષ પૂર્ણ થવા આવ્યું હોવા છતાં તંત્ર દ્વારા સમારકામની કોઇ કામગીરી કરવામાં આવી નથી. કોરોના મહામારી પહેલાં અંદાજે  રૃા.૫.૬૦  કરોડના ખર્ચે મંદિરના વિકાસકાર્યનો પ્રારંભ કરાયો હતો.

તે સમયે મળેલી મંજૂરી બાદ હાલ સુરક્ષા દીવાલની અવગણના થવાથી આ સમગ્ર વિકાસકાર્ય પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. સુરક્ષા દીવાલનું વહેલી તકે મજબૂત સમારકામ કરવામાં નહીં આવે તો વરસાદી તુ દરમિયાન મંદિરની દક્ષિણ બાજુની દીવાલ ધોવાઈને ધરાશાયી થવાનો  ભય છે. ચોમાસાની તુ શરૃ થવા જઈ રહી છે અને દર વર્ષે ત્રણથી ચાર વખત મોટું પૂર આવતું હોવાથી તૂટેલી દિવાલ સુધી પાણી પહોંચી જાય છે.

આ સમગ્ર પરિસ્થિતિની જાણ તંત્રને કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે મંદિરની સુરક્ષા તેમજ સ્થાનિક લોકોની જાનમાલની સલામતી અંગે પ્રશ્નો ઊભા થયા છે. સુરક્ષા દીવાલનું મજબૂત સમારકામ થાય તો જાનહાનિ અને મંદિરને થનારા નુકસાનને અટકાવી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
૧૧ દુકાનોના તાળા તોડનાર ચોર ટોળકી પકડાતી નથી | Gang of thieves who broke into 11 shops go uncaught

યુનિ.ના લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટર દ્રારા ૧૪ નવા વોકેશનલ કોર્સ શરુ કરાયા | life long learning center …

યુનિ.ના લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટર દ્રારા ૧૪ નવા વોકેશનલ કોર્સ શરુ કરાયા | life long learning center ...

સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ સીએ થયા | 60 students from vadodara got ca…

સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ સીએ થયા | 60 students from vadodara got ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ | High tech online gambling op…

5 months ago
ટેરિફની અપ્રત્યક્ષ અસર : એફોર્ડેબલ હાઉસિંગના વેચાણમાં ઘટાડો થવાની વકી | Indirect impact of tariffs: …

1 year ago
ગોધરામાં તંત્રનું ‘બુદ્ધિનું પ્રદર્શન’: ડામર બદલે રસ્તા પર ફક્ત મેટલ નાખી દેવાતા વાહનચાલકો પરેશાન | …

પહેલી પરીક્ષામાં જ ઠાકરે બંધુઓનું ગઠબંધન ‘ફેઇલ’, 21 બેઠકની આ ચૂંટણીમાં પરિણામ શૂન્ય | thackeray brot…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News