gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળાના ભાયલા પાસે કારે પાછળથી ટક્કર મારતા બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by car from…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in GUJARAT
0 0
0
બાવળાના ભાયલા પાસે કારે પાછળથી ટક્કર મારતા બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by car from…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અકસ્માત સર્જી કારનો ચાલક નાસી છુટયો

– ધંધુકાના રોયકા અને ખડોલ ગામના યુવકો નોકરી પુરી કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત નડયો

બગોદરા : અમદાવાદ-રાજકોટ હાઈવે પર બાવળા તાલુકાના ભાયલા ગામ પાસે ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મામાદેવના મંદિર પાસે કાર ચાલકે  પૂરઝડપે વાહન હંકારી આગળ જઈ રહેલા બાઇકને ટક્કર મારતા ધંધુકાના રોયકા ગામના યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે બાઇક સવારને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

બગોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરતો વિષ્ણુભાઈ વાસુભાઈ ગોહિલ (ઉં.વ.૨૦, રોયકા ગામ, ધંધુકા) નોકરી પુરી કરી રાત્રિના આશરે ૧ઃ૦૦ વાગ્યાના અરસામાં મિત્ર રવિ ભુપતભાઈ કાપરીયા (ઉં.વ. ૨૨, રહે. ખડોલ ગામ, ધંધુકા) સાથે બાઇક (જીજે-૨૭-બીસી-૧૫૬૦) લઇ ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ભાયલા ગામમાં મામાદેવના મંદિર સામે પાછળથી આવતી આઇ-૨૦ કાર(જીજે-૧૮-ઇએલ-૫૦૫૫) ના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી હતી. 

અકસ્માતમાં બાઈક ચાલક વિષ્ણુભાઈને નાક અને કાનમાંથી લોહી નીકળવા માંડયું હતું. ૧૦૮ના તબીબોએ તેમને સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા. બાઇકની પાછળ બેઠેલા રવિભાઈને ગંભીર ઈજાઓ થતા પ્રાથમિક સારવાર માટે બાવળા સીએચસીમાં પ્રાથમિક સાવરાવ આપી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

અકસ્માત સર્જી ફોરવ્હીલ ગાડીનો ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. મૃતકના કાકા દશરથભાઈ માનસંગભાઈ ગોહિલની ફરિયાદના આધારે કેરાળા જી.આઈ.ડી.સી. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુરમાં માતા-પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતાં ભાઈએ ભાઇની કરી હત્યા | Property and Pe…
GUJARAT

June 10, 2026
અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ…

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

Next Post
ધોળકામાં 4 વેપારી પાસેથી રૂ. 43,500 નો દંડ વસૂલાયો | Fine of Rs 43 500 collected from 4 traders in D…

ધોળકામાં 4 વેપારી પાસેથી રૂ. 43,500 નો દંડ વસૂલાયો | Fine of Rs 43 500 collected from 4 traders in D...

રિક્ષા પાછળ ટ્રેલર ઘુસી જતાં રામદેવપુરના શખ્સનું મોત | Ramdevpur man dies after trailer crashes into…

રિક્ષા પાછળ ટ્રેલર ઘુસી જતાં રામદેવપુરના શખ્સનું મોત | Ramdevpur man dies after trailer crashes into...

મુળી તાલુકામાં ગેરકાયદે સફેદ માટીનું ખનન થતું હોવાની ફરીયાદ | Complaint of illegal white clay mining…

મુળી તાલુકામાં ગેરકાયદે સફેદ માટીનું ખનન થતું હોવાની ફરીયાદ | Complaint of illegal white clay mining...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસાણામાં ખતરનાક ઘટના: પ્રેમીએ પ્રેમિકાની કારથી ટક્કર મારી કરી હત્યા, એક શંકાના આધારે થયો ભાંડાફોડ …

6 months ago
વડોદરા શહેરના ગોત્રી-નટુભાઈ સર્કલ પાસે આવેલી તરૂણનગર સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળતા બેટમાં ફેરવાઇ |…

9 months ago
નડિયાદના આખડોલ, જસતાપુરા સીમના 50 વીઘા ડાંગરના પાકમાં કેનાલના પાણી ફરી વળ્યાં | Canal water overflow…

બગદાણા કેસ મામલે મોટા સમાચાર: માયાભાઈ આહીરના પુત્ર જયરાજ SIT સમક્ષ હાજર | Bagdana Attack Case: SIT S…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News