gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બ્રાંડેડના નામે ડુપ્લીકેટ પ્રોડક્ટનું વેચાણ કરતો વ્યક્તિ મુદ્દામાલ સાથે ઝડપાયો | madhupura police se…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
બ્રાંડેડના નામે ડુપ્લીકેટ પ્રોડક્ટનું વેચાણ કરતો વ્યક્તિ મુદ્દામાલ સાથે ઝડપાયો | madhupura police se…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર

શહેરના માધુપુરા વિસ્તારમાંથી પોલીસે એક વ્યક્તિને વિવિધ બ્રાંડની ડુપ્લીકેટ ચીજવસ્તુઓ સાથે ઝડપી લીધો હતો. આરોપી એપલ, રેબન અને આંતરરાષ્ટ્રીય બ્રાંડની ચીજવસ્તુઓને અસલીના નામે સ્થાનિક વિસ્તારમાં સપ્લાય કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 

માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ કે પી જાડેજા અને તેમનો સ્ટાફ  બે દિવસ પહેલા બાતમી મળી હતી કે શાહપુર દરવાજા બહાર  આવેલી  કંચન હોટલમાં રહેતો મુસ્કીમ મલીક બિલ કે આધાર પુરાવા વિના આંતરરાષ્ટ્રીય બ્રાંડની ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને તેને મુસ્કીમ મલીકને ઝડપી લીધો હતો. તેની પાસેથી રેબન બ્રાંડના ૨૨ નંગ ચશ્મા, એપલ કંપનીના એરપોડ, એપલ બ્રાંડની વોચ અને બ્રાંડેડ બેગ મળી આવી હતી. જે નકલી હતી.

પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.  પોલીસને આરોપીની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  દિલ્હીથી બ્રાંડેડ ડુપ્લીકેટ ચીજવસ્તુ મંગાવીને  અમદાવાદમાં સ્થાનિક લોકોને અસલીના નામે તેમજ બિલ કે આધાર પુરાવા વિના વેચાણ કરતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

June 14, 2026
સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Next Post
ભૂમાફિયાનો બનાવટી બાનાખતથી કરોડોની જમીન હડપ કરવાનો કારસો | sola police reported land grabbing case a…

ભૂમાફિયાનો બનાવટી બાનાખતથી કરોડોની જમીન હડપ કરવાનો કારસો | sola police reported land grabbing case a...

સગાભાઇની હત્યાનો બદલો લેવા અજય ઠાકોરે કાવતરૂ રચ્યાનો ખુલાસો | paldi police nabbed accused in paldi m…

સગાભાઇની હત્યાનો બદલો લેવા અજય ઠાકોરે કાવતરૂ રચ્યાનો ખુલાસો | paldi police nabbed accused in paldi m...

કે.સી હોલીડેઝના કિરણ ચૌહાણે અન્ય શહેરોમાં પેકેજના નામે કરોડો ખંખેર્યા | K C holidays owner kiran cha…

કે.સી હોલીડેઝના કિરણ ચૌહાણે અન્ય શહેરોમાં પેકેજના નામે કરોડો ખંખેર્યા | K C holidays owner kiran cha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ અને વિદ્યાનગરમાંથી 10 રખડતા પશુઓ પાંજરે પૂરાયા | 10 stray animals from Anand and Vidyanagar wer…

10 months ago
આધેડને આપઘાત માટે મજબૂર કરનાર ચાર વ્યાજખોરને પાંચ વર્ષની કેદ | Four moneylenders who forced middle a…

11 months ago
ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પૂર્વ ધારાસભ્યને હાઈકોર્ટની રાહત, સજા પર રોક અને જામીન પણ મંજૂર | Unnao Case:…

6 months ago
અમે બંગાળની ખાડીના રક્ષક, ભારતને કોઈ લેવા-દેવા નહીં : યુનુસની ડંફાસ | We are the protectors of the B…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News