gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સ્વાતંતત્ર્ય પર્વની ઉજવણી કરવામા આવી

G METRO NEWS by G METRO NEWS
August 15, 2026
in GUJARAT
0 0
0
ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સ્વાતંતત્ર્ય પર્વની ઉજવણી કરવામા આવી
1
VIEWS
Share on FacebookShare on Twitter

80મા સ્વતંત્રતા દીવસ નિમીત્તે ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ગઢડા(સ્વા.)ખાતે કૉલેજના શારીરિક શિક્ષણ વિભાગ, સપ્તધારા તથા NCC , NSS વિભાગ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન કરાયું હતું.

કાર્યક્રમની શરુઆતમાં NCC ના વિદ્યાર્થીઓ દ્વારા મહેમાનશ્રી અને કોલેજના આચાર્યશ્રીનુ પરેડ દ્વારા સ્વાગત કરવામા આવ્યુ હતુ ત્યાર બાદ મુખ્ય મહેમાન શ્રી અરવીંદ લાણીયા સાહેબને હસ્તે 80મા સ્વતંત્રતા દીવસ નિમીત્તે ધ્વજ ફરકાવવામા આવ્યો હતો ધ્વજારોહણ બાદ કોલેજના NCC ગૃપ દ્વારા પરેડ કરીને રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામા આપી હતી

પરેડ બાદ કાર્યક્રમના અધ્યક્ષ અને કૉલેજના આચાર્ય શ્રીડૉ હીમત સેંજળીયા સાહેબે મહેમાનનુ શાબ્દીક સ્વાગત કરીને વિદ્યાર્થીઓને સંબોધીત કર્યા હતા ત્યાર બાદ મુખ્ય મહેમાન ડૉ અરવીંદ લાણીયા સાહેબે વિદ્યાર્થીઓ ને રાષ્ટ્રભાવના કોને કહી શકાય રાષ્ટ્ર માટે,વિકાશ માટે શુ શુ કરી શકાય વગેરે વિવિધ ઉદાહરણ દ્વારા સમજાવ્યુ હતુ

ધ્વજ વંદન કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા કોલેજના વિદ્યાર્થીઓ એ વિવિધ દેશભક્તિની કૃતિઓ રજુ કરી હતી અને ખુબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના અંતે શારીરિક શિક્ષણ વિભાગના અધ્યક્ષ ડૉ ચંદ્રકાન્ત ગોહેલે આભાર વિધી કરી હતી સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રીના મર્ગદર્શન હેઠળ શારીરિક શિક્ષણ વિભાગ, સ્પોર્ટસ સમીતિ,સપ્તધારા તેમજ NCC, NSS વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
દહીકોટની બે પ્રાથમિક શાળાઓમાં 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

રાધનપુર ભણસાલી કેન્દ્ર ખાતે પોલીસ વિભાગ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

રાજ્યમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો કડક વલણ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્…

રાજ્યમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો કડક વલણ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૭ ઓફિસ લેવા માટે બિલ્ડરને ૬૨ લાખ ચૂકવ્યા છતાં પઝેશન ના મળ્યું | 62 lakhs paid to the builder to get …

7 months ago
50 ટકાથી વધુ બેઠકો પર અનામત ન આપી શકાય: સ્થાનિક ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court To…

10 months ago
PM મોદીની એક બાદ એક તાબડતોબ બેઠકો, નેવી ચીફ બાદ વાયુસેનાના પ્રમુખ સાથે મુલાકાત | After Navy Chief PM…

1 year ago
ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સડક માર્ગે બહાર કઢાશે, પડોશી માંગી રહ્યા છે ડીઝલ: વિદેશ મંત્રાલય | India E…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News