gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

G METRO NEWS by G METRO NEWS
October 22, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ
1
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન 6.0 અંતર્ગત 22 ઓક્ટોબર, 2026ના રોજ મંડળનાં વિવિધ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં ‘રેલ જન સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો હેતુ મુસાફરો સાથે સીધો સંવાદ સ્થાપિત કરીને સ્વચ્છતા વ્યવસ્થા, ઉપલબ્ધ મુસાફર સુવિધાઓ અને રેલ મુસાફરીના અનુભવ અંગે તેમનાં સૂચનો અને પ્રતિસાદ મેળવવાનો તથા સેવાઓમાં સતત સુધારો સુનિશ્ચિત કરવાનો હતો.

આ જ ક્રમમાં ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન ખાતે મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ મુસાફરો સાથે સીધો સંવાદ સાધીને સ્ટેશનની સ્વચ્છતા વ્યવસ્થા અને ઉપલબ્ધ મુસાફર સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે મુસાફરોના મુસાફરીના અનુભવો, સૂચનો અને અપેક્ષાઓ ધ્યાનપૂર્વક સાંભળ્યાં હતાં. આ દરમિયાન મુસાફરોએ રેલવે દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો તથા સ્ટેશનો અને ટ્રેનોમાં સ્વચ્છતાની વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે મંડળ રેલવે પ્રબંધકે મુસાફરોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરતાં કચરાનો યોગ્ય નિકાલ કરવા, નિર્ધારિત સ્થળોએ જ કચરો નાખવા તથા રેલવે પરિસર અને ટ્રેનોમાં સ્વચ્છતા જાળવવામાં સક્રિય સહયોગ આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છ રેલવે પરિસરના નિર્માણમાં રેલવે પ્રશાસનના પ્રયાસોની સાથે મુસાફરોની ભાગીદારી પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ અભિયાન અંતર્ગત ભાવનગર મંડળની વિવિધ ટ્રેનોમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પાસેથી પણ રેલવે કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા સંબંધિત પ્રતિસાદ મેળવવામાં આવ્યો હતો. મુસાફરો પાસેથી મળેલા સૂચનો અને અનુભવોના આધારે સ્વચ્છતા વ્યવસ્થા તથા મુસાફર સુવિધાઓને વધુ અસરકારક બનાવવાની દિશામાં જરૂરી પગલાં લેવામાં આવશે.

મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ જણાવ્યું હતું કે, “મુસાફરો સાથે સીધો સંવાદ તેમની જરૂરિયાતો અને અપેક્ષાઓ સમજવા તથા મુસાફર સુવિધાઓમાં સતત સુધારો કરવા માટેનું એક અસરકારક માધ્યમ છે. રેલવે પ્રશાસન મુસાફરોને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.

રેલવે પરિસરને સ્વચ્છ રાખવું એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. રેલવે પ્રશાસન પોતાના સ્તરે સતત પ્રયાસો કરી રહ્યું છે અને આ અભિયાનને સફળ બનાવવા માટે મુસાફરોનો સહયોગ પણ અપેક્ષિત છે. જનભાગીદારી અને સામૂહિક પ્રયાસો દ્વારા ‘સ્વચ્છ રેલ, સ્વચ્છ ભારત’ના સંકલ્પને સાકાર કરી શકાય છે.”

મંડળ રેલવે પ્રબંધકે મુસાફરોને સ્વચ્છતા સંબંધિત ફરિયાદો અને સૂચનો માટે રેલવેની એકીકૃત હેલ્પલાઇન 139 તથા રેલ મદદ (Rail Madad)નો ઉપયોગ કરવાની માહિતી પણ આપી હતી. મુસાફરોએ સ્વચ્છતા અભિયાનની આ પહેલને આવકારી હતી અને રેલવે પરિસરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવાની ખાતરી આપી હતી.

પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ મુસાફરોનો સંતોષ વધારવા, મુસાફર સુવિધાઓમાં સતત સુધારો કરવા તથા સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. ‘રેલ જન સંવાદ’ જેવા કાર્યક્રમો રેલવે પ્રશાસન અને મુસાફરો વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપિત કરવામાં તથા સ્વચ્છતાને જનભાગીદારી દ્વારા જનઆંદોલન બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ram Kamal Mukherjee wins Best Director at the 11th International Indian Film Festival of Toronto for…
GUJARAT

Ram Kamal Mukherjee wins Best Director at the 11th International Indian Film Festival of Toronto for…

November 6, 2026
AuraCam Partners with Preetika Rao for a Digital Campaign
GUJARAT

AuraCam Partners with Preetika Rao for a Digital Campaign

November 5, 2026
હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ
GUJARAT

હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ

November 5, 2026
Next Post
ગુજરાતી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

ગુજરાતી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

Madhur Bhandarkar to get Dr. Syama Prasad Mukherjee’s life to screen

Madhur Bhandarkar to get Dr. Syama Prasad Mukherjee’s life to screen

Sangeet Hemant Kumar Turns 64: Anand Pandit, Ekta Jain and Industry Friends Celebrate SHK’s Inspirin…

Sangeet Hemant Kumar Turns 64: Anand Pandit, Ekta Jain and Industry Friends Celebrate SHK’s Inspirin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરા ખાતે RPF કોન્સ્ટેબલની બહાદુરી : પોતાના જીવની પરવા કર્યા વિના 3 વર્ષના બાળકનો જીવ બચાવ્યો | Bra…

ગોધરા ખાતે RPF કોન્સ્ટેબલની બહાદુરી : પોતાના જીવની પરવા કર્યા વિના 3 વર્ષના બાળકનો જીવ બચાવ્યો | Bra…

1 year ago
VIDEO: અમદાવાદમાં RBIના 8.70 કરોડની ચોરીનો કેસ: ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી-સાગરીતો…

VIDEO: અમદાવાદમાં RBIના 8.70 કરોડની ચોરીનો કેસ: ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી-સાગરીતો…

6 months ago
‘ગાઝામાં થઈ રહેલા નરસંહાર પર ભારત સરકારનું મૌન શરમજનક’, સોનિયા ગાંધીએ વિદેશ નીતિ પર ઉઠાવ્યા સવાલ | s…

‘ગાઝામાં થઈ રહેલા નરસંહાર પર ભારત સરકારનું મૌન શરમજનક’, સોનિયા ગાંધીએ વિદેશ નીતિ પર ઉઠાવ્યા સવાલ | s…

1 year ago
૨.૪૪ કરોડના દારૃના કેસમાં બે આરોપીની પાસામાં અટકાયત | Two accused in Rs 2 44 crore liquor case detai…

૨.૪૪ કરોડના દારૃના કેસમાં બે આરોપીની પાસામાં અટકાયત | Two accused in Rs 2 44 crore liquor case detai…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News