gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ઓનલાઇન ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા-ખાંડની ચોરી, ‘પગથી ખસેડી’ ટુકડે-ટુકડે લાખોનો માલ સાફ …

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ઓનલાઇન ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા-ખાંડની ચોરી, ‘પગથી ખસેડી’ ટુકડે-ટુકડે લાખોનો માલ સાફ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Grocery Store Theft: અમદાવાદમાં ઘરભેદુ કર્મચારી દ્વારા ચોરી કરવાની વધુ એક ઘટના સામે આવી છે. મકરબામાં આવેલી ઓનલાઇન ગ્રોસરી કંપનીના સ્ટોરમાંથી એક કર્મચારીએ જ પ્લાન ઘડીને 1 લાખ રૂપિયાથી વધુની કિંમતના તેલના ડબ્બા અને ખાંડની ચોરી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે સરખેજ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

ચોરીનો ભાંડો કેવી રીતે ફૂટ્યો?

મળતી માહિતી અનુસાર, જુહાપુરા વિસ્તારમાં રહેતા અને મકરબા ખાતે આવેલી ગ્રોસરી કંપનીમાં શિફ્ટ ઇંચાર્જ તરીકે ફરજ બજાવતા મોહમ્મદ પઠાણે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ગત 26મી એપ્રિલ 2026ના રોજ સવારે જ્યારે ઇંચાર્જ સ્ટોક ચેક કરી રહ્યા હતા, ત્યારે તેલના ડબ્બા અને ખાંડની બોરીઓ ઓછી જોવા મળી હતી. આ બાબતે શંકા જતા તેમણે તાત્કાલિક મેનેજર અને SLP ટીમને જાણ કરી CCTV ફૂટેજ તપાસ્યા હતા.

આ પણ વાંચો: સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ, હાઈવે પર ગાડી ઉભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ

CCTVમાં કેદ થઈ ચોરીની ઘટના

CCTV ફૂટેજની તપાસમાં કંપનીમાં જ રાઇડર તરીકે કામ કરતા 25 વર્ષીય નોમાન હુસૈન શેખની કરતૂત સામે આવી હતી. આરોપીએ ચોરી કરવા માટે ખૂબ જ ચાલાકીભર્યો રસ્તો અપનાવ્યો હતો. આરોપી ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા તેલના ડબ્બાને પગથી ખસેડીને બાથરૂમ સુધી લઈ જતો હતો. બાથરૂમની બારી તૂટેલી હોવાથી તે માલસામાન ત્યાંથી બહાર કાઢતો હતો. મોડી રાત્રે તે પોતાની મોપેડ પર આ માલ ભરીને રફુચક્કર થઈ જતો હતો.

કુલ 1.03 લાખના મુદ્દામાલની ચોરી

પોલીસ ફરિયાદ મુજબ, આરોપી નોમાન શેખે ગત 21મી એપ્રિલથી 26મી એપ્રિલ દરમિયાન ટુકડે-ટુકડે ચોરીને અંજામ આપ્યો હતો. તેણે કુલ 1,03,462 રૂપિયાની કિંમતના તેલના ડબ્બા અને ખાંડની ચોરી કરી છે. હાલ સરખેજ પોલીસે શિફ્ટ ઇંચાર્જની ફરિયાદના આધારે આરોપી કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર ખાનગી કંપનીઓમાં કર્મચારીઓની વિશ્વાસપાત્રતા સામે સવાલો ઊભા કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
Next Post
સરકારના દાવા પોકળ: છોટા ઉદેપુરમાં ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં | Farmers i…

સરકારના દાવા પોકળ: છોટા ઉદેપુરમાં ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં | Farmers i...

જીવદયા : અસહ્ય ગરમીમાં ઠેર ઠેર પાણીના કુંડા અને માળા વિતરણ ‘પક્ષી બચાવો’ અભિયાન છેડાયું

જીવદયા : અસહ્ય ગરમીમાં ઠેર ઠેર પાણીના કુંડા અને માળા વિતરણ 'પક્ષી બચાવો' અભિયાન છેડાયું

પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય | EC Orders Re …

પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય | EC Orders Re ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, CBSE ચાર વિષયોમાં બે સ્તર લાગુ કરવાની તૈયારીમાં | Educa…

ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, CBSE ચાર વિષયોમાં બે સ્તર લાગુ કરવાની તૈયારીમાં | Educa…

1 year ago
પહલગામ મામલે વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન, કહ્યું- ‘કાર્યવાહીનો સમય અને ઠેકાણા સેના નક્કી કરશે’ | …

પહલગામ મામલે વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન, કહ્યું- ‘કાર્યવાહીનો સમય અને ઠેકાણા સેના નક્કી કરશે’ | …

1 year ago
અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

3 months ago
જામનગરના ખંભાલિડા ગામે જુગાર અંગે પોલીસનો દરોડો : પાંચ આરોપી ઝડપાયા, એક ફરાર | Five accused arrested…

જામનગરના ખંભાલિડા ગામે જુગાર અંગે પોલીસનો દરોડો : પાંચ આરોપી ઝડપાયા, એક ફરાર | Five accused arrested…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News