gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભુજમાં 11 હજાર દીકરીએ સ્વરક્ષાના સંકલ્પ લઈ ગીતાનું પઠન કર્યું, સર્જાયો વર્લ્ડ રેકોર્ડ | 11 thousand …

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
ભુજમાં 11 હજાર દીકરીએ સ્વરક્ષાના સંકલ્પ લઈ ગીતાનું પઠન કર્યું, સર્જાયો વર્લ્ડ રેકોર્ડ | 11 thousand …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhuj News : ભુજમાં 11 હજારથી વધુ દીકરીએ સ્વરક્ષાના સંકલ્પ લઈ ગીતાનું પઠન કર્યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને પ્રેરણા શ્રી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે રક્ષા-દિક્ષા મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં 25 હજાર લોકોની ઉપસ્થિતિમાં 11,800 દીકરીએ ‘મા દુર્ગા’નું સ્વરૂપ ધારણ કરવાના સંકલ્પ લીધા છે.

11,800 દીકરીએ લીધા સંકલ્પ 

કચ્છમાં રક્ષા-દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં 11 હજારથી વધુ દીકરીઓએ સ્વરક્ષાના સંકલ્પ લેવાની સાથે ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે નિષ્ઠા વધે તે ઉદ્દેશ્યથી સ્વદીક્ષા માટે શ્રીમદ્ ભગવત ગીતાના 12મા અધ્યાયનું પઠન કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. રક્ષા-દીક્ષા મહોત્સવમાં સમગ્ર કચ્છના 125 ગામડામાંથી લગભગ 25 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં 11,800 દીકરીએ ભાગ લીધો હતો. 

ભુજમાં 11 હજાર દીકરીએ સ્વરક્ષાના સંકલ્પ લઈ ગીતાનું પઠન કર્યું, સર્જાયો વર્લ્ડ રેકોર્ડ 2 - image

આ કાર્યક્રમમાં 51થી વધુ દીકરીએ તલવારબાજી અને લાઠીદાવ કરી સ્વરક્ષા અભિયાનને લઈને પર્ફોમન્સ આપ્યું હતું. મહત્ત્વનું છે કે, આ કાર્યક્રમને લઈને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કચ્છ જિલ્લા સંગઠનના 500થી વધુ સ્વયંસેવકો ભાઈઓ અને બહેનો છેલ્લા એક મહિનાથી તૈયારી કરી રહ્યા હતા.

આ પણ વાંચો: અમરેલીમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત, ખેડૂતોમાં ખુશી અને શહેરમાં જળબંબાકારની સ્થિતિ

વિશ્વ ઉમિયાધામના પ્રમુખે જણાવ્યું હતું કે, ‘દીકરીઓને સ્વરક્ષાની ટ્રેનિંગ આપવી એ સમયની માગ છે. આ કાર્યક્રમ દીકરીઓમાં પ્રતિકાર કરવાની ભાવના પેદા કરવાનો છે. અસામાજિક તત્વો સામે દીકરીઓએ લક્ષ્મી નહીં પણ મા દુર્ગાનું રૂપ ધારણ કરવાની જરૂર છે. 11 હજારથી વધુ દીકરીએ મા-બાપની ઈચ્છાથી લગ્ન કરવાના પણ સંકલ્પ લીધા છે.’

ભુજમાં 11 હજાર દીકરીએ સ્વરક્ષાના સંકલ્પ લઈ ગીતાનું પઠન કર્યું, સર્જાયો વર્લ્ડ રેકોર્ડ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

June 14, 2026
સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…
GUJARAT

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

June 14, 2026
વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ
GUJARAT

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

June 14, 2026
Next Post
માણસાના વોર્ડ નં.-૪માં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ | Severe drinking water problem arises in Wa…

માણસાના વોર્ડ નં.-૪માં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ | Severe drinking water problem arises in Wa...

રાયસણથી ધોળાકુવા મેટ્રો પાસેનો રસ્તો વરસાદમાં ધોવાતા અવરજવરમાં હાલાકી

રાયસણથી ધોળાકુવા મેટ્રો પાસેનો રસ્તો વરસાદમાં ધોવાતા અવરજવરમાં હાલાકી

માતાની હાજરીમાં જ વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીનો પટ્ટા વડે હુમલો | Student attacked with belt by a…

માતાની હાજરીમાં જ વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીનો પટ્ટા વડે હુમલો | Student attacked with belt by a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના સરખેજમાં મોટી દુર્ઘટના, ત્રણ યુવકો તળાવમાં ડૂબ્યા, પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો | three yo…

અમદાવાદના સરખેજમાં મોટી દુર્ઘટના, ત્રણ યુવકો તળાવમાં ડૂબ્યા, પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો | three yo…

10 months ago
ફિનલેન્ડના વિઝાના બહાને વકીલ સહિત ચાર વ્યક્તિઓ સાથે રૂ.4.18 લાખની ઠગાઈ | Four people including a law…

ફિનલેન્ડના વિઝાના બહાને વકીલ સહિત ચાર વ્યક્તિઓ સાથે રૂ.4.18 લાખની ઠગાઈ | Four people including a law…

10 months ago
SCO – સમિટ -2025 : મોદીનું પ્રબળ વક્તવ્ય : પુતિન-શી જીન-પિંગ સાથે ગહન મંત્રણાઓ કરી

SCO – સમિટ -2025 : મોદીનું પ્રબળ વક્તવ્ય : પુતિન-શી જીન-પિંગ સાથે ગહન મંત્રણાઓ કરી

10 months ago
અક્સ્માતમાં ઘાયલનો સાત દિવસનો હોસ્પિટલનો દોઢ લાખ સુધીનો ખર્ચ સરકાર આપશે | Government will pay up to …

અક્સ્માતમાં ઘાયલનો સાત દિવસનો હોસ્પિટલનો દોઢ લાખ સુધીનો ખર્ચ સરકાર આપશે | Government will pay up to …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News