gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિ.બોર્ડને ડિજિટલ બનાવવાની પહેલ , અમદાવાદના કોર્પોરેટરોને એજન્ડાને બદલે ટેબલેટ અપાશે | Initiativ…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
મ્યુનિ.બોર્ડને ડિજિટલ બનાવવાની પહેલ , અમદાવાદના કોર્પોરેટરોને એજન્ડાને બદલે ટેબલેટ અપાશે | Initiativ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,બુધવાર,24 ડિસેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળતી બોર્ડ બેઠકને ડિજિટલ
બનાવવા પહેલ શરૃ કરાશે. સ્ટેન્ડિંગ કમિટીમા મંજુર કરાયેલી તાકીદની દરખાસ્ત મુજબ
બોર્ડ બેઠકમાં કોર્પોરેટરોને એજન્ડાની હાર્ડ કોપી આપવાના બદલે ટેબલેટ અપાશે.
ટેબલેટના ઉપયોગથી વાર્ષિક ચાર લાખ રુપિયાની બચત થશે. હકીકત એ છે કે મોટાભાગના
કોર્પોરેટરો વિવિધ કમિટીના એજન્ડાનો અભ્યાસ જ કરતા નથી.

બોર્ડ બેઠકમાં પેપરલેસ કામગીરી કરનાર અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશન રાજયનુ પ્રથમ શહેર બનશે.મહિનામા એક વખત મળતી બોર્ડ બેઠકમાં એજન્ડાની એક
નકલ દરેક કોર્પોરેટરની બેઠક ઉપર મુકવામા આવે છે.એજન્ડાની આશરે ૫૦૦ તથા નોટિસની ૩૦૦
નકલ મળી દર મહિને પ્રિન્ટીંગનો ૧૫થી ૨૦ હજાર ખર્ચ કરવામા આવે છે.ટેકનોલોજીના યુગમા
ડિજિટલ સ્વરુપમા આ નકલો કોર્પોરેટરોને આપવામા આવે તો દર મહિને થતો ખર્ચ કાયમ માટે
બંધ થઈ જશે.પ્રિન્ટીંગ ઉપરાંત પોસ્ટેજના ખર્ચમા પણ ઘટાડો થશે.કોર્પોરેટર ઉપરાંત
પદાધિકારીઓ અને કોર્પોરેશનના અધિકારીઓની બેઠક ઉપર ડિજિટલ કોપી ઉપલબ્ધ કરાવવા
ટેબલેટ મુકવામા આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

Next Post
મધ્યપ્રદેશની દુર્લભ ઘટના, 28 વર્ષીય મહિલાએ એકસાથે 4 બાળકને જન્મ આપ્યો

મોટુ બલૂન મોઝેક તૈયાર કરાશે , અમદાવાદમાં આજથી સાત દિવસ માટે કાંકરિયા કાર્નિવલનો આરંભ | A large ballo…

મોટુ બલૂન મોઝેક તૈયાર કરાશે , અમદાવાદમાં આજથી સાત દિવસ માટે કાંકરિયા કાર્નિવલનો આરંભ | A large ballo...

સોનામાં રૂ.141000નું નવું શિખર: દિલ્હી ચાંદી રૂ.9750 ઉછળીને રૂ.227000 | Gold hits new high of Rs 141…

સોનામાં રૂ.141000નું નવું શિખર: દિલ્હી ચાંદી રૂ.9750 ઉછળીને રૂ.227000 | Gold hits new high of Rs 141...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમે બંધારણની સુરક્ષા કરતા રહીશું… ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી બાદ રાહુલ ગાંધી | Rahul …

11 months ago
ચીનના કોમન કિચનમાં જમવાનું ફરજિયાત, કૈલાસ માનસરોવર જતાં યાત્રાળુઓ રોષે ભરાયા | Kailash Mansarovar Sh…

1 month ago
Operation Sindoor : 18 એરપોર્ટ બંધ… 430 ફ્લાઈટ કેન્સલ, પાકિસ્તાન સાથે મુકાબલો કરવા ભારતની સંપૂર્ણ …

1 year ago
સિહોરમાં વર્ષોથી મુખ્ય રસ્તાઓ ખખડધજ, વાહનચાલકો પરેશાન | Main roads in Sehore have been bumpy for yea…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News