gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુધ્ધની આગમાં એકલું ઈરાન જ નહીં સમગ્ર મધ્ય-પૂર્વ સળગી જશે : ખામેઈની | Not only Iran but the entire M…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in INDIA
0 0
0
યુધ્ધની આગમાં એકલું ઈરાન જ નહીં સમગ્ર મધ્ય-પૂર્વ સળગી જશે : ખામેઈની | Not only Iran but the entire M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખામેઈનીની ધમકી સામે ટ્રમ્પે પણ વળતી ધમકી આપી : હવે ખામેઈની અને ટ્રમ્પ જીદે ચઢ્યા છે : સમાધાન થાય તેવી શક્યતા નથી

નવી દિલ્હી : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે શાબ્દિક યુદ્ધ પણ શરૂ થઈ ગયું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને યુદ્ધથી બચવા માટે પરમાણુ સમજૂતીની ઓફર કરી છે, સાથે ચેતવણી પણ આપી છે કે, જો ‘ન્યુક્લિયર-ડીલ’ નહીં થાય, તો અમેરિકા હુમલો કરશે, તેના જવાબમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ અલી ખામેનેઈએ આક્રમક રૂખ લેતાં સામી ચેતવણી આપી છે કે, ‘જો અમેરિકા હુમલો કરશે તો એકલું ઈરાન જ નહીં સળગે પરંતુ સમગ્ર મધ્ય-પૂર્વ સળગી ઊઠશે.’

ખામેઈનીની આ ચેતવણી સામે ટ્રમ્પે વળતા પ્રહારો કર્યા છે કે, જો ઈરાન ‘ન્યુક્લિયર ડીલ’ નહીં કરે તો, અમેરિકા હુમલો કરશે જ. તે સામે ખામેનેઈએ ૩૧મી જાન્યુઆરીએ જ ટ્વિટ ઉપર જણાવ્યું હતું કે, ઈરાન મજબૂતીથી ઉભું છે અને ઉભું રહેશે જ.

બીજી તરફ ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ સી.એન.એન.ને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, બંને દેશો એક નિર્ણાયક વળાંક ઉપર આવ્યા છે. ટૂંક સમયમાં નિષ્પક્ષ ‘ન્યૂક્લિયર ડીલ’ થવા સંભવ છે, પરંતુ કોઈ તરફથી કોઈ ગફલત થશે કે આક્રમકતા થશે તો ઈરાન તે માટે તૈયાર જ છે. ઈરાન વાતચીતમાં સામેલ જ છે. ઓમાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થતું રોકવા તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. મોસ્કોમાં ઓમાન અને ઈરાનના પ્રતિનિધિઓ વચ્ચે મંત્રણા ચાલી રહી છે. તેમાં ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સીલના મંત્રી અલિ લારીજાની પણ હાજર હતા. કોશીશો તો થઈ જ રહી છે કે, ઈરાન-અમેરિકા યુદ્ધ ટળે. પરંતુ મુખ્ય અવરોધ તે છે કે ન તો ખામેઈની કે ન તો ટ્રમ્પ બેમાંથી એકે પોતાની જીદ છોડવા તૈયાર નથી તે સંયોગોમાં બંને વચ્ચે સમાધાન થાય તેવી સંભાવના આ તબક્કે તો દેખાતી નથી. ભય તે છે કે તેલ પર તરતું મધ્યપૂર્વ ફરી ભડકે બળી ઉઠશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…
INDIA

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…

May 9, 2026
રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…
INDIA

રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…

May 9, 2026
રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…
INDIA

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…

May 9, 2026
Next Post
સ્પીકરનું અપમાન થયું, કોંગ્રેસ આ પાપ માટે માફી માંગે : ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ આક્રમ…

સ્પીકરનું અપમાન થયું, કોંગ્રેસ આ પાપ માટે માફી માંગે : ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ આક્રમ...

વડોદરા: મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ રંગેચંગે ઉજવાયો, બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ નોંધાય…

વડોદરા: મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ રંગેચંગે ઉજવાયો, બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ નોંધાય...

ગુજરાતમાં ‘ASUSE’સર્વેનો પ્રારંભ: બિન-કૃષિ ક્ષેત્રના નાના એકમોનો ડેટા કરાશે એકત્રિત | ASUSE Survey 2…

ગુજરાતમાં 'ASUSE'સર્વેનો પ્રારંભ: બિન-કૃષિ ક્ષેત્રના નાના એકમોનો ડેટા કરાશે એકત્રિત | ASUSE Survey 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.માં 9 કરોડનાં આંધણ પછી પણ ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ બંધ | Olympic class swimming pool close…

યુનિ.માં 9 કરોડનાં આંધણ પછી પણ ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ બંધ | Olympic class swimming pool close…

3 weeks ago
યુદ્ધ ઇફેક્ટ : હોટલ ઉદ્યોગ બંધ થવાના આરે : 10 ટકા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સામે 50 ટકાની માંગ | Vadoda…

યુદ્ધ ઇફેક્ટ : હોટલ ઉદ્યોગ બંધ થવાના આરે : 10 ટકા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સામે 50 ટકાની માંગ | Vadoda…

1 month ago
અમદાવાદ: અસલાલીમાં 1.86 કરોડના દારૂ પર રોલર ફેરવાયું, ‘ડ્રાય સ્ટેટ’માં આટલો મોટો જથ્થો ઘૂસ્યો ક્યાંથ…

અમદાવાદ: અસલાલીમાં 1.86 કરોડના દારૂ પર રોલર ફેરવાયું, ‘ડ્રાય સ્ટેટ’માં આટલો મોટો જથ્થો ઘૂસ્યો ક્યાંથ…

3 months ago
પ્રયાગરાજ ખાતે નોર્થ ટેક સિમ્પોઝિયમ 2026નું ઉદ્ઘાટન કરતા રક્ષામંત્રી રાજનાથસિંહ

પ્રયાગરાજ ખાતે નોર્થ ટેક સિમ્પોઝિયમ 2026નું ઉદ્ઘાટન કરતા રક્ષામંત્રી રાજનાથસિંહ

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News