gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યના ચાર ઝોનમાં ડ્રગ્સના કેસ માટે એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સની રચના | Gujarat home department …

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
રાજ્યના ચાર ઝોનમાં ડ્રગ્સના કેસ માટે એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સની રચના | Gujarat home department …
3
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

ગુજરાતમાં સ્થાનિક શહેરોમાં ડ્રગ્સ માફિયા બેકાબુ બન્યા છે. જેમાં એમ ડી ડ્રગ્સનું સેવન કરવાનું પ્રમાણમાં ખુબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જેને કાબુમાં લેવા માટે ગુજરાતની સ્થાનિક પોલીસને ધાર્યા મુજબ સફળતા મળી નથી. માત્ર એનડીપીએસના કેસ પર ધ્યાન કેન્દ્રીત કરી શકાય તે માટે ગૃહવિભાગ દ્વારા એન્ટી નોર્કોટીક્સ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં એસપી ,ડીવાયએસપી સહિત કુલ ૧૭૭ પોલીસ કર્મીઓના સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.  એન્ટી નોર્કોટીક્સ ટાસ્ક ફોર્સને રાજ્યના ચાર ઝોનમાં સક્રિય કરવામાં આવી છે. જે તેમના ઝોનમાં આવતા શહેરોમાં એનડીપીએસના લગતા કેસ પર કાર્યવાહી કરશે.

રાજ્યના ચાર ઝોનમાં  ડ્રગ્સના કેસ માટે એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સની રચના 2 - imageગુજરાતનો દરિયા કિનારો પાકિસ્તાન અને ઇરાનથી ડ્રગ્સ ઘુસાડવા માટે ડ્રગ્સ માફિયાઓ માટે મુખ્ય છે. જ્યાંથી અબજો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું છે.  સાથેસાથે ગુજરાતના નાના મોટા શહેરોમાં હવે યુવા પેઢી ડ્રગ્સના દુષણનો શિકાર બની છે. જેમાં  એમ ડી ડ્ગ્સ મળવું હવે સામાન્ય બાબત બની ગઇ છે. આ ઉપરાંત, ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી હાઇબ્રીડ ગાંજો મંગાવવાના કેસમાં અનેક ગણો ઉછાળો આવ્યો છે.  આમ, યુવા પેઢીમાં ડ્રગ્સના સેવનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે.

ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્તરે ડ્ગ્સના નેટવર્કને તોડવા માટે હવે ગૃહવિભાગે એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેમાં અગાઉ  મર્યાદિત સ્ટાફ હતો. પરંતુ, હવે ટાસ્ક ફોર્સને માત્ર એનડીપીએસને લગતા કેસ પર ધ્યાન કેન્દ્રીત કરવાની કામગીરી સોંપવામાં આવતા ટાસ્ક ફોર્સને વધુ મજબુત બનાવવી જરૂરી હોવાથી એક એસપી, ૬ ડીવાયએસપી, ૧૩ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ૧૭૭ સ્ટાફને  ટાસ્ક ફોર્સની કામગીરી સોંપવામાં આવી છે.  આ સાથે ટાસ્ક ફોર્સને રાજ્યના ચાર ઝોનમાં સક્રિય કરાશે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને બોર્ડર ઝોનનો સમાવેશ થાય છે.  જેથી તે ઝોન પ્રમાણે નોર્કોટીક્સ નેટવર્કને તોડવા માટે રાજ્યના દરેક શહેરમાં ટાસ્ક ફોર્સને સક્રિય કરાશે. આ માટે ફોર્સને ઝોન પ્રમાણે આધુનિક ટેકનોલોજીથી પણ સજ્જ કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
મહીસાગર : કડાણા ડેમની જળસપાટીમાં વધારો, ડેમના દરવાજા ખોલાતા અદભૂત નજારો સર્જાયો | Water level of Kad…

મહીસાગર : કડાણા ડેમની જળસપાટીમાં વધારો, ડેમના દરવાજા ખોલાતા અદભૂત નજારો સર્જાયો | Water level of Kad...

વાહન ચાલકોને મોટો ઝટકો : સરકારે 20 વર્ષ જૂના વાહનોની રજિસ્ટ્રેશન ફીમાં કર્યો બમણો વધારો | Government…

વાહન ચાલકોને મોટો ઝટકો : સરકારે 20 વર્ષ જૂના વાહનોની રજિસ્ટ્રેશન ફીમાં કર્યો બમણો વધારો | Government...

સેવન્થ ડે સ્કૂલમા સ્કાઉટ તાલીમમાં ગયા બાદ વિદ્યાર્થી લાપતા થયો હતો | parents alleged seventh day sch…

સેવન્થ ડે સ્કૂલમા સ્કાઉટ તાલીમમાં ગયા બાદ વિદ્યાર્થી લાપતા થયો હતો | parents alleged seventh day sch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાઉદી અરેબિયા સૌર પ્રોજેક્ટ્સ તરફ વળ્યું, ક્રૂડના ભાવમાં ઘટાડાના એંધાણ | Saudi Arabia turns to solar…

સાઉદી અરેબિયા સૌર પ્રોજેક્ટ્સ તરફ વળ્યું, ક્રૂડના ભાવમાં ઘટાડાના એંધાણ | Saudi Arabia turns to solar…

1 year ago
૧૬ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા ૫૮ વર્ષના આરોપીને ૨૦ વર્ષની કેદ | 58 year old accused of rapi…

૧૬ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા ૫૮ વર્ષના આરોપીને ૨૦ વર્ષની કેદ | 58 year old accused of rapi…

9 months ago
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

3 months ago
રાજસ્થાનમાં રેતીનું તોફાન, દિલ્હીમાં આંધી : દેશમાં વરસાદે 21નો ભોગ લીધો | Sandstorm in Rajasthan thu…

રાજસ્થાનમાં રેતીનું તોફાન, દિલ્હીમાં આંધી : દેશમાં વરસાદે 21નો ભોગ લીધો | Sandstorm in Rajasthan thu…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News