gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પર હાઈકોર્ટે લગાવી રોક, 35000 લોકોને 3 મહિનાની રાહત | Rajkot …

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પર હાઈકોર્ટે લગાવી રોક, 35000 લોકોને 3 મહિનાની રાહત | Rajkot …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jangleshwar Demolition: રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન પર ગુજરાત હાઈકોર્ટે 3 મહિના માટે રોક લગાવી દેતા 35000 લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. 27 જાન્યુઆરીએ 1358 પરિવારોને ઘર ખાલી કરી દેવા નોટિસ ફટકારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે 202ની નોટિસ રદ કરી નથી પણ GRT(ગુજરાત રેવન્યુ ટ્રિબ્યનલ)માં જવા જણાવ્યું છે જે ટેક્નિકલી રદ ગણી શકાય કારણ કે તેની અમલવારી થશે નહીં એટલે કે આવતીકાલે 3 ફ્રેબુઆરીએ થનારું ડિમોલિશન થશે નહીં.

GRT ત્રણ મહિનામાં કેસ ચલાવવા આદેશ

આ સાથે કોર્ટે અરજદારોને 15 દિવસમાં GRT(ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ)માં અપીલ કરી દેવા નિર્દેશ કર્યો છે, સામે GRTને પણ ત્રણ મહિનામાં કેસ ચલાવવા આદેશ કરવામાં આવ્યો છે. હવે 1358 પરિવારોની રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રજૂઆત કરી શકે છે. જણાવી દઈએ કે આ વિસ્તારમાં અત્યંત ગરીબ અને મજૂરવર્ગના લોકો વસવાટ કરે છે. વર્ષ 2011થી કાર્યરત આજી રિવરફ્રન્ટ પ્રોજેકટને કારણે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

અંદાજિત 400 કરોડની જમીન પર દબાણ!

રાજકોટ જિલ્લા કલેક્ટરે અંદાજિત રૂ. 400 કરોડની 1.05 લાખ ચો. મીટર જગ્યા ખાલી કરી દેવા નોટિસ મોકલી હતી. જેમાં જંગલેશ્વર સહિત આસપાસની 7 જેટલી સોસાયટીના 1358 પરિવારો પરડિમોલિશન કાર્યવાહીનો ખતરો મંડરાયો હતો. અસરગ્રસ્તોએ કલેક્ટર કચેરીમાં ઉગ્ર રજૂઆતો કરી હતી. 

હિયરિંગમાં રજૂઆતો સાંભળવામાં આવી હતી

જંગલેશ્વર સહિતના વિસ્તારમાં 1358 મકાનધારકોને એ મિલકત તેમની હોવાના આધાર-પૂરાવા રજૂ કરવા નોટિસ અપાઈ હતી, હિયરિંગમાં રજૂઆતો સાંભળવામાં આવી હતી અને  વેરાબિલ, લાઈટબિલ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ જેવા પુરાવા લેવામાં આવ્યા હતા. મોટાભાગના પરિવારોએ મનપાના વેરા બિલ અને પીજીવીસીએલના લાઈટ બિલ રજૂ કર્યા હતા. અમુક લોકોએ બીજા કોઈ પાસેથી મકાન ખરીદ કર્યું હોય, તેના સ્ટેમ્પ પેપર પરના લખાણ રજૂ કર્યા હતા. જે બાદ કલેકટર તરફથી સરકારી જમીન પર ગેરકાયદે રહેતા હોવાની નોટિસ ફટકારી ડિમોલિશન એક્શન લેવાની તજવીજ હાથ ધરાઇ હતી.

આ પણ વાંચો: અમરેલીમાં હાઈવે પર એકસાથે 11 સિંહોનું ટોળું નીકળ્યું, વાહનચાલકોમાં કુતૂહલ

વૈકલ્પિક વ્યવસ્થા કેમ નહીં?

જંગલેશ્વરના અસરગ્રસ્ત પરિવારોએ હાલ તો રાહતનો શ્વાસ લીધો છે પણ તેમણે વ્યથા ઠાલવતાં કહ્યું છે કે, ‘અમે અહીં 35 વર્ષથી રહીએ છીએ. બાળકોને કાગળિયા વીણીને મોટા કર્યા છે. 30 વર્ષથી નિયમિત વેરો પણ ભરીએ છીએ, તેમ છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી, ડિમોલિશન બાદ તેઓ ક્યાં જશે? રહેવા માટે કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવ્યું નથી, જંગલેશ્વરનું નામ આપીએ તો શહેરમાં કોઈ મકાન પણ ભાડે આપતું નથી, તેવા હાલની તકનો લાભ લઈ જે ભાડું સામાન્ય દિવસોમાં 5 હજાર આસપાસ હોય છે તે હવે 15 હજાર સુધી કરી દીધું છે. આવું મસમોટું ભાડું ભરવુંએ મજૂરવર્ગના લોકો માટે ગજા બહાર છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

May 9, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…
GUJARAT

છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

May 9, 2026
VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …
GUJARAT

VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …

May 9, 2026
Next Post
અમરેલીમાં હાઈવે પર એકસાથે 11 સિંહોનું ટોળું નીકળ્યું, વાહનચાલકોમાં કુતૂહલ | 11 Asiatic Lions on Dhar…

અમરેલીમાં હાઈવે પર એકસાથે 11 સિંહોનું ટોળું નીકળ્યું, વાહનચાલકોમાં કુતૂહલ | 11 Asiatic Lions on Dhar...

બગદાણા નવનીત બાલધિયા કેસ: મહુવા કોર્ટે 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા, 6 આરોપી હજુ જેલમાં | Bagdana Na…

બગદાણા નવનીત બાલધિયા કેસ: મહુવા કોર્ટે 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા, 6 આરોપી હજુ જેલમાં | Bagdana Na...

ગાંધીનગર: વિદ્યાર્થિનીને લાફો મારનાર શિક્ષિકાને 3 વર્ષની કેદ, બાળકીને કાને બહેરાશ આવી ગઈ હતી | Gandh…

ગાંધીનગર: વિદ્યાર્થિનીને લાફો મારનાર શિક્ષિકાને 3 વર્ષની કેદ, બાળકીને કાને બહેરાશ આવી ગઈ હતી | Gandh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ઇટ્રા ખાતે બે દિવસીય નેશનલ કૉન્ફરન્સ અને ફૂડ એક્સપોનું આયોજન | Two day National Conference…

જામનગરમાં ઇટ્રા ખાતે બે દિવસીય નેશનલ કૉન્ફરન્સ અને ફૂડ એક્સપોનું આયોજન | Two day National Conference…

2 months ago
USમાં વ્યાજ દર અંગે સાવચેતીના સૂરથી સોનાચાંદીમાં ઊંચા મથાળે સ્થિરતા | Gold and silver stabilize at h…

USમાં વ્યાજ દર અંગે સાવચેતીના સૂરથી સોનાચાંદીમાં ઊંચા મથાળે સ્થિરતા | Gold and silver stabilize at h…

8 months ago
અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, સુરતના હીરા વેપારીએ કર્યું સોના-ચાંદીના હીરાજડિત આભૂષણોનું દ…

અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, સુરતના હીરા વેપારીએ કર્યું સોના-ચાંદીના હીરાજડિત આભૂષણોનું દ…

11 months ago
જીવન વીમા કંપનીઓની નવા બિઝનેસ પ્રીમિયમ આવકમાં પાંચ ટકા વધારો | Life insurance companies’ new busines…

જીવન વીમા કંપનીઓની નવા બિઝનેસ પ્રીમિયમ આવકમાં પાંચ ટકા વધારો | Life insurance companies’ new busines…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News