gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ સહિતના 10 મહાનગરોમાં કોંગ્રેસને વિપક્ષી નેતાનું પદ નહીં મળે | Congress will not get the post …

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ સહિતના 10 મહાનગરોમાં કોંગ્રેસને વિપક્ષી નેતાનું પદ નહીં મળે | Congress will not get the post …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાજપ સંસદના ‘માવળંકર રૂલ’નું ચૂસ્ત પાલન કરશે : રાજકોટમાં કૂલ 72 બેઠકોમાં કોંગ્રેસને 7 બેઠકો, ભાજપે કહ્યું 7.2 કે વધુ એટલે 8 બેઠકો નથી તેથી પદ આપવા વિચાર નથી

રાજકોટ, : રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં મેયર,ડેપ્યુટી મેયર સહિત પાંચ-પાંચ પદાધિકારીઓની ચૂંટણી અને નિયુક્તિ થઈ ગઈ છે અને આ નવા પદાધિકારીઓને કાર,ઓફિસ, સ્ટાફ સહિત અનેકવિધ સુવિધાઓ પણ આપી દેવાઈ છે પરંતુ, આ પૈકીની 10 મહાનગરપાલિકાઓમાં થોડી બાંધછોડ કરીને કોંગ્રેસને વિપક્ષી નેતાનું પદ આપવાનો ભાજપનો વિચાર નથી.જે કારણે રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, પોરબંદર, મહેસાણા એ 10 મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસ વિપક્ષી નેતાના પદથી પણ વંચિત રહી જશે.

વિગત એવી છે કે ઈ.સ. 1951માં લોકસભાના પ્રથમ અધ્યક્ષ જી.વી.માવળંકરે વિરોધપક્ષના નેતા બનવા માટે એવું ધોરણ જાહેર કર્યું હતું કે કૂલ બેઠકોના કમસેકમ 10 ટકા બેઠકો મળે તો જ વિરોધપક્ષના નેતા (લીડર ઓફ ઓપોઝીશન)નું પદ આપવું.  આ નિયમનું અર્થઘટન એવું થાય છે કે 10  ટકા મૂજબ જો આંક અપૂર્ણાંક (પોઈન્ટમાં) આવે તો રાઉન્ડ ફીગર નહીં પણ તેનાથી વધુ પૂર્ણાંકને જ માન્ય રાખવો. અર્થાત્ 543 બેઠક સામે 54 બેઠક ન ચાલે પણ 55 બેઠક હોવી જોઈએ. 

રાજકોટ મનપાના સેક્રેટરી  વિભાગના સૂત્રો અનુસાર આ અંગે મહાપાલિકામાં પોતાના નિયમ નથી પરંતુ, અમે ગુજરાત વિધાનસભાના  નિયમ અંગે માહિતી મેળવી હતી જે મૂજબ ધારાસભામાં કૂલ 182 બેઠક છે તેમાં કમસેકમ 10 ટકા એટલે કે 18.2 અર્થાત્ કમસેકમ 19  બેઠકો મળે તો જ વિપક્ષના નેતાનું પદ અપાય છે. રાજકોટ મનપામાં કોંગ્રેસને 72માંથી 7.2  એટલે કે 8 બેઠક મળવી જોઈએ પણ મળી છે 7 બેઠકો. જેથી વિરોધપક્ષના નેતાનું પદ નિયમોનુસાર આપી શકાતું નથી.જો કે હજુ સુધી કોંગ્રેસે પક્ષલેવલે પોતાના વિપક્ષી નેતા પણ પસંદ કર્યા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

Next Post
પાકિસ્તાન- બાંગ્લાદેશ સરહદે મજબુત સુરક્ષા ગ્રીડ ઊભી કરાશેઃ અમિત શાહ | A strong security grid will be…

પાકિસ્તાન- બાંગ્લાદેશ સરહદે મજબુત સુરક્ષા ગ્રીડ ઊભી કરાશેઃ અમિત શાહ | A strong security grid will be...

કલરકામના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી માર માર્યો | Painting contractor kidnapped and beaten up

અનગઢ ગામે ટાંકામાં પડેલી મોટર બહાર કાઢવા અંદર ઉતરતા મોત | Death while trying to pull out a motor stu…

અનગઢ ગામે ટાંકામાં પડેલી મોટર બહાર કાઢવા અંદર ઉતરતા મોત | Death while trying to pull out a motor stu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદથી ખાત્રજ, મહેમદાવાદ થઇને પદયાત્રિકો ડાકોર તરફ રવાના | Hikers leave for Dakor from Ahmedabad …

5 months ago
વડોદરાના દંપતીને બગોદરા પાસે લૂંટી ફરાર થયેલા લૂંટારુ અને કાર લઇ જતી વખતે પોલીસે બે વાહનને ટક્કર માર…

7 months ago
શાકભાજીની ગ્રેડિંગ સિસ્ટમનો ગેરલાભ ઊઠાવી રહેલા એપીએમસીના વેપારીઓ | vegitable price controlling metho…

1 year ago
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની ફરિયાદ | two cheater duped huge money f…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News