gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી રૂ.32,400નો ગાંજો ઝડપાયો | Ganja Worth Rs 32 400 Se…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી રૂ.32,400નો ગાંજો ઝડપાયો | Ganja Worth Rs 32 400 Se…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમ વિસ્તારમાં મેઘપર (પડાણા) પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાર્યવાહી કરી એક મહિલાને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી કુલ રૂ.37,400નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, જોગવડ ગામની સીમમાં રામદુતનગર વિસ્તારમાં રવિવારી ગુજરી બજાર ગ્રાઉન્ડ પાછળ આવેલી એક ભાડાની ઓરડીમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે મેઘપર (પડાણા) પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન ત્યાં રહેતી સુનીતા વિધ્યાચલ યાદવ (ઉ.વ. 43) મૂળ ઉત્તર પ્રદેશના આજમગઢ જિલ્લાના ગોવિંદપુર ગામની રહેવાસી અને હાલ જોગવડ ગામે ભાડાની ઓરડીમાં રહેતી મહિલાના કબજામાંથી 648 ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.37,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે, જ્યારે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Next Post
જામનગર નજીક સચાણામાંથી સગીરાનું અપહરણ થઈ ગયાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ તેજ કરી | Minor Girl Kid…

જામનગર નજીક સચાણામાંથી સગીરાનું અપહરણ થઈ ગયાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ તેજ કરી | Minor Girl Kid...

છોટા ઉદેપુર: પાવીજેતપુરમાં સિહોદ પાસે સામાન્ય વરસાદે ડાયવર્ઝન બેસી ગયું, ભારે વાહનોની અવરજવર બંધ! | …

છોટા ઉદેપુર: પાવીજેતપુરમાં સિહોદ પાસે સામાન્ય વરસાદે ડાયવર્ઝન બેસી ગયું, ભારે વાહનોની અવરજવર બંધ! | ...

જામનગરની યુવતીને ત્રાસ આપવાના ગુનામાં ધ્રાંગધ્રા નિવાસી પતિને બે વર્ષની કેદ | Jamnagar Harassment Ca…

જામનગરની યુવતીને ત્રાસ આપવાના ગુનામાં ધ્રાંગધ્રા નિવાસી પતિને બે વર્ષની કેદ | Jamnagar Harassment Ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૈત્ર માસમાં અષાઢી માહોલ સર્જાયો વડોદરામાં સાંજે ૩૫ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદ વરસ્યો | …

5 months ago
ખેલૈયા માટે ખુશખબર, અમદાવાદમાં 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રાતે 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે | good …

11 months ago
વડોદરાઃ દરજીપુરા બ્રિજ પાસે ટ્રાફિકને લીધે ટ્રક અને ટેમ્પા વચ્ચે કાર સેન્ડવીચ | Car sandwiched betwe…

10 months ago
જૂના વસ્ત્રો માગવાની આડમાં ઘરફોડ કરતાં બે સગાં ભાઈ ઝડપાયાં, ચોરીનો માલ ખરીદનાર સોની સામે ગુનો ન નોંધ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News