gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂના વસ્ત્રો માગવાની આડમાં ઘરફોડ કરતાં બે સગાં ભાઈ ઝડપાયાં, ચોરીનો માલ ખરીદનાર સોની સામે ગુનો ન નોંધ…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
જૂના વસ્ત્રો માગવાની આડમાં ઘરફોડ કરતાં બે સગાં ભાઈ ઝડપાયાં, ચોરીનો માલ ખરીદનાર સોની સામે ગુનો ન નોંધ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Kutch News : કચ્છમાં જૂના વસ્ત્રો માગવાની આડમાં ઘરફોડ કરતાં બે સગાં ભાઈ ઝડપાયાં છે. આરોપી દ્વારા કચ્છના વિવિધ ગામડાંઓમાં જઈને વાડીઓમાં જૂના કપડાં માગીને તેને વેચવાની આડમાં બંધ ઓરડીની રેકી કરતાં હતા અને પછી ચોરીને અંજામ આપતા હતા. ઝડપાયેલા બંને આરોપી બોટાદના રાણપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે બંનેની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

વિવિધ 12 સ્થળોએ ચોરી કર્યાની કબૂલાત

મળતી માહિતી મુજબ, કચ્છના નખત્રાણાના યક્ષ ત્રણ રસ્તા પાસે ઝૂંપડા વાળીને રહેતાં બે સગા ભાઈ પર શંકા જતાં પોલીસે તલાશી લીધી હતી. જેમાં બંને ભાઈઓ પાસે ઘરફોડ માટે વપરાતા ઈલેક્ટ્રિક પકડ, ડિસમિસ, તાળાની ચાવીઓ સહિતની વસ્તુઓ મળી આવી હતી. પોલીસે બંનેની પૂછપરછ કરતાં પશ્ચિમ કચ્છના વિવિધ 12 સ્થળોએ ચોરીના ગુનાની તેઓએ કબૂલાત કરી હતી. 

આરોપીનો ગુનાહિત ઈતિહાસ- હળવદ, ભુજ, હિંમતનગરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, ઝડપાયેલા આરોપી રાજા રમેશભાઈ રાઠોડ (ચિત્રાસણ) અને તેનો નાનો ભાઈ જયસિંગ ઉર્ફે પ્રવિણ ઉર્ફે સુકો બંને મૂળ બોટાદના રાણપુરના વતની હોવાનું જણાવ્યું હતું. આરોપી વિરૂદ્ધમાં હળવદ, ભુજ અને હિંમતનગર સહિતા પોલીસ સ્ટેશનમાં ચોરી અને ધરફોડની ફરિયાદ નોંધાઈ છે. 

ગુનામાં 6 સગાં-સાગરિતો પણ સામેલ 

આરોપીની સાથે અન્ય 6 સગાં-સાગરિતોના નામ સામે આવ્યા છે. જેમાં આરોપી રાજાની પત્ની ચમેલી ઉર્ફે મોતી, અજય હિંમતભાઈ વીરા, તેની પત્ની રોમન, ગંજીભાઈ કરમાવત, તેના બે પુત્રોમાં ધારસિંહ અને નરેશનો સમાવેશ થાય છે. 

ક્યાં-કેટલી ચોરીને અંજામ

બંને આરોપીએ કચ્છ-ભુજના વિવિધ 12 સ્થળે ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં ગત 15 ઓક્ટોબરના રોજ માનકૂવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ભુજ તાલુકાના ગોડપર સરલી ગામે ખીમીબેન મહેશ્વરી નામની મહિલાના બંધ ઘરમાંથી 50 હજારના રોકડ-દાગીનાની ચોરી કર્યા હતા. 

આ પણ વાંચો: ‘2 કરોડ કા બંદોબસ્ત કરો…’, ગુજરાતી દંપતિ અને 3 વર્ષની પુત્રી લીબિયામાં બંધક, પરિવારજનો પાસે ખંડણી મંગાઈ

જ્યારે મુંદ્રાના મોટી ભુજપુર નજીક જબલપુર વાડી વિસ્તારમાં નારણભાઈ ગાંગીયા (ગઢવી)ના બંધ મકાનના તાળાં તોડી 26 હજારની રોકડ અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 1.87 લાખની ચોરી કરી હતી. આ મામલે ગત 23 ઓક્ટોબરના રોજ મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત, રોજ ભુજના મિરજાપર ગામે રમેશ ભોગીલાલ દરજીના બંધ મકાનમાંથી 39 હજારની રોકડ અને ઘરેણાંની ચોરી મામલે બંને આરોપી વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે. નખત્રાણાના રામેશ્વર વિસ્તારમાં દશરથ દરજીયા નામના યુવકના ઘરમાં 21 સપ્ટેમ્બરના રોજ સોના-ચાંદીના ઘરેણાં મળી રૂ.1.20 લાખના મુદ્દામાલની ચોરી કરી હોવા મામલે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આમ કચ્છ-ભુજના વિવિધ વિસ્તારોમાં બંને ભાઈઓએ ચોરીને અંજામ આપ્યો હતો. 

ભુજના નાયબ પોલીસ અધીક્ષકે જણાવ્યું હતું કે, આરોપીઓ ચોરીનો માલ ભુજના મહેશ કેશવજી સોની નામના સોનીને વેચતા હતા. સોનીએ આરોપી દ્વારા ચોરાયેલા ઘરેણાં ખરીદીને તેની લગડી બનાવી આપી હતી. પોલીસે લગડી રીકવર કરી લીધી છે. જોકે, સમગ્ર ઘટનામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે મહેશ સોનીને આરોપીના બનાવતાં આશ્ચર્ય ફેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
મનરેગાનું નામ બદલવા કેબિનેટની મંજૂરી, હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના કહેવાશે | Modi Government …

મનરેગાનું નામ બદલવા કેબિનેટની મંજૂરી, હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના કહેવાશે | Modi Government ...

એમ.ડી ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of abscon…

એમ.ડી ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of abscon...

મુળીના સડલામાં યુરિયા ખાતરની અછત : રવી પાકને નુકસાનની ભીતિ | Lack of urea fertilizer in radish rot: …

મુળીના સડલામાં યુરિયા ખાતરની અછત : રવી પાકને નુકસાનની ભીતિ | Lack of urea fertilizer in radish rot: ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વક્ફની સંપત્તિની નોંધણી કરાવવાની આજે ડેડલાઈન, 50%થી વધુ કામ બાકી, હવે શું થશે? | waqf property regis…

વક્ફની સંપત્તિની નોંધણી કરાવવાની આજે ડેડલાઈન, 50%થી વધુ કામ બાકી, હવે શું થશે? | waqf property regis…

10 months ago
ડેડલાઈન નજીક પણ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી અટવાઈ, જાણો કયા મુદ્દે સંમતિ ના સધાઈ | why delay in us in…

ડેડલાઈન નજીક પણ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી અટવાઈ, જાણો કયા મુદ્દે સંમતિ ના સધાઈ | why delay in us in…

1 year ago
ગોધરામાં માનવતા શર્મસાર! સામાન્ય બાબતે ગર્ભવતી શ્રમિક મહિલાને માથાભારે મહિલાએ માર માર્યો | Violence …

ગોધરામાં માનવતા શર્મસાર! સામાન્ય બાબતે ગર્ભવતી શ્રમિક મહિલાને માથાભારે મહિલાએ માર માર્યો | Violence …

1 year ago
નોકરિયાતો હવે પ્રોવિડન્ટ ફંડના તેમના ખાતામાંથી સો ટકા રકમ ઉપાડી શકશે | 100 percent withdrawl allowed…

નોકરિયાતો હવે પ્રોવિડન્ટ ફંડના તેમના ખાતામાંથી સો ટકા રકમ ઉપાડી શકશે | 100 percent withdrawl allowed…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News