gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડી ડેપોમાં મુસાફરના પગ પર બસ ફરી વળતા કચ્ચરઘાણ નીકળ્યો | A bus rolled over a passenger’s foot at…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
લીંબડી ડેપોમાં મુસાફરના પગ પર બસ ફરી વળતા કચ્ચરઘાણ નીકળ્યો | A bus rolled over a passenger’s foot at…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ-ભુજ
રૃટની બસ નાસ્તા માટે ઉભી રહી હતી

ઇજાગ્રસ્તને
સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો ઃ ડ્રાઇવર સામે કડક કાર્યવાહી કરવા
માંગ

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે લીંબડી એસટી
બસ સ્ટેન્ડમાં મુસાફરો પણ સુરક્ષિત ન હોવાની ગંભીર ઘટના સામે આવી છે. અમદાવાદથી ભુજ
જતી એસટી બસ દ્વારા બસ સ્ટેન્ડની અંદર જ એક પેસેન્જરને હડફેટે લેવામાં આવતા તેનો પગ
ફેલ થઈ ગયો હતો. આ ઘટનાથી એસટી તંત્રના
‘સલામત સવારી‘ના દાવાઓ પર સવાલ ઊભા થયા છે.

મળતી
માહિતી મુજબ અમદાવાદ-ભુજ નારાયણ સરોવર એસટી બસ ચા-નાસ્તા માટે લીંબડી બસ
સ્ટેન્ડમાં ઊભી રાખવામાં આવી હતી. બસમાં મુસાફરી કરતા અશોકભાઈ નામના પેસેન્જર
બસમાંથી નીચે ઉતર્યા હતા. તે દરમિયાન ડ્રાઈવરે અચાનક બસ પાછી લેતાં અશોકભાઈનો પગ
બસના ટાયર નીચે આવી ગયો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા.

ઘટના
બાદ બસ સ્ટેન્ડ પર અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તરત જ ઇજાગ્રસ્ત પેસેન્જરને
લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ સારવાર અપાવી હતી. પેસેન્જરના પગને ભારે
ઇજા પહોંચતા તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાને
લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. એસટી બસ ડ્રાઈવરો દ્વારા બસ સ્ટેન્ડમાં
બેદરકારીપૂર્વક બસ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો સાથે જવાબદાર ડ્રાઈવર સામે કડક
કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…
GUJARAT

May 17, 2026
ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …

રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…

Next Post
જાન્યુઆરીમા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં રિકવરી: પીએમઆઈ વધી 55ને પાર | Recovery in manufacturing a…

જાન્યુઆરીમા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં રિકવરી: પીએમઆઈ વધી 55ને પાર | Recovery in manufacturing a...

બુટલેગરે બાઇક અને કાર વડે ટક્કર મારી ત્રણ મહિલાને ઈજા પહોંચાડી | Bootlegger injures three women in b…

બુટલેગરે બાઇક અને કાર વડે ટક્કર મારી ત્રણ મહિલાને ઈજા પહોંચાડી | Bootlegger injures three women in b...

બજેટ દિવસના કડાકા બાદ શોર્ટ કવરિંગની તેજી : સેન્સેક્સ 943 પોઈન્ટ ઉછળી 81666 | Short covering surges …

બજેટ દિવસના કડાકા બાદ શોર્ટ કવરિંગની તેજી : સેન્સેક્સ 943 પોઈન્ટ ઉછળી 81666 | Short covering surges ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાંતિના પ્રયાસો અને દૃઢ સંકલ્પનું પ્રતિક, ગાઝા સીઝફાયર મુદ્દે PM મોદીએ કર્યા ટ્રમ્પના વખાણ

7 months ago
દિલ્હીમાં બે વિદેશી કોચ સહિત 6 લોકોને રખડતાં શ્વાન કરડી ગયા, ભાજપ નેતાએ ઉઠાવ્યા સવાલ | dog bite athl…

વોડા-આઈડિયાના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી, હવે રૂ. 87,695 કરોડ 10 વર્ષમાં ચૂકવવા પડશે | vodafone i…

5 months ago
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 શાળાના 173 ક્લાસરૂમ 34.47 કરોડના ખર્ચે બનાવાશે | 173 classroom…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News