gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બુટલેગરે બાઇક અને કાર વડે ટક્કર મારી ત્રણ મહિલાને ઈજા પહોંચાડી | Bootlegger injures three women in b…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
બુટલેગરે બાઇક અને કાર વડે ટક્કર મારી ત્રણ મહિલાને ઈજા પહોંચાડી | Bootlegger injures three women in b…
1
VIEWS
Share on FacebookShare on Twitter

દસાડાના ખેરવામાં માથાભારે બુટલેગરે આતંક મચાવ્યો

યુવક પર છરી વડે હુમલો કરી નાસી છુટયો ઃ આરોપીને ઝડપી પાડવા ગ્રામજનો
માલવણ પોલીસ મથકે ઉમટયા

બુટલેગર સામે 15 દિવસમાં 3 એફઆઇઆર નોંધાઇ

પાટડી
–  દસાડાના ખેરવા ગામના
સરપંચ તેમજ ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના જ શખ્સ આબીદ ખલીફા દ્વારા દારૃનું વેચાણ
કરી અવારનવાર ગ્રામજનો સાથે દાદાગીરી કરી ત્રાસ ગુજારતો હતો.

 દરમિયાન તા.૦૧ ફેબુ્રઆરીના રોજ
મોડી રાત્રે કોઈ મહિલાની છેડતી મામલે ગામને બાનમાં લઈ આતંક મચાવ્યો હતો અને પહેલા
બાઈક તેમજ ત્યારબાદ કાર ચલાવી ટક્કર મારતાં ત્રણ મહિલાઓને ઈજાઓ પહોંચી હતી. તેમજ
એક યુવક પર પણ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં
આવ્યા હતા.

આ બનાવની જાણ ગ્રામજનોએ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો
હતો અને નાશી છૂટેલ બુટલેગરને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. જે મામલે મોડી રાત્રે
ગ્રામજનો મોટી સંખ્યામાં માલવણ પોલીસ મથકે ઉમટી પડયાં હતા અને ગામમાં આંતક મચાવનાર
બુટલેગર સામે ફરિયાદ તેમજ કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. જ્યારે પ્રાથમિક
તપાસમાં આબીદ ખલીફા સામે છેલ્લા ૧૫ દિવસમાં ૦૩ જેટલી એફ.આઈ.આર નોંઘાઈ ચૂકી છે અને
ગામમાં છરી લઈને બિન્દાસ ફરતો હોવાથી ગ્રામજનો અને મહિલાઓમાં પણ ડર અનુભવે છે. આથી
ખેરવા ગામમાં આતંક ફેલાવનાર બુટલેગર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ
ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
બજેટ દિવસના કડાકા બાદ શોર્ટ કવરિંગની તેજી : સેન્સેક્સ 943 પોઈન્ટ ઉછળી 81666 | Short covering surges …

બજેટ દિવસના કડાકા બાદ શોર્ટ કવરિંગની તેજી : સેન્સેક્સ 943 પોઈન્ટ ઉછળી 81666 | Short covering surges ...

ડોમ સ્ટ્રક્ચરના લોખંડના સામાનની ચોરી કરનાર 2 આરોપી ઝડપાયા | 2 accused arrested for stealing iron goo…

ડોમ સ્ટ્રક્ચરના લોખંડના સામાનની ચોરી કરનાર 2 આરોપી ઝડપાયા | 2 accused arrested for stealing iron goo...

મોટા કેરાળામાં માલિકીની જમીનમાંથી ગેરકદાયદે ખનન ઝડપાયું, | Illegal mining caught on owned land in Ke…

મોટા કેરાળામાં માલિકીની જમીનમાંથી ગેરકદાયદે ખનન ઝડપાયું, | Illegal mining caught on owned land in Ke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

17વર્ષથી સંપર્કમાં આવ્યા બાદ લગ્ન નહી કરનાર સયાજી હોસ્પિટલના સાયકિયાટ્રિસ્ટની બળાત્કારના ગુનામાં ધરપ…

10 months ago
વડોદરા પાલિકાની વેરા વળતર યોજના : એડવાન્સ ભરનાર રહેણાક કરદાતા માટે 10% કોમર્શિયલ માટે 5% વળતર | VMC’…

1 year ago
લદાખ હિંસા મુદ્દે સરકારને મોટો ઝટકો! આંદોલનકારીઓએ વાતચીતનો કર્યો ઈનકાર, જાણો શું શરત રાખી | ladakh v…

9 months ago
સથરા ચોકડી પાસેથી પગપાળા જતા યુવાનને ક્રેઈને અડફેટે લેતા મોત | A young man walking near the Sathra i…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News