gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના કોટિયાર્કનગરમાં રહેણાંક વિસ્તારમાં અનઅધિકૃત રાખેલું ગોડાઉન સીલ માર્યું | vmc seals illegal …

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના કોટિયાર્કનગરમાં રહેણાંક વિસ્તારમાં અનઅધિકૃત રાખેલું ગોડાઉન સીલ માર્યું | vmc seals illegal …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના વાડી વિસ્તારના શાસ્ત્રીબાગ નજીક આવેલા કોટિયાર્કનગરમાં રહેણાંક વિસ્તારમાં અનઅધિકૃત રીતે ચલાવવામાં આવી રહેલા ગોડાઉન સામે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાએ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ગૌતમ શર્મા સહિતની ટીમે આજે સ્થળ પર પહોંચી મકાન સીલ કરવાની કાર્યવાહી કરી છે. રહેણાંક હેતુ માટે મંજૂર વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવતા સ્થાનિક રહેવાસીઓએ તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.

મકાનમાં હાઉસ ક્લીનીંગ માટેના કેમિકલનું ગોડાઉન ચલાવવામાં આવતાં અવરજવર અને અન્ય કારણોસર આસપાસના રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ફરિયાદના આધારે તપાસ હાથ ધરાયા બાદ બિનપરવાનગી કોમર્શિયલ ઉપયોગ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પાણીગેટ પોલીસ સ્ટેશનના બંદોબસ્ત વચ્ચે ટાઉન પ્લાનિંગ શાખાની ટીમે A-55 નબરનું મકાન સીલ કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

Next Post
‘જ્યાં કમળ ન ખીલ્યું ત્યાં કાદવ ફેલાવી રહ્યો છે ભાજપ…’, સાંસદોના પક્ષપલટા મામલે પવન ખેડાના પ્રહાર …

'જ્યાં કમળ ન ખીલ્યું ત્યાં કાદવ ફેલાવી રહ્યો છે ભાજપ...', સાંસદોના પક્ષપલટા મામલે પવન ખેડાના પ્રહાર ...

સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓની સ્માર્ટ પોલ ખુલી : પાંડેસરામાં રસ્તામાં પડેલા ભુવામાં ખાબકી સિટી બસ, 7 …

સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓની સ્માર્ટ પોલ ખુલી : પાંડેસરામાં રસ્તામાં પડેલા ભુવામાં ખાબકી સિટી બસ, 7 ...

Explainer: ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી હોવાનો આરોપ, અંધત્વ અને લકવાનું પણ જોખમ! …

Explainer: ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી હોવાનો આરોપ, અંધત્વ અને લકવાનું પણ જોખમ! ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટા શહેરોમાં આવી ઘટનાઓ થતી રહે છે: યુવતીની સરાજાહેર છેડતી પર મંત્રીનું વિવાદિત નિવેદન

1 year ago
Q2માં ખાનગી,જાહેર ક્ષેત્રની બેંકોની કોર્પોરેટ લોન બુકમાં મજબૂત વૃદ્ધિ | Strong growth in corporate l…

10 months ago
શેરખી ગામમાં અફીણ વેચતો આરોપી ઝડપાયો | Accused of selling opium arrested in Sherkhi village

7 months ago
વડોદરામાં સમાના પ્લોટનો વિવાદ : સરસ્વતી વિદ્યાલયને રૂ.5 લાખનો દંડ | Sama Plot dispute in Vadodara: S…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News