gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશન દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે યુનિફોર્મ સિસ્ટમ અમલમાં મૂકવાનું આયોજન | VMC Pl…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશન દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે યુનિફોર્મ સિસ્ટમ અમલમાં મૂકવાનું આયોજન | VMC Pl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એકવાર અધિકારીઓ અને કર્મચારીઓ માટે યુનિફોર્મ સિસ્ટમ અમલમાં મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ વર્ગ-1થી વર્ગ-4 સુધીના કર્મચારીઓને અલગ-અલગ પ્રકારના યુનિફોર્મ આપવામાં આવશે.

આ યોજના અંતર્ગત આજે પ્રથમ તબક્કામાં વર્ગ-1 અને વર્ગ-2ના કુલ 136 અધિકારીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક યુનિફોર્મ પાછળ અંદાજે રૂ.770નો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં તબક્કાવાર અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને પણ યુનિફોર્મ આપવામાં આવશે.

મ્યુનિસિપલ તંત્રના જણાવ્યા મુજબ યુનિફોર્મ અમલમાં મૂકવાનો મુખ્ય હેતુ કોર્પોરેશનની અલગ ઓળખ ઉભી કરવી તેમજ નાગરિકોને અધિકારીઓ અને કર્મચારીઓની સરળતાથી ઓળખ થઈ શકે તેવો છે. ઉપરાંત કામગીરી દરમિયાન વ્યવસ્થામાં પણ સરળતા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરના કાર્યકાળ દરમિયાન પણ યુનિફોર્મ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી હતી અને તે સમયે તેનું પાલન થતું હતું. જોકે કમિશનરની બદલી બાદ ધીમે ધીમે યુનિફોર્મનો ઉપયોગ બંધ થઈ ગયો હતો. હવે ફરી એકવાર યુનિફોર્મ સિસ્ટમના અમલીકરણને લઈને મ્યુનિસિપલ વર્તુળોમાં તેમજ કર્મચારીઓમાં ચર્ચા શરૂ થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
અલ-નીનોનો ખતરો : ભારતમાં નબળું ચોમાસું, ભીષણ લૂ અને દુષ્કાળની ભીંતિ, WMO-NASAની મોટી ચેતવણી | El Nin…

અલ-નીનોનો ખતરો : ભારતમાં નબળું ચોમાસું, ભીષણ લૂ અને દુષ્કાળની ભીંતિ, WMO-NASAની મોટી ચેતવણી | El Nin...

તાંદળજામાં ખોરાક શાખાની તપાસ, નિયમભંગ બદલ દુકાનદારને નોટિસ | Vadodara Food Department Raid: Shop Own…

તાંદળજામાં ખોરાક શાખાની તપાસ, નિયમભંગ બદલ દુકાનદારને નોટિસ | Vadodara Food Department Raid: Shop Own...

યુપીમાં ચૂંટણી પહેલા જ વિપક્ષમાં વિખવાદ શરૂ! દિગ્ગજ નેતાની અખિલેશ યાદવને ચેલેન્જ- કોંગ્રેસ નબળી હોય …

યુપીમાં ચૂંટણી પહેલા જ વિપક્ષમાં વિખવાદ શરૂ! દિગ્ગજ નેતાની અખિલેશ યાદવને ચેલેન્જ- કોંગ્રેસ નબળી હોય ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં વ્યાજખોરોથી કંટાળીને દંપતીનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ, પોલીસ પર પણ ગંભીર આક્ષેપ | Surat Couple…

1 year ago
હાર બાદ RJDની મીટિંગમાં ભાવુક થયા તેજસ્વી યાદવ! કહ્યું- હું પાર્ટી જોઉં કે પરિવાર | tejashwi yadav e…

9 months ago
કાલાવડના યુવાનની જૂની તકરારના મન દુઃખમાં કાર અને બાઈકમાં તોડફોડ : ચાર સામે ફરિયાદ | car and bike of …

‘દર્દીઓને ATM સમજી બેઠા છે હોસ્પિટલ, બસ દાખલ કરવાથી મતલબ…’ અલ્લાહાબાદ હાઈકોર્ટ લાલઘૂમ | /private h…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News