gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દર્દીઓને ATM સમજી બેઠા છે હોસ્પિટલ, બસ દાખલ કરવાથી મતલબ…’ અલ્લાહાબાદ હાઈકોર્ટ લાલઘૂમ | /private h…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in INDIA
0 0
0
‘દર્દીઓને ATM સમજી બેઠા છે હોસ્પિટલ, બસ દાખલ કરવાથી મતલબ…’ અલ્લાહાબાદ હાઈકોર્ટ લાલઘૂમ | /private h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Allahabad Highcourt On Private Hospitals: ખાનગી હોસ્પિટલો દર્દીઓનો ઉપયોગ એટીએમની જેમ કરે છે. અલ્લાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે એક કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે બેદરકારીના કેસમાં ડોક્ટર સામે ફોજદારી કેસ રદ કરવાની માંગને ફગાવતા આ નિવેદન આપ્યું હતું.

જસ્ટિસ પ્રશાંત કુમારની બેન્ચે નોંધ્યું હતું કે ડો. અશોક કુમારે પોતાની પાસે એનેસ્થિટિસ્ટ ન  હોવા છતાં એક ગર્ભવતી મહિલાને સર્જરી માટે દાખલ કરી હતી. એનેસ્થિટિસ્ટ મોડેથી પહોંચતાં ગર્ભમાં રહેલું બાળક મોતને ભેટ્યું હતું. 

હાઈકોર્ટે ફીટકાર લગાવી

હાઈકોર્ટે કહ્યું કે, હવે સામાન્ય બની ગયું છે કે હોસ્પિટલો પહેલા દર્દીઓને દાખલ કરે છે અને પછી સંબંધિત ડોક્ટરને જે-તે સર્જરી માટે બોલાવે છે. તેમાં ઘણી હોસ્પિટલો ડોક્ટર હાજર ન હોવા છતાં દર્દીને દાખલ કરે છે. દાખલ કરી બિલ વસૂલ્યા કરે છે. ખાનગી હોસ્પિટલો દર્દીઓનો ઉપયોગ એટીએમની જેમ કરી રહી છે, જેમાંથી પૈસા મેળવી રહી છે.

આ પણ વાંચોઃ એર ઈન્ડિયાના વિમાનમાં ફરી ખામી, જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

સુવિધા વિના હોસ્પિટલો ખોલનારા પર કાર્યવાહી જરૂરી

હાઈકોર્ટે કહ્યું કે, એવા લોકો સામે કાર્યવાહી જરૂરી છે જે પર્યાપ્ત સુવિધાઓ વિના હોસ્પિટલ શરૂ કરે છે. તેઓ ફક્ત દર્દીઓ પાસેથી પોતાની મનમાની ચલાવી પૈસા કમાવવા જ હોસ્પિટલ શરૂ કરે છે. સુનાવણી દરમિયાન, કોર્ટે ડોક્ટરના દાવાને ફગાવી દીધો કે મહિલાનો પરિવાર તે સમયે ઓપરેશન માટે તૈયાર નહોતો. બેન્ચે કહ્યું કે આ સંપૂર્ણ બેદરકારી અને ગેરકાયદેસર કમાણીનો કેસ છે. ડોક્ટરે મહિલાને દાખલ કરી હતી. પરિવારે ઓપરેશન કરવાની પરવાનગી આપી હતી, પરંતુ સર્જરી માટે ડૉક્ટર ઉપલબ્ધ ન હોવાથી તે ઓપરેશનમાં વિલંબ કરી રહ્યા હતાં.

ડોક્ટરના હિતોનું રક્ષણ ત્યારે જ કરવું…

બેન્ચે કહ્યું કે ડોક્ટરે 12 વાગ્યે ઓપરેશન માટે પરવાનગી લીધી હતી. પણ હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર ન હોવાથી સર્જરી થઈ શકી નહીં. ડોક્ટરના હિતોનું ત્યારે જ સંરક્ષણ કરવુ જોઈએ, જ્યારે તે પૂરા દિલથી કામ કરી રહ્યો હોય. તેમ છતાં, જો કોઈ ભૂલ હોય, તો તેને માનવીય પરિબળ ગણીને અવગણી શકાય છે. પરંતુ આવા બેદરકારીના કિસ્સાઓમાં આ વાત સ્વીકાર્ય નથી.

'દર્દીઓને ATM સમજી બેઠા છે હોસ્પિટલ, બસ દાખલ કરવાથી મતલબ...' અલ્લાહાબાદ હાઈકોર્ટ લાલઘૂમ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂપિયો 97ને પાર જશે? જાણો ઇતિહાસના સૌથી મોટા કડાકા બાદ પીયૂષ ગોયલની દેશવાસીઓને અપીલ | rupee falls to…
INDIA

રૂપિયો 97ને પાર જશે? જાણો ઇતિહાસના સૌથી મોટા કડાકા બાદ પીયૂષ ગોયલની દેશવાસીઓને અપીલ | rupee falls to…

May 21, 2026
એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં બચ્યું, રનવે પર અથડાઈ ‘ટેલ-સ્ટ્રાઈક’, 181 મુસાફરો સુરક્ષિત | Air Indi…
INDIA

એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં બચ્યું, રનવે પર અથડાઈ ‘ટેલ-સ્ટ્રાઈક’, 181 મુસાફરો સુરક્ષિત | Air Indi…

May 21, 2026
હવે આશ્રમમાંથી કરશે ‘રાજકારણ’, પ્રસિદ્ધ ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરની ચોંકાવનારી જાહેરાત | pra…
INDIA

હવે આશ્રમમાંથી કરશે ‘રાજકારણ’, પ્રસિદ્ધ ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરની ચોંકાવનારી જાહેરાત | pra…

May 21, 2026
Next Post
IRCTCએ ડિલીટ કર્યા 2.5 કરોડ એકાઉન્ટ: સામાન્ય લોકોની સુવિધા માટે ભર્યું પગલું, જાણો વિગત… | IRCTC Blo…

IRCTCએ ડિલીટ કર્યા 2.5 કરોડ એકાઉન્ટ: સામાન્ય લોકોની સુવિધા માટે ભર્યું પગલું, જાણો વિગત… | IRCTC Blo...

એર ઇન્ડિયાના વિમાનમાં ફરી ખામી, જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ | Rajasthan : Due…

એર ઇન્ડિયાના વિમાનમાં ફરી ખામી, જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ | Rajasthan : Due...

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાઠિયાવાડી હોટલોમાં મનસેના કાર્યકરોએ ગુજરાતી બોર્ડ …

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાઠિયાવાડી હોટલોમાં મનસેના કાર્યકરોએ ગુજરાતી બોર્ડ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેફર ખવડાવવા જવું ભારે પડ્યું! ધોળકામાં 11 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો, સોલા સિવિલમાં દાખલ | 11 yea…

વેફર ખવડાવવા જવું ભારે પડ્યું! ધોળકામાં 11 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો, સોલા સિવિલમાં દાખલ | 11 yea…

6 months ago
અમદાવાદના એમેઝોન વેરહાઉસ પર BISના દરોડા, 5834 બિનપ્રમાણિત ઉત્પાદનો જપ્ત કરાયા | BIS raids Amazon war…

અમદાવાદના એમેઝોન વેરહાઉસ પર BISના દરોડા, 5834 બિનપ્રમાણિત ઉત્પાદનો જપ્ત કરાયા | BIS raids Amazon war…

1 year ago
લાંચ કેસમાં કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર | Computer operator’s bail application rejected in…

લાંચ કેસમાં કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર | Computer operator’s bail application rejected in…

10 months ago
જેતપુર પાસે રાત્રે 3.3નો ભૂકંપ : અમરેલી પંથકમાં પણ ધરતી ધ્રૂજી | 3 3 magnitude earthquake near Jetpu…

જેતપુર પાસે રાત્રે 3.3નો ભૂકંપ : અમરેલી પંથકમાં પણ ધરતી ધ્રૂજી | 3 3 magnitude earthquake near Jetpu…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News