gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટ…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર,સમર્પણ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે સનાતન સંસ્કૃતિ અને વિરાસતના ગૌરવને વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત પાવન ધાર્મિક મહા સંગમમાં હાજરી આપી અને વિશ્વપ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના શ્રીમદ્ ભાગવત કથારસનો લાભ લીધો. આ અવસરે મુખ્યમંત્રીએ કથાના આયોજન બદલ ગોહિલ પરિવાર સેવાભાવી ટ્રસ્ટ તથા સર્વે શ્રદ્ધાળુ ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ,આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર, સમર્પણ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે “મંદિર માત્ર ઈંટ-પથ્થરની ઈમારત નથી,પરંતુ તે અખંડ આસ્થા,શ્રદ્ધા અને સંસ્કૃતિનું પ્રતીક છે,” એમ તેમણે ઉમેર્યું હતુ તેમણે વિશ્વના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના અડગ સ્વાભિમાનને યાદ કરતાં જણાવ્યું કે અનેક આક્રમણો છતાં અવિચળ રહેલું સોમનાથ ભારતની આત્મશક્તિ અને આસ્થાનું પ્રતિક છે

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે આધુનિકતા અને ટેકનોલોજીના યુગમાં પણ આધ્યાત્મિકતા એટલી જ જરૂરી છે શ્રીમદ ભાગવત અને ભગવદ ગીતા જીવનમાં મૂલ્યો અને માર્ગદર્શન આપે છે ભગવાન શ્રી કૃષ્ણે દ્વારિકામાં નિવાસ કરીને ધર્મ અને કર્તવ્યનિષ્ઠ જીવનનું આદર્શ પ્રસ્થાપિત કર્યું છે,તે બાબતનું સ્મરણ પણ તેમણે કરાવ્યું હતુ

મુખ્યમંત્રીએ કહ્યું કે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે સનાતન સંસ્કૃતિ અને વિરાસતના ગૌરવને વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે “વિકસિત ભારત 2047”ના સંકલ્પને સાકાર કરવા માટે સમાજના દરેક વર્ગે સંસ્કાર અને સમર્પણ સાથે આગળ વધવું જરૂરી છે,એમ તેમણે ઉમેર્યું હતુ

આ અવસરે ગાયત્રી આશ્રમ ગધેથડથી પધારેલા પૂજ્ય લાલબાપુ દ્વારા વ્યસનમુક્તિ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો મુખ્યમંત્રીએ આ અભિયાનને યુવાનો માટે અત્યંત પ્રેરણાદાયી ગણાવી તેની સરાહના કરી હતી

આ પ્રસંગે પૂજ્ય સંતશ્રી લાલબાપુ, ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ જગદીશ વિશ્વકર્મા,કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી,ધારાસભ્યો સર્વ શંભુપ્રસાદ ટુંડીયા અને કિરીટસિંહ રાણા,પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,અગ્રણી દિગ્વિજયસિંહ ગોહિલ,ઈ.ચા. કલેકટર હનુલ ચૌધરી સહિત અધિકારીઓ,સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

May 9, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…
GUJARAT

છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

May 9, 2026
VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …
GUJARAT

VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …

May 9, 2026
Next Post
ભારતીય વાયુસેનાના વિરોએ પોખરણમાં પ્રદર્શન દ્વારા પ્રચંડ પ્રખર શક્તિનો આપ્યો પરચો

ભારતીય વાયુસેનાના વિરોએ પોખરણમાં પ્રદર્શન દ્વારા પ્રચંડ પ્રખર શક્તિનો આપ્યો પરચો

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો...

માનવતાની મહેક: કિન્નર સમાજે દીકરી દત્તક લઈ ધામધૂમથી ” ઢૂંઢોસ્તવ ઉજવ્યો

માનવતાની મહેક: કિન્નર સમાજે દીકરી દત્તક લઈ ધામધૂમથી '' ઢૂંઢોસ્તવ ઉજવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એકવાર ક્વૉટાનો લાભ લીધો તો સામાન્ય સીટ પર હક નહીં, અનામત પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | Once you t…

એકવાર ક્વૉટાનો લાભ લીધો તો સામાન્ય સીટ પર હક નહીં, અનામત પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | Once you t…

4 months ago
વૈશ્વિક સોનું 5000 ડોલરને પાર: ચાંદી બે દિવસમાં રૂ.25,000 ઉછળી | Global gold crosses 5000: Silver ju…

વૈશ્વિક સોનું 5000 ડોલરને પાર: ચાંદી બે દિવસમાં રૂ.25,000 ઉછળી | Global gold crosses 5000: Silver ju…

3 months ago
વાડામાં ઘુસીને 8 શ્વાનોએ 41 ઘેટાનું મારણ કરતા ચકચાર | Shocking news as 8 dogs enter a farm and kill …

વાડામાં ઘુસીને 8 શ્વાનોએ 41 ઘેટાનું મારણ કરતા ચકચાર | Shocking news as 8 dogs enter a farm and kill …

3 months ago
વલસાડમાં વાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો; CCTVની મદદથી RPF એ બે આરોપીને દબોચ્યા | Vande Bhara…

વલસાડમાં વાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો; CCTVની મદદથી RPF એ બે આરોપીને દબોચ્યા | Vande Bhara…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News