gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવરકુંડલા તાલુકામાં વિકાસનો વેગ : ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે રૂ. ૭૫ લાખના ગ્રામ સચિવાલયોના ખાત…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
સાવરકુંડલા તાલુકામાં વિકાસનો વેગ : ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે રૂ. ૭૫ લાખના ગ્રામ સચિવાલયોના ખાત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગામ વિકાસને નવી દિશા : પિયાવા, જેજાદ અને વીરડી ગામે રૂ. ૭૫ લાખના પંચાયત ઘર (ગ્રામ સચિવાલય) ના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

સાવરકુંડલા લિલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે સાવરકુંડલા તાલુકામાં રૂ. ૭૫ લાખના ગ્રામ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા

સાવરકુંડલા-લીલિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઇ કસવાલા હસ્તે સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામોમાં ગ્રામ વિકાસને વેગ આપતા મહત્વપૂર્ણ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બને અને ગ્રામ પંચાયતનું વહીવટી કાર્ય વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકે તે હેતુસર કુલ રૂ. ૭૫ લાખના ખર્ચે નવા ગ્રામ સચિવાલય (પંચાયત ઘર) ના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.

કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામે રૂ. ૨૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર નવા ગ્રામ સચિવાલય (પંચાયત ઘર) નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગામના વિકાસમાં પંચાયત ઘરની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી હોય, નવા મકાનથી ગ્રામજનોને વહીવટી સેવાઓ વધુ સરળતાથી પ્રાપ્ત થશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

ત્યારબાદ જેજાદ ગામે પણ રૂ. ૨૫ લાખના ખર્ચે નવા ગ્રામ સચિવાલય (પંચાયત ઘર) ના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગામડાંના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પહોંચાડવા માટે સતત વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત વીરડી ગામે રૂ. ૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલ નવા ગ્રામ સચિવાલય (પંચાયત ઘર) નું લોકાર્પણ પણ ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. નવા પંચાયત ઘરથી ગામના વહીવટી કામોમાં સરળતા વધશે તેમજ ગ્રામજનોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી શકશે.

આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, તાલુકા પંચાયતના હોદ્દેદારો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
છોટા ઉદેપુર: નસવાડીમાં ખાતર માટે ખેડૂતો પરેશાન, ખાતર ડેપોએ જમીનની નકલ અને આધાર કાર્ડની માગ કરી | Far…

છોટા ઉદેપુર: નસવાડીમાં ખાતર માટે ખેડૂતો પરેશાન, ખાતર ડેપોએ જમીનની નકલ અને આધાર કાર્ડની માગ કરી | Far...

ગ્રાન્ટ આવી ગઈ છતાં NHM કર્મચારીઓને 22 દિવસથી પગાર નહીં મળતા વિવાદ | Controversy over NHM employees …

ગ્રાન્ટ આવી ગઈ છતાં NHM કર્મચારીઓને 22 દિવસથી પગાર નહીં મળતા વિવાદ | Controversy over NHM employees ...

વડોદરામાં આંગણવાડીના બાળકોના એડમિશન અટકતા વાલીઓ દ્વારા હોબાળો | Parents protest against suspension o…

વડોદરામાં આંગણવાડીના બાળકોના એડમિશન અટકતા વાલીઓ દ્વારા હોબાળો | Parents protest against suspension o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પની અંતિમ ચેતવણી બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો, હોર્મુઝ પર દુનિયાની નજર | Sharp Surge in Cr…

ટ્રમ્પની અંતિમ ચેતવણી બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો, હોર્મુઝ પર દુનિયાની નજર | Sharp Surge in Cr…

5 months ago
પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી કંટાળીને રસ ઘર ચલાવતા પિતાનો આપઘાત | Tired of being harassed by his son…

પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી કંટાળીને રસ ઘર ચલાવતા પિતાનો આપઘાત | Tired of being harassed by his son…

1 year ago
રાણીપમાં પત્નીના આડા સંબંધો અને ઝઘડાથી કંટાળી યુવકે આપઘાત કર્યો, સ્યુસાઇડ નોટમાં લખી વેદના | Ahmedab…

રાણીપમાં પત્નીના આડા સંબંધો અને ઝઘડાથી કંટાળી યુવકે આપઘાત કર્યો, સ્યુસાઇડ નોટમાં લખી વેદના | Ahmedab…

5 months ago
જામનગરની સાયબર ક્રાઇમ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ ઝુંબેશ અંતર્ગત 9 વ્યક્તિઓના છેતરપિંડીમાં ગયેલા રૂ.18…

જામનગરની સાયબર ક્રાઇમ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ ઝુંબેશ અંતર્ગત 9 વ્યક્તિઓના છેતરપિંડીમાં ગયેલા રૂ.18…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News