gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાસદ બ્રિજ પરથી ભૂસકો મારીને યુવકનો આપઘાત | Youth commits suicide by jumping off Vasad Bridge

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
વાસદ બ્રિજ પરથી ભૂસકો મારીને યુવકનો આપઘાત | Youth commits suicide by jumping off Vasad Bridge
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વાસદ નજીક મહિસાગર નદીના બ્રિજ પરથી નીચે ભૂસકો મારીને ૧૯ વર્ષના યુવકે આપઘાત કર્યો હતો. જે અંગે નંદેસરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગઇકાલે રાત્રે નેશનલ  હાઇવે પર વડોદરાથી વાસદ  તરફ જતા રોડ પર મહિસાગર નદીના  બ્રિજ પર બાઇક અને મોબાઇલ ફોન મૂકીને એક યુવકે નદીમાં ઝંપલાવ્યું હતું. આ ઘટના નજરે જોનાર વ્યક્તિએ પોલીસ તથા સ્થાનિક તરવૈયાઓને જાણ કરી હતી. તેઓએ નદીમાં કૂદી જનાર યુવકની તપાસ કરી હતી. પરંતુ, તે મળી આવ્યો નહતો. ત્યારબાદ આજે સવારે ફરીથી શોધખોળ દરમિયાન તેનો મૃતદેહ ફાજલપુર પાસેથી મળી આવ્યો હતો.  પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મૃતક  સાવલી તાલુકાના પ્રથમપુરા ગામે રહેતો ૧૯ વર્ષનો વિજય ચંદુભાઇ ભોઇ છે. તે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઇકાલે  પિતાને હમણા આવું છું. તેવું કહીેને બાઇક લઇને નીકળી ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….
GUJARAT

July 28, 2026
પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

Next Post
મોડીરાત્રે વારસિયામાં યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકાયા | A young man was stabbed multiple times i…

મોડીરાત્રે વારસિયામાં યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકાયા | A young man was stabbed multiple times i...

વડોદરાઃટ્રાફિકના PSIએ ટેમ્પો ચાલકને લાફા ઝીંકતા વિવાદ,PSI ની બદલી | traffic PSI transfer to contol r…

વડોદરાઃટ્રાફિકના PSIએ ટેમ્પો ચાલકને લાફા ઝીંકતા વિવાદ,PSI ની બદલી | traffic PSI transfer to contol r...

મકરપુરા જીઆઇડીસીમાં નશેબાજ ટ્રક ચાલકે અકસ્માત કર્યો | Drunk truck driver causes accident in Makarpur…

મકરપુરા જીઆઇડીસીમાં નશેબાજ ટ્રક ચાલકે અકસ્માત કર્યો | Drunk truck driver causes accident in Makarpur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાર્ટી અધ્યક્ષની પસંદગીનો મુદ્દો ભાજપ માટે માથાનો દુઃખાવો બનતાં ખુદ પીએમ મોદી થયા ‘એક્ટિવ’ | BJP pre…

1 year ago
વતન ગયેલા ખાનગી કંપનીના મેનેજરના ઘરમાં ચોરી | Theft at the house of a private company manager who ha…

9 months ago
‘હું પૂરા પાંચ વર્ષ મુખ્યમંત્રી રહીશ…’, CM સિદ્ધારમૈયાએ ‘નવેમ્બર ક્રાંતિ’ની અટકળો પર આપી પ્રતિક્રિ…

10 months ago
મહિલા આચાર્યના ઘરમાં ભર બપોરે રૃા. ૫.૬૬ લાખની ચોરી | Rs 5 66 lakh ra solá seni imwen ewe fefin meila…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News