gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા: છોટાઉદેપુરના કાંધા ગામે આંગણવાડી દોઢ વર્ષથી સડેલા ઝૂંપડામાં | Chhot…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા: છોટાઉદેપુરના કાંધા ગામે આંગણવાડી દોઢ વર્ષથી સડેલા ઝૂંપડામાં | Chhot…
4
VIEWS
Share on FacebookShare on Twitter

ChhotaUdepur Anganwadi Crisis: ગુજરાત સરકાર ‘વિકસિત ગુજરાત’ના દાવાઓ કરી રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામમાં શિક્ષણના પ્રથમ પગથિયાં સમાન આંગણવાડીની દયનીય સ્થિતિ સામે આવી છે. છેલ્લા દોઢ વર્ષથી આંગણવાડીનું મકાન બની શક્યું નથી, જેના કારણે આદિવાસી બાળકોને એક જર્જરિત અને જોખમી ઝૂંપડામાં શિક્ષણ મેળવવા મજબૂર થવું પડે છે.

જર્જરિત ઝૂંપડું બન્યું આંગણવાડી

કાંધા ગામની આંગણવાડીનું પોતાનું મકાન ન હોવાથી, તે આંગણવાડી કર્મચારીના એક કાચા ઝૂંપડામાં ચાલી રહી છે. આ ઝૂંપડાની છત સડેલા લાકડાની બનેલી છે, જેના પર ઠંડી અને વરસાદી પાણીથી બચવા માટે માત્ર તાડપત્રી ઢાંકવામાં આવી છે. આ સડેલું લાકડું ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, જે બાળકોના જીવ પર જોખમ ઊભું કરે છે.

આ પણ વાંચો: સ્થાનિક ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપે ફરી બોર્ડ-નિગમનું ગાજર લટકાવ્યું! દાવેદારોનો ધમધમાટ

અભ્યાસ અને રમકડાંની અછત

નાની જગ્યાને કારણે 10થી વધુ બાળકો અભ્યાસ કરે છે, પરંતુ તેમને રમવા માટે પૂરતા રમકડાં પણ આપી શકાતા નથી. આવી ગંભીર પરિસ્થિતિમાં આંગણવાડી કર્મચારીઓ બાળકોને ભણાવવા માટે મજબૂર બન્યા છે.

સરકારી આયોજન પર પ્રશ્નો

નસવાડી તાલુકો અત્યંત પછાત હોવાને કારણે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. તેમ છતાં, અધિકારીઓ દ્વારા કરવામાં આવતા આયોજનમાં તાલુકાની વાસ્તવિક સ્થિતિ પર ધ્યાન અપાતું નથી. આંગણવાડીના મકાનો મનરેગા યોજના હેઠળ મંજૂર થાય છે, પરંતુ તેમાં ગ્રાન્ટ આવતી નથી, જેના કારણે સરપંચો પણ કામ કરી શકતા નથી.

સ્થાનિક સ્તરે માંગ કરવામાં આવી રહી છે કે આંગણવાડીઓ બનાવવા માટે પંચાયતને બદલે માર્ગ અને મકાન વિભાગને કામગીરી સોંપવી જોઈએ, જેથી ગુણવત્તાયુક્ત અને સમયસર બાંધકામ થઈ શકે. આ પરિસ્થિતિ રાજ્ય સરકારના શિક્ષણ અને બાળ વિકાસના દાવાઓ સામે એક મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. સરકાર તાત્કાલિક આદિવાસી બાળકોની સુરક્ષા અને શિક્ષણ માટે નક્કર પગલાં લે તેવી સ્થાનિકોની માગણી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેર…
GUJARAT

હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેર…

May 26, 2026
સરકારી કચેરીઓના ધક્કા બંધ? આવક-જાતિના દાખલા અને રેશનકાર્ડ WhatsApp પર મળશે | Gujarat Govt Partners w…
GUJARAT

સરકારી કચેરીઓના ધક્કા બંધ? આવક-જાતિના દાખલા અને રેશનકાર્ડ WhatsApp પર મળશે | Gujarat Govt Partners w…

May 26, 2026
કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના બે કરોડ મળ્યા! MLAની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ગુજરાતનું રાજકારણ ગરમા…
GUJARAT

કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના બે કરોડ મળ્યા! MLAની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ગુજરાતનું રાજકારણ ગરમા…

May 26, 2026
Next Post
રૂપિયો ઐતિહાસિક તળિયે, ડૉલર સામે પહેલીવાર 91નો આંકડો પાર | Rupee Slumps to All Time Low of 91 03 Aga…

રૂપિયો ઐતિહાસિક તળિયે, ડૉલર સામે પહેલીવાર 91નો આંકડો પાર | Rupee Slumps to All Time Low of 91 03 Aga...

સાબરકાંઠામાં અકસ્માતમાં 4નો ભોગ લેવાયો! ઈડર-ભીલોડા હાઈવે પર રિક્ષા-કારની ભીષણ ટક્કર | Sabarkantha Ac…

સાબરકાંઠામાં અકસ્માતમાં 4નો ભોગ લેવાયો! ઈડર-ભીલોડા હાઈવે પર રિક્ષા-કારની ભીષણ ટક્કર | Sabarkantha Ac...

મસ્કની એક જ દિવસમાં અંબાણીની કુલ સંપત્તિથી વધુ કમાણી, નેટવર્થ રૂ. 54.50 લાખ કરોડ | elon musk becomes…

મસ્કની એક જ દિવસમાં અંબાણીની કુલ સંપત્તિથી વધુ કમાણી, નેટવર્થ રૂ. 54.50 લાખ કરોડ | elon musk becomes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સુપ્રીમ કોર્ટ જ કાયદા બનાવશે તો સંસદ બંધ કરી દો…’ ધનખડ બાદ ભાજપ સાંસદ દુબેનો બળાપો | nishikant du…

‘સુપ્રીમ કોર્ટ જ કાયદા બનાવશે તો સંસદ બંધ કરી દો…’ ધનખડ બાદ ભાજપ સાંસદ દુબેનો બળાપો | nishikant du…

1 year ago
ઈટાલિયા બાદ કડીથી પેટાચૂંટણી જીતેલા ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય પદના લીધા શપથ | Gopal Italia…

ઈટાલિયા બાદ કડીથી પેટાચૂંટણી જીતેલા ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય પદના લીધા શપથ | Gopal Italia…

10 months ago
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ દ્વારા કાવ્ય સ્પર્ધાનું આયોજન

શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ દ્વારા કાવ્ય સ્પર્ધાનું આયોજન

9 months ago
નવા રેન્ટ રુલ કેન્દ્ર સરકારે જારી કર્યાં પણ અપનાવવામાં ગુજરાતના ઠાગાઠૈયા, ભાડા કરારની ઓનલાઈન નોંધણી …

નવા રેન્ટ રુલ કેન્દ્ર સરકારે જારી કર્યાં પણ અપનાવવામાં ગુજરાતના ઠાગાઠૈયા, ભાડા કરારની ઓનલાઈન નોંધણી …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News