gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો, 2 સામે ગુનો | Man caught with foreign liquor 2 booked

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો, 2 સામે ગુનો | Man caught with foreign liquor 2 booked
1
VIEWS
Share on FacebookShare on Twitter

– બોરીયાવી-રાવળાપુરા માર્ગ પરથી

– પોલીસે વિદેશી દારૂની 12 બોટલ, બાઈક સહિતની રૂ. 45 હજારની મત્તા જપ્ત કરી

આણંદ : આણંદ ગ્રામ્ય પોલીસે બોરીયાવીથી રાવળાપુરા તરફ જવાના માર્ગ ઉપરથી એક ટુ-વ્હીલર ચાલકને વિદેશી દારૂની ૧૨ બોટલો સાથે ઝડપી પાડયો હતો. પોલીસે ટુ-વ્હીલર અને વિદેશી દારૂ મળી કુલ રૂપિયા ૪૫,૦૦૦ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. 

આણંદ ગ્રામ્ય પોલીસની ટીમ મંગળવારે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આવેલા આણંદ તાલુકાના બોરીયાવી ગામથી આણંદ તરફ એક શખ્સ ટુ-વ્હીલર ઉપર વિદેશી દારૂનો જથ્થો લઈ આવનાર હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ રાવળાપુરા બ્રિજ નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન એક શખ્સ ટુ-વ્હીલર લઈને આવતા પોલીસે તેને રોકવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને જોઈ તેણે ટુ-વ્હીલર પૂર ઝડપે હંકારી મૂક્યું હતું. જેથી પોલીસે તેનો પીછો કરી રાવડાપુરા તરફ જવાના માર્ગ ઉપર આવેલી ફેક્ટરી નજીક તેને ઝડપી પાડી તેના નામ ઠામ અંગે પૂછતા શખ્સે ધવલકુમાર અરવિંદભાઈ પટેલ (રહે.હાડગુડ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટુ-વ્હીલરના આગળના ભાગે જોતા પૂઠાંના બોક્સમાંથી વિદેશી દારૂની કુલ ૧૨ બોટલો મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂપિયા ૧૫,૬૦૦ જેટલી થવા જાય છે. પોલીસે વિદેશી દારૂ, ટુ-વ્હીલર મળીને રૂપિયા ૪૫,૬૦૦નો મુદ્દામાલ કબજે લઈ ધવલ પટેલની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો ભૂમેલ ગામના હર્ષદ તળપદા પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૃષ્ણ ભક્તિ શિવ કૃપા વગર ન મળે:પૂ. પારસભાઈ શાસ્ત્રી હરિદ્વારમાં બારોટ અને ધાખડા પરિવારની ભાગવત કથા
GUJARAT

કૃષ્ણ ભક્તિ શિવ કૃપા વગર ન મળે:પૂ. પારસભાઈ શાસ્ત્રી હરિદ્વારમાં બારોટ અને ધાખડા પરિવારની ભાગવત કથા

May 25, 2026
ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women …
GUJARAT

ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women …

May 25, 2026
શેઠની શીખામણ ઝાંપા સુધી… અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only…
GUJARAT

શેઠની શીખામણ ઝાંપા સુધી… અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only…

May 25, 2026
Next Post
મહુવાની લાતી બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4 ને ઈજા | 4 injured in cylinder blast at Lati Bazaar in …

મહુવાની લાતી બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4 ને ઈજા | 4 injured in cylinder blast at Lati Bazaar in ...

પોલીસ કસ્ટડીમાં જ પોક્સોના આરોપીનો આપઘાતનો પ્રયાસ : બ્લેડ વડે ગળું કાપ્યું | POCSO accused attempts …

પોલીસ કસ્ટડીમાં જ પોક્સોના આરોપીનો આપઘાતનો પ્રયાસ : બ્લેડ વડે ગળું કાપ્યું | POCSO accused attempts ...

રોડ સાઈડમાં ઉભેલી ટ્રકની પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત નીપજ્યું | Driver dies after truck hits back o…

રોડ સાઈડમાં ઉભેલી ટ્રકની પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત નીપજ્યું | Driver dies after truck hits back o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવરાજ, ઉથપ્પા, સોનુ સૂદ, મિમિ ચક્રવર્તીની આઠ કરોડની સંપત્તિ જપ્ત | Assets worth Rs 8 crores of Yuvr…

યુવરાજ, ઉથપ્પા, સોનુ સૂદ, મિમિ ચક્રવર્તીની આઠ કરોડની સંપત્તિ જપ્ત | Assets worth Rs 8 crores of Yuvr…

5 months ago
લંડન ફેશન શોના બહાને મહિલા સાથે ૩૨.૯૧ લાખની છેતરપિંડી | Woman cheated of Rs 32 91 lakh on the pretex…

લંડન ફેશન શોના બહાને મહિલા સાથે ૩૨.૯૧ લાખની છેતરપિંડી | Woman cheated of Rs 32 91 lakh on the pretex…

8 months ago
દંપતી પર સાસુ સસરા સહિત ચાર લોકોનો હુમલો | Couple attacked by four people including in laws

દંપતી પર સાસુ સસરા સહિત ચાર લોકોનો હુમલો | Couple attacked by four people including in laws

1 month ago
ગૂગલ ત્રણ વર્ષોમાં આંધ્રપ્રદેશમાં 88,000 કરોડનું રોકાણ કરશે : નાયડુ

ગૂગલ ત્રણ વર્ષોમાં આંધ્રપ્રદેશમાં 88,000 કરોડનું રોકાણ કરશે : નાયડુ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News