gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

G METRO NEWS by G METRO NEWS
July 27, 2026
in GUJARAT
0 0
0
વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
0
VIEWS
Share on FacebookShare on Twitter

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
ગુજરાતમાં દર વર્ષે 10મી ઓગસ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્યના 11 જિલ્લાઓમાં કે જે જગ્યાએ સિંહનું વિચરણ છે

ત્યાં શાળા કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ અને ગ્રામજનોના સહકારથી રેલી, સભા અને સિંહ સંરક્ષણની પ્રતિજ્ઞા લેવડાવી વગેરેનું આયોજન હોય છે.

આગામી 10 મી ઓગસ્ટ અને સોમવારના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી 11 જિલ્લાના 58 તાલુકાઓમાં કરવામાં આવશે. અંગેની કાર્યશાળા સાસણ વન્ય પ્રાણી વિભાગના આયોજન હેઠળ સાસણ ખાતે તા 26 જુલાઈના કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં સંબોધન કરતા વન્ય પ્રાણી વિભાગના નાયબ વંન સંરક્ષક શ્રી અવનીશ્ર્વર વ્યાસે માનવ અને સિંહ વચ્ચેના સંઘર્ષને દુઃખદ ગણાવીને સિંહ એક પ્રાણી છે અને માણસ એક સમજુ અને વિવેક સભર વર્તે તેવું પ્રાણી છે તેથી તેની સાથે વિવેક પૂર્ણ વર્તવાનો ભાર મૂકીને આવા સંઘર્ષને નિવારવા પર જોર આપ્યું હતું.તેઓએ આયોજનની રૂપરેખા પણ તેઓએ રજૂ કરી.

આગામી આયોજન અંગે જિલ્લાના સંયોજકો અને શિક્ષણના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સંકલન સાધવા સૌને અનુરોધ કર્યો.
સમગ્ર આયોજનનું સંકલન શ્રી કરશનભાઈ વાળાએ કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ...

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ...

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં નવો વિક્રમ : રૂ. 1,00,000ની સપાટીએ | Gold hits new record: Rs 100 000

1 year ago
વિદેશી બજારોના સથવારે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, ઓટો-એફએમસીજી શેર્સમાં ગાબડું | …

ઓલિમ્પિકની વાતો વચ્ચે સ્પોર્ટ્સની ભારોભાર અવગણના, કોચ છે ત્યાં મેદાન નથી અને મેદાન છે ત્યાં કોચ નથી …

23 મહિના સુધી જેલમાં રહ્યા બાદ બહાર આવ્યા આઝમ ખાન, તમામ 72 કેસમાં મળ્યા જામીન | Azam Khan Released A…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News