gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેમાલીનો સમાવેશ કોર્પોરેશનમાં થયો છતાં સુવિધાથી વંચિત : બોરિંગનું પાણી 2000 ટીડીએસ ક્ષારવાળું | No A…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
વેમાલીનો સમાવેશ કોર્પોરેશનમાં થયો છતાં સુવિધાથી વંચિત : બોરિંગનું પાણી 2000 ટીડીએસ ક્ષારવાળું | No A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના વેમાલી ગામના રહીશોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ બોરિંગનું પાણી અત્યંત દૂષિત અને ક્ષારયુક્ત આવે છે. પાણીમાં ટીડીએસનું પ્રમાણ 1500થી 2000 સુધી હોવાથી કોર્પોરેશન દ્વારા પાણી પૂરું પાડવામાં આવે તે માટે સામાજિક કાર્યકરે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. 

સામાજિક કાર્યકર કમલેશ પરમારની રજૂઆત મુજબ વેમાલી ગામનો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવેશ થયા બાદ રહીશો નિયમિત રીતે તમામ પ્રકારના વેરા ભરી રહ્યા છે, છતાં વિસ્તાર આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. 

તેમજ વિસ્તારમાં બોરિંગનું પાણી અત્યંત દૂષિત અને ક્ષારયુક્ત આવે છે. પાણીમાં ટીડીએસનું પ્રમાણ 1500થી 2000 સુધી હોવાનું જણાવાયું છે, જે બોરિંગનું પાણી અત્યંત દૂષિત અને ક્ષારયુક્ત આવે છે. પાણીમાં ટીડીએસનું પ્રમાણ 1500થી 2000 સુધી હોવાનું જણાવાયું છે,જે પીવા માટે યોગ્ય નથી. પરિણામે સ્થાનિકોને પાણીના ટેન્કરો મંગાવવા તેમજ પીવાના પાણીના જગ ખરીદવાની ફરજ પડી રહી છે.

આ ઉપરાંત, ડ્રેનેજ લાઇનનું યોગ્ય આયોજન ન હોવાથી કોમ્યુનિટી હોલની આસપાસ દૂષિત પાણીનો ભરાવો થતો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. વિસ્તારના મુખ્ય અને આંતરિક માર્ગો ખખડધજ હાલતમાં છે, જ્યારે સ્પીડ બ્રેકરોના અભાવે વાહનો પૂરપાટ ઝડપે દોડતા હોવાથી અકસ્માતનો ભય પણ રહે છે. ઘણા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાથી રાત્રિના સમયે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વધુમાં ઉમેર્યું કે સ્માર્ટ સિટી યોજના હેઠળ વેમાલી ગામના તળાવના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરાઈ હોવા છતાં તળાવની હાલત દયનીય બની છે. સ્થાનિકોની સમસ્યાઓને ધ્યાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો વેમાલી ગામની રૂબરૂ મુલાકાત લઈ વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવે અને પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે ઉપલબ્ધ કરાવે તેવી માગ કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….
GUJARAT

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

July 28, 2026
પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…
GUJARAT

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

July 28, 2026
જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…
GUJARAT

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

July 28, 2026
Next Post
અમરેલી: રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં ભીષણ આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો | Amreli Acci…

અમરેલી: રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં ભીષણ આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો | Amreli Acci...

માંજલપુરમાં મોડી રાત્રે કારમાં આગ લાગતા ચાલકનો બચાવ | Manjalpur Car Fire: Vehicle Engulfed In Flames…

માંજલપુરમાં મોડી રાત્રે કારમાં આગ લાગતા ચાલકનો બચાવ | Manjalpur Car Fire: Vehicle Engulfed In Flames...

એક્સપ્રેસવે ઉપર દારૂની ધૂમ હેરાફેરી, દિલ્હી-મુંબઈ હાઈવે અને હરણી નજીક 8 લાખના દારૂ સાથે બે વાહન પકડા…

એક્સપ્રેસવે ઉપર દારૂની ધૂમ હેરાફેરી, દિલ્હી-મુંબઈ હાઈવે અને હરણી નજીક 8 લાખના દારૂ સાથે બે વાહન પકડા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરમાં વીજીએલની બાકી બિલ વસુલાત માટે કડકાઈ | Strict action to collect not paid bills of VGL …

વડોદરા શહેરમાં વીજીએલની બાકી બિલ વસુલાત માટે કડકાઈ | Strict action to collect not paid bills of VGL …

6 months ago
RBI Vacancy 2025: ભારતીય રિઝર્વ બેંકમાં કામ કરવાની શાનદાર તક! વગર પરીક્ષાએ મળશે નોકરી | Reserve Bank…

RBI Vacancy 2025: ભારતીય રિઝર્વ બેંકમાં કામ કરવાની શાનદાર તક! વગર પરીક્ષાએ મળશે નોકરી | Reserve Bank…

7 months ago
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ અસામાજિક તત્ત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલા મામલે 11ની ધરપકડ | Anti…

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ અસામાજિક તત્ત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલા મામલે 11ની ધરપકડ | Anti…

1 year ago
વડોદરાના નવાપુરા કહાર મહોલ્લામાં મહિલાના ચારિત્ર્ય અંગેની ટિપ્પણીને લઈ ચાકૂબાજી: બે વ્યક્તિઓ ઈજાગ્રસ…

વડોદરાના નવાપુરા કહાર મહોલ્લામાં મહિલાના ચારિત્ર્ય અંગેની ટિપ્પણીને લઈ ચાકૂબાજી: બે વ્યક્તિઓ ઈજાગ્રસ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News