gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

G METRO NEWS by G METRO NEWS
September 14, 2026
in GUJARAT
0 0
0
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
3
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વની શરૂઆત ભક્તિ, પરંપરા અને ઉત્સાહભેર ભગવાન શ્રી ગણેશજીની ગણપતિ સ્થાપના સાથે કરવામાં આવી. બાપ્પાના આગમન પ્રસંગે સોસાયટીના પરિવારજનો, મહિલાઓ, બાળકો અને પુરુષોએ મોટી સંખ્યામાં જોડાઈને ધાર્મિક વિધિમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.

પરંપરાગત શણગાર અને ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના દરમિયાન વૈદિક પરંપરા મુજબ પૂજન-અર્ચન કરી ભગવાન ગણેશજીને નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યો અને સોસાયટીના તમામ પરિવારોના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરવામાં આવી.

ફ્લોરા આઈરીસમાં આ વર્ષે પાંચ દિવસીય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ દરમિયાન સોસાયટીના રહેવાસીઓ સાથે મળીને ગણપતિ બાપ્પાની આરાધના, ભજન-કીર્તન તથા વિવિધ ધાર્મિક અને સામૂહિક પ્રવૃત્તિઓ દ્વારા પર્વની ઉજવણી કરશે. ખાસ કરીને બાળકોને પણ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને તહેવારો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ ઉજવણીની વિશેષતા એ છે કે ફ્લોરા આઈરીસ દ્વારા ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવનો સંદેશ આપવામાં આવ્યો છે. પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને ધ્યાનમાં રાખીને ગણેશજીની સ્થાપના અને સમગ્ર આયોજનમાં પર્યાવરણમૈત્રી અભિગમ અપનાવવામાં આવ્યો છે. પાંચ દિવસના ઉત્સવ બાદ ગણપતિ વિસર્જન સોસાયટી પરિસરમાં જ કરવામાં આવશે, જેથી નદી, તળાવ કે અન્ય કુદરતી જળસ્રોતો પર કોઈ પ્રતિકૂળ અસર ન થાય.

ગણેશોત્સવ માત્ર ધાર્મિક પર્વ નહીં પરંતુ સમાજમાં એકતા, પરિવારભાવ અને સંસ્કારનું પર્વ બને તે દિશામાં ના ફ્લોરા આઈરીસના રહેવાસીઓ દ્વારા સુંદર પહેલ કરવામાં આવી છે. બાપ્પાના આગમનથી સમગ્ર સોસાયટીમાં ભક્તિ અને આનંદનું વાતાવરણ સર્જાયું છે. ફ્લોરા આઈરીસનો આ ગણેશોત્સવ શ્રદ્ધા સાથે પરંપરાને જાળવી રાખવા અને સાથે પર્યાવરણનું રક્ષણ કરવાનો સુંદર સંદેશ આપી રહ્યો છે — “બાપ્પાની ભક્તિ પણ, સંસ્કૃતિની પરંપરા પણ અને પ્રકૃતિની સંભાળ પણ.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા...

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ન્યાય મંદિર પાસે ચાલતા જુગાર પર પીસીબીની રેડ, પાંચ જુગારીઓ ઝડપાયા | PCB raids gambling ope…

વડોદરામાં ન્યાય મંદિર પાસે ચાલતા જુગાર પર પીસીબીની રેડ, પાંચ જુગારીઓ ઝડપાયા | PCB raids gambling ope…

9 months ago
ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

2 months ago
સરકારે એસઆઇઆર સહિતના મુદ્દાઓ પર ચર્ચાની માંગ ફગાવી | parliament budget session 2026

સરકારે એસઆઇઆર સહિતના મુદ્દાઓ પર ચર્ચાની માંગ ફગાવી | parliament budget session 2026

9 months ago
વડોદરા કોર્પોરેશને ઠેરઠેર ખોદેલા ખાડા જીવલેણ બની રહ્યા છે,યુવકના માેત બાદ ગાયનું રેસ્ક્યૂ | The pits…

વડોદરા કોર્પોરેશને ઠેરઠેર ખોદેલા ખાડા જીવલેણ બની રહ્યા છે,યુવકના માેત બાદ ગાયનું રેસ્ક્યૂ | The pits…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News