gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિંહોનાં મોત રોકવા વન તંત્ર હવે છે’ક લાયન લેન્ડસ્કેપમાં હોટસ્પોટ નક્કી કરશે | To prevent lion deaths…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
સિંહોનાં મોત રોકવા વન તંત્ર હવે છે’ક લાયન લેન્ડસ્કેપમાં હોટસ્પોટ નક્કી કરશે | To prevent lion deaths…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટ્રેન બાદ હવે હાઇ-વે સિંહ- દીપડા માટે ગોઝારા બની રહ્યા છે  : ગાંધીનગરથી પ્રિ-સીસીએફ રૂબરૂ દોડી આવ્યા : 5 જિલ્લાના હાઇ-વે અધિકારીઓ સાથે વનવિભાગે બેઠક યોજી ઉકેલ શોધવા પ્રયાસ આદર્યો

 જૂનાગઢ, : ટ્રેન અકસ્માતમાં સિંહ-દીપડા મરવાનો સિલસિલો માંડ બંધ થયો ત્યાં હવે વાહન અકસ્માતમાં સિંહ-દીપડા ટપોટપ મરવા લાગ્યા છે. હવે આ અંગે વન વિભાગ સજાગ થયો હોય તેમ ગાંધીનગરથી ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન રૂબરૂ દોડી આવ્યા હતા. આજે સીએફ દ્વારા સ્ટેટ અને નેશનલ હાઇવેના ઉચ્ચ અધિકારીઓ, વન વિભાગના તમામ ડીસીએફ, એસીએફ, આરએફઓની બેઠક બોલાવી તાત્કાલિક હાઇવે નજીકના હોટસ્પોટ નક્કી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં લાયન લેન્ડસ્કેપમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાઇકોર્ટ ફરી ઊધડો લે તે પહેલાં જ વનતંત્ર સજાગ બની હવે દોડતું થયું છે.

ગત જાન્યુઆરી માસમાં જાફરાબાદ નજીક નેશનલ હાઈવે પર બે સિંહણ અને એક દીપડાનુ વાહન અકસ્માતમાં મોત થયું છે. ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન જયપાલસિંહ ખુદ જાફરાબાદ, રાજુલા સહિતના નેશનલ હાઈવેની રૂબરૂ મુલાકાત માટે દોડી આવ્યા હતા. તેમના આદેશ બાદ વાઈલ્ડ લાઈફ સર્કલના સીએફ ડો. રામ રતન નાલાની અધ્યક્ષતામાં જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદરના સ્ટેટ અને નેશનલ હાઈવે ઓથોરિટીના કાર્યપાલક ઇજનેર અને ચીફ ઇજનેરની વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. તમામ અધિકારીઓએ સિંહોના મોત કેવી રીતે વાહન અકસ્માતમાં અટકાવી શકાય તે અંગે બે કલાક સુધી ચર્ચા કરી હતી. જેમાં સૌથી પહેલા સિંહ, દીપડાના હોટસ્પોટ નક્કી કરવા નિર્ણય લેવાયો હતો. એ થઈ ગયા બાદ ત્યાં ઓવર પાસ કે અંડર પાસ, સ્પીડ બ્રેકર, સાઈન બોર્ડ કે અન્ય શું થઈ શકે છે તે નક્કી કરવામાં આવશે. હોટસ્પોટ નક્કી થઈ ગયા બાદ કયા પ્રાણીની કેટલી માત્રામાં મૂવમેન્ટ છે તેના આધારે નેશનલ કે સ્ટેટ હાઈવે પર શું શું વ્યવસ્થા કરી શકાય તેના સ્પષ્ટ અભિપ્રાય સાથે વાઈલ્ડ લાઈફ સર્કલ દ્વારા દરખાસ્ત તૈયાર કરી સરકારમાં મોકલવામાં આવશે અને સરકાર દ્વારા હાઈવે ઓથોરિટીને આદેશ કરવાનો રહેશે. સરકારના આદેશ બાદ જ ત્યાં વાહનની ગતિ મર્યાદા નક્કી કરતા નિયમો બને તો જ અકસ્માતની ઘટના અટકી શકે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડોર ટુ ડોર ગાડીના ડ્રાઇવરે દારૃના નશામાં અકસ્માત કર્યો | Door to door vehicle driver caused accident…
GUJARAT

ડોર ટુ ડોર ગાડીના ડ્રાઇવરે દારૃના નશામાં અકસ્માત કર્યો | Door to door vehicle driver caused accident…

May 25, 2026
નર્મદા સ્નાન માટે જતા શ્રધ્ધાળુઓ હેરાન નારેશ્વર-પાલેજ રોડની ઓવરલોડ રેતીના ડમ્પરોના કારણે ખરાબ હાલત |…
GUJARAT

નર્મદા સ્નાન માટે જતા શ્રધ્ધાળુઓ હેરાન નારેશ્વર-પાલેજ રોડની ઓવરલોડ રેતીના ડમ્પરોના કારણે ખરાબ હાલત |…

May 25, 2026
અકોટા-અક્ષરચોક વચ્ચે એક્સિડન્ટ બાદ બાઇક સવારે કારના કાચ તોડી તમાશો કર્યો | Biker breaks car window a…
GUJARAT

અકોટા-અક્ષરચોક વચ્ચે એક્સિડન્ટ બાદ બાઇક સવારે કારના કાચ તોડી તમાશો કર્યો | Biker breaks car window a…

May 25, 2026
Next Post
ભાયાવદરમાં કોન્ટ્રાક્ટરના રોડના કામમાં પાલિકાના વાહનોનો ખુલ્લેઆમ દુરૂપયોગ

ભાયાવદરમાં કોન્ટ્રાક્ટરના રોડના કામમાં પાલિકાના વાહનોનો ખુલ્લેઆમ દુરૂપયોગ

ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા બનેલી તરૂણીનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત | Australian Open winner Taruni receives…

ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા બનેલી તરૂણીનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત | Australian Open winner Taruni receives...

વીજલાઈનના વિરોધમાં ટંકારાથી મોરબી સુધી 300થી વધુ ટ્રેક્ટરો સાથે મહારેલી | Maharally with more than 3…

વીજલાઈનના વિરોધમાં ટંકારાથી મોરબી સુધી 300થી વધુ ટ્રેક્ટરો સાથે મહારેલી | Maharally with more than 3...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ડ્રેનેજ લાઈનની જીઆરપી ટેકનોલોજી આધારિત કામગીરીનો પ્રારંભ | GRP technology based drainage l…

વડોદરામાં ડ્રેનેજ લાઈનની જીઆરપી ટેકનોલોજી આધારિત કામગીરીનો પ્રારંભ | GRP technology based drainage l…

8 months ago
પાલિતાણા ગણેશનગર પ્રા.શાળામાં ઓરડાના અભાવે બાળકો ઓસરીમાં અભ્યાસ કરવા મજબુર | Forced to study in Osri…

પાલિતાણા ગણેશનગર પ્રા.શાળામાં ઓરડાના અભાવે બાળકો ઓસરીમાં અભ્યાસ કરવા મજબુર | Forced to study in Osri…

9 months ago
દરબારગઢ પાસે પડતર જગ્યામાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from abandoned land…

દરબારગઢ પાસે પડતર જગ્યામાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from abandoned land…

3 months ago
અમદાવાદમાં લાખોની ઘરફોડ ચોરીમાં ચોંકાવનારો ખુલાસો, મિત્રના ઘરે ‘વાસ્તુ’ હોવાનું જાણતાં મિત્રએ જ કર્ય…

અમદાવાદમાં લાખોની ઘરફોડ ચોરીમાં ચોંકાવનારો ખુલાસો, મિત્રના ઘરે ‘વાસ્તુ’ હોવાનું જાણતાં મિત્રએ જ કર્ય…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News