gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુકો શનિવાર બાદ રિવર્સ બ્લીંકીટ, સુરત પાલિકાને પ્લાસ્ટિક આપો નાણાં મેળવો યોજના માટે વિચારણા | Consid…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
સુકો શનિવાર બાદ રિવર્સ બ્લીંકીટ, સુરત પાલિકાને પ્લાસ્ટિક આપો નાણાં મેળવો યોજના માટે વિચારણા | Consid…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત મ્યુનિ. તંત્ર સફાઈમાં અગ્રેસર રહેવા સાથે સુરતીઓને સૂકા ભીના કચરાની ટેવ પડે તે માટે મ્યુનિ. તંત્રએ પાંચ ઝોનમાં સુકો શનિવાર અભિયાન શરૂ કર્યું છે. જેમાં અઠવાડિયામાં શનિવાર સિવાયના બાકી દિવસ ભીનો કચરો અને શનિવારે સૂકો કચરો-પ્લાસ્ટિક વેસ્ટ અલાયદો કરવામાં આવશે. આ અભિયાન પાલિકાએ પાંચ ઝોનમાં શરુ કર્યું છે. આ ઉપરાંત સુકો શનિવાર તમામ ઝોનમાં લાગુ થશે અને તેમાં સફળતા મળે તો ભવિષ્યમાં સુરતીઓને પ્લાસ્ટિક વેસ્ટના બદલામાં નાણાં આપવામાં આવે તેવી ‘રિવર્સ બ્લીંકીટ’ માટે વિચારણા પાલિકા કરી રહી છે. 

સુરત મ્યુનિ. કમિશ્નર એમ.નાગરાજને સુરતને સ્વચ્છતા સર્વેક્ષણ લીગમાં અગ્રેસર રાખવા માટે પહેલા દિવસથી જ કામગીરી શરૂ કરી દીધી છે. પાલિકાના ઝોનમાં વહેલી સવારે ફિલ્ડમાં જઈ સફાઈનું નિરીક્ષણ કરી રહ્યાં છે. લોકોમાં સુકો અને ભીનો કચરો અલગ થાય તથા પ્લાસ્ટિક કચરો અલગ આપે તે માટે સુકો શનિવાર અભિયાન શરૂ કર્યું છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાંદેર, લિંબાયત, અઠવા, સરથાણા અને કતારગામ ઝોનમાં અભિયાન શરૂ કર્યું હતું. જેમાં પહેલા જ શનિવારે 1500 કિલો પ્લાસ્ટિક વેસ્ટ ભેગો કરીને રીસાયકલિંગ પ્લાન્ટમાં મોકલી આપ્યું હતું. 

આ અંગે મ્યુનિ. કમિશ્નર એમ.નાગરાજને કહ્યું હતું કે, સપ્તાહમાં રોજ લોકો ભીનો કચરો આપે અને એક દિવસ શનિવારે સૂકો કચરો જેમાં પ્લાસ્ટીક વેસ્ટ આપે તે અભિયાન શરૂ કર્યું છે. જેના કારણે પર્યાવરણ માટે ખતરો એવા પ્લાસ્ટીકને અન્ય કચરાથી અલગ કરી શકાય છે. તબક્કાવાર તમામ ઝોનમાં સુકો શનિવાર અભિયાન ચલાવાશે. 

આ અભિયાન સફળ થયા પછી સુરતીઓ પર્યાવરણ માટે સૌથી મોટો ખતરો ગણાતો પ્લાસ્ટિક વેસ્ટના બદલામાં નક્કી કરેલા નાણાં મેળવી શકે તેવી રિવર્સ બ્લીંકીટ યોજના અમલમાં મુકવા વિચારણા થઈ રહી છે. આ યોજના હેઠળ નાગરિકો દ્વારા આપવામાં આવેલા પ્લાસ્ટિક વેસ્ટના વજન મુજબ નક્કી રૂપિયાનો લાભ આપવામાં આવે તેવું આયોજન થશે. જેના કારણે પરિણામે લોકો કચરો રસ્તા, ગટર કે ખાલી પ્લોટ માં ફેંકવાના બદલે સુકો શનિવારે અભિયાનમાં એક સાથે પ્લાસ્ટીક વેસ્ટ આપવા માટે પ્રેરાશે. 

જો મ્યુનિ. કમિશ્નર એમ.નાગરાજન આ રિવર્સ બ્લીંકીટ યોજનાની શરૂઆત કરે તો સુરત ગુજરાત માટે પ્લાસ્ટીક વેસ્ટ નિકાલ માટે મોડલ બની શકે છે. આ ઉપરાંત પ્લાસ્ટિક જે અત્યાર સુધી શહેર માટે માથાનો દુખાવો બન્યો હતો તે હવે યોગ્ય આયોજનથી કમાણી અને પર્યાવરણ રક્ષણ બંનેનું સાધન બની શકે છે. સ્વચ્છતા માત્ર તંત્રની જવાબદારી નથી પરંતુ નાગરિકોની સક્રિય ભાગીદારી થી જ સફળ બની શકે તેવી વિચારણા થઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…
GUJARAT

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…

May 17, 2026
ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …
GUJARAT

ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …

May 17, 2026
રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…
GUJARAT

રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…

May 17, 2026
Next Post
સુરત પાલિકાનો અંધેર વહીવટ, 9 મહિના પહેલા પાલમાં રોડ બનાવ્યો અને હવે સ્ટ્રોમ ડ્રેનેજ માટે રસ્તો ખોદી …

સુરત પાલિકાનો અંધેર વહીવટ, 9 મહિના પહેલા પાલમાં રોડ બનાવ્યો અને હવે સ્ટ્રોમ ડ્રેનેજ માટે રસ્તો ખોદી ...

વડોદરામાં કબડ્ડી જંગ : સિનિયર નેશનલ મેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપમાં રેલવે, તમિલનાડુ, ચંદીગઢ અને ગુજરાતનો…

વડોદરામાં કબડ્ડી જંગ : સિનિયર નેશનલ મેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપમાં રેલવે, તમિલનાડુ, ચંદીગઢ અને ગુજરાતનો...

હાથ કામ નથી કરતા છતાં રાઈટર ન માગી પગેથી લખીને પરીક્ષા આપશે, અમદાવાદના ધો.10ના વિદ્યાર્થીની મક્કમતા …

હાથ કામ નથી કરતા છતાં રાઈટર ન માગી પગેથી લખીને પરીક્ષા આપશે, અમદાવાદના ધો.10ના વિદ્યાર્થીની મક્કમતા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

11 ટકા ડયૂટી રદ કરાતા નવી માર્કેટિંગ મોસમમાં રૂની આયાતમાં વધારો | Cotton imports increase in new mar…

11 ટકા ડયૂટી રદ કરાતા નવી માર્કેટિંગ મોસમમાં રૂની આયાતમાં વધારો | Cotton imports increase in new mar…

4 months ago
અમરેલી ચોકડી પર બોલેરો-બાઈક વચ્ચે અકસ્માત, જાફરાબાદના યુવકનું ઘટનાસ્થળે મોત, એકને ઇજા | amreli chokd…

અમરેલી ચોકડી પર બોલેરો-બાઈક વચ્ચે અકસ્માત, જાફરાબાદના યુવકનું ઘટનાસ્થળે મોત, એકને ઇજા | amreli chokd…

10 months ago
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત: કુપવાડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા બે જવાનો શહીદ, બે ઘાયલ | two so…

જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત: કુપવાડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા બે જવાનો શહીદ, બે ઘાયલ | two so…

1 year ago
સ્વ.અંશુમન ગાયકવાડની સ્મૃતિમાં વડોદરામાં વેટરન વેસ્ટ ઝોન T-20 ટુર્નામેન્ટ | Veteran West Zone T 20 T…

સ્વ.અંશુમન ગાયકવાડની સ્મૃતિમાં વડોદરામાં વેટરન વેસ્ટ ઝોન T-20 ટુર્નામેન્ટ | Veteran West Zone T 20 T…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News