gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2026
in GUJARAT
0 0
0
સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિશ્વ વિખ્યાત શ્રી સોમનાથ મંદિર દર્શનાર્થે વિશ્વભર માંથી શ્રદ્ધાળુંઓ આવે છે. રેલ વિભાગ દ્વારા જે તે સમયે આયોજન વગર નુ નિર્માણ કરી સ્ટેશન શરૂ કરી દીધું હતું.સમય જતાં ચાર -પાંચ વર્ષ માં જ રેલ વિભાગ ને પોતાની ભૂલ નુ ભાન થયું હોય,

તેમ સોમનાથ રેલ્વે સ્ટેશન પુનઃ નિર્માણ નુ કાર્ય વર્ષ 2022 23 માં ચાલુ કર્યું, અને કામ પૂર્ણ કરવા ની અવધિ માર્ચ 2025 માં કાર્ય પૂર્ણ કરવા ટેન્ડર અપાયા. રેલ ઉપભોકતા પ્રતિનિધિ રાજુ કાનાબાર એ પશ્ચિમ ઝોન ના જનરલ મેનેજર અશોક મિશ્રા સાથે સોમનાથ સ્ટેશન ખાતે વર્ષ 2025 માં શુભેચ્છા મુલાકાત દરમ્યાન, સોમનાથ સ્ટેશન નુ કાર્ય ક્યારે પૂર્ણ થશે?

તેવા પ્રશ્ન ના જવાબ માં, ત્રણ મહિના માં કાર્ય પૂર્ણ કરી આપીશું તેવું કહેલ હતું. ખરેખર ત્યારે હજુ સ્ટેશન ના પાયા નંખાતા હતાં. એ પછી તો પશ્ચિમ ઝોન ના ત્રણ જનરલ મેનેજર અને ભાવનગર મંડલ ના ત્રણ વિભાગીય મેનેજર બદલી ગયા, પણ હજુ કાર્ય પૂર્ણ નથી થયું. કોઈપણ નવા મેનેજર સોમનાથ દર્શનાર્થે આવે તે સોમનાથ સ્ટેશન ના કાર્ય તપાસ ના બહાના હેઠળ આવી, અને જલ્દી થી કાર્ય પૂર્ણ કરવાની તાકીદ આપે,

અને ઇન્સપેક્શન નો ડોળ કરી ફોટા પડાવી ને જતા રહે, અને વિભાગીય અધિકારી સોશિયલ મીડિયા માં ફોટા અપલોડ કરી, વાહ.. વાહ કરે. જ્યાં સુધી સોમનાથ સ્ટેશન નુ કાર્ય પૂર્ણ ન થાય, ત્યાં સુધી નવી કોઈ ટ્રેન મળે નહીં, એવીજ રીતે વેરાવળ સોમનાથ વચ્ચે બે ફાટકો આવે છે. જે ટ્રાફિક માટે માથા નો દુખાવો છે.

એ કાર્ય પણ ઠપ થઈ ને પડ્યું છે. લોકો છેલ્લા પાંચ વર્ષ થી પરેશાન છે. પણ કોઈ પૂછવા વાળું નથી. ઉપ ભોકતા પ્રતિનિધિ રાજુ કાનાબાર એ બે દિવસ પહેલા જ ભાવનગર વાણિજ્ય વિભાગ ના વરિષ્ઠ રેલ પ્રબંધક અતુલ ત્રિપાઠી સાથે ટેલિફોન પર વિગતે ચર્ચા કરતાં, ત્રિપાઠી એ એવું જણાવ્યું કે, હજુ સોમનાથ સ્ટેશન માર્ચ ’27 સુધી માં કાર્ય પૂર્ણ થાય તેવી શક્યતા છે. બાહેંધરી નથી આપતો,

ફાટકો ના કાર્ય વિશે કોઈ ચોક્કસ સમય નહીં આપું.એટલે સૌરાષ્ટ્ર ના યાત્રીઓ સાથે કાયમી રેલ વિભાગ દ્વારા ઓરમાયું વર્તન કરવા માં આવે છે. વેરાવળ સ્ટેશન પર એક નવો ટ્રેક નાખવા તેમજ મીટરગેજ ને તાલાળા ખાતે શિફ્ટ કરવા ની બહુ જૂની માંગણી નો તો કોઈ જવાબ જ નથી.લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

હાલ વેરાવળ માં ત્રણ ફાટકો કા કામ છેલ્લા પાંચ વર્ષ થી ચાલે છે. આજુ બાજુ ની સોસાયટી માં વરસાદ ના પાણી ભરાય જવા થી લોકો પરેશાન છે. હલન ચલન ના રસ્તા બંધ છે. પણ રે વિભાગ ના પેટ નુ પાણી પણ હલતું નથી. અને રાજકીય આગેવાનો ફોટા અને સોશિયલ મીડિયા માં રીલ બનાવવા માં મસ્ત છે.

રિપોર્ટર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

August 26, 2026
Next Post
Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima

Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi...

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંકમાં નોકરી કરતા ૨૮ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત | A 28 year old bank employee died of a heart …

બેંકમાં નોકરી કરતા ૨૮ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત | A 28 year old bank employee died of a heart …

8 months ago
આજે સ્વ. યોગેશ પટેલની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે | Today Chief Minister will be pres…

આજે સ્વ. યોગેશ પટેલની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે | Today Chief Minister will be pres…

3 months ago
ન્યાયમાં વિલંબ હવે નહીં ચાલે! સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હાઈકોર્ટ માટે ડેડલાઈન નક્કી | SC Directs …

ન્યાયમાં વિલંબ હવે નહીં ચાલે! સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હાઈકોર્ટ માટે ડેડલાઈન નક્કી | SC Directs …

3 months ago
રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની જાહેરાત, જાણો અરજી કરવાની તારીખ | Junagadh Girnar Competi…

રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની જાહેરાત, જાણો અરજી કરવાની તારીખ | Junagadh Girnar Competi…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News