gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની જાહેરાત, જાણો અરજી કરવાની તારીખ | Junagadh Girnar Competi…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની જાહેરાત, જાણો અરજી કરવાની તારીખ | Junagadh Girnar Competi…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Girnar Competition: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા 14થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક દિવસીય સ્પર્ધા જાન્યુઆરી 2026માં જૂનાગઢ ખાતે આવેલા ગિરનાર પર્વત પર યોજવામાં આવશે.

અરજી માટેની મહત્ત્વની વિગતો

આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા યુવક-યુવતીઓ 31મી ડિસેમ્બર 2025ના રોજ 14 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેમણે પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી અરજી ફાર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને જરૂરી આધાર-પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ  ખાતે 30મી નવેમ્બર 2025 સુધીમાં મોકલી આપવાનું રહેશે.

રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની જાહેરાત, જાણો અરજી કરવાની તારીખ 2 - image

વિજેતાઓને સીધો રાષ્ટ્રીય કક્ષાએ પ્રવેશ

વર્ષ 2025-26માં રાજકોટ ખાતે ઓસમ પર્વત ચોટીલા, ઈડરનો ડુંગર , પાવાગઢનો ડુંગર તથા વલસાડના પારનેરા ડુંગર ખાતે યોજાનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં જુનિયર/ સિનિયર વિભાગમાં 1થી 10 ક્રમાંકે વિજેતા થયેલ યુવક/યુવતીઓએ રાજ્યકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે નહીં. તે વિજેતા સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારત ‘ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં’ સીધો જ પ્રવેશ મેળવી શકશે.

રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની જાહેરાત, જાણો અરજી કરવાની તારીખ 3 - image

આ પણ વાંચો: SIRની કામગીરીને લઈને ગેનીબેનનું મોટું નિવેદન, ‘કોંગ્રેસની વિચારધારા વાળા લોકોના ફોર્મ ઓછા ભરાય છે’         

સુવિધાઓ અને પસંદગી પ્રક્રિયા

સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે પોતાના ખર્ચે સ્પર્ધાના સ્થળ જૂનાગઢ ખાતે આવવાનું રહેશે, સ્પર્ધા દરમિયાન વિનામૂલ્યે નિવાસ, ભોજન તેમજ સ્પર્ધામાં ભાગ લેવા બદલ સ્પર્ધકને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આયોજક જિલ્લાને મળેલ અરજીઓ પૈકી આ સ્પર્ધા માટે પસંદગી પામનાર યુવક-યુવતીઓને જિલ્લા યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ દ્વારા ટેલીફોનિક જાણ કરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
SIRની કામગીરીને લઈને ગેનીબહેનનું મોટું નિવેદન, ‘કોંગ્રેસની વિચારધારા વાળા લોકોના ફોર્મ ઓછા ભરાય છે’ …

SIRની કામગીરીને લઈને ગેનીબહેનનું મોટું નિવેદન, 'કોંગ્રેસની વિચારધારા વાળા લોકોના ફોર્મ ઓછા ભરાય છે' ...

વડોદરામાં આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ : 100 વર્ષના વારસાને કરશે પુનર્જીવિત | Langadi Na…

વડોદરામાં આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ : 100 વર્ષના વારસાને કરશે પુનર્જીવિત | Langadi Na...

સાવરકુંડલાના હાથીસણીની શાળાના બાળકો શિક્ષણ માટે રોજ આપે છે ‘અગ્નિપરીક્ષા’, તંત્રના પેટનું પાણી નથી હ…

સાવરકુંડલાના હાથીસણીની શાળાના બાળકો શિક્ષણ માટે રોજ આપે છે 'અગ્નિપરીક્ષા', તંત્રના પેટનું પાણી નથી હ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉસ્માન હાદીના હત્યારાએ જ બાંગ્લાદેશ પોલીસની પોલ ખોલી, કહ્યું- ‘હું ભારતમાં નહીં, દુબઈમાં છું’ | Bang…

ઉસ્માન હાદીના હત્યારાએ જ બાંગ્લાદેશ પોલીસની પોલ ખોલી, કહ્યું- ‘હું ભારતમાં નહીં, દુબઈમાં છું’ | Bang…

10 months ago
નડિયાદ મામલતદાર કચરીના મહેસુલી તલાટીને સસ્પેન્ડ કરાયા | Nadiad Mamlatdar suspended for collecting ga…

નડિયાદ મામલતદાર કચરીના મહેસુલી તલાટીને સસ્પેન્ડ કરાયા | Nadiad Mamlatdar suspended for collecting ga…

10 months ago
દેશની જાણીતી બેન્કના શેર્સમાં કડાકાની શક્યતા, રૂ. 1960 કરોડના ફ્રોડ કેસમાં ફરી તપાસ | IndusInd Bank …

દેશની જાણીતી બેન્કના શેર્સમાં કડાકાની શક્યતા, રૂ. 1960 કરોડના ફ્રોડ કેસમાં ફરી તપાસ | IndusInd Bank …

10 months ago
ખામેનેઇની પાસે ખાસ સંદેશો લઇ પાકિસ્તાનના ગૃહમંત્રી ઇરાન પહોંચ્યા : મંત્રણા હજી ફસાયેલી જ છે | Pakist…

ખામેનેઇની પાસે ખાસ સંદેશો લઇ પાકિસ્તાનના ગૃહમંત્રી ઇરાન પહોંચ્યા : મંત્રણા હજી ફસાયેલી જ છે | Pakist…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News