gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

સ્ટ્રેચ માર્ક્સ હટાવવાની સૌથી સરળ રીત: મોંઘી ક્રીમ પાછળ ખર્ચ કરવાનું છોડો, રસોડામાં જ છે 6 અકસીર ઈલાજ! | easy ways to remove stretch marks home remedies

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
January 15, 2026
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Home Remedies for Stretch Marks: મહિલાઓ માટે મા બનવું એ જીવનનો સૌથી સુંદર અહેસાસ છે, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન શરીરમાં થતા ફેરફારો ઘણીવાર માનસિક ચિંતાનું કારણ બને છે. ખાસ કરીને ડિલિવરી પછી મહિલાઓને સૌથી વધુ મૂંઝવતો પ્રશ્ન છે ‘સ્ટ્રેચ માર્ક્સ’. માત્ર મહિલાઓ જ નહીં, પણ વજન વધવાને કારણે અથવા જીમમાં વધુ પડતી કસરત કરવાને કારણે પુરુષોમાં પણ આ સમસ્યા જોવા મળે છે.

સ્ટ્રેચ માર્ક્સ શું છે અને તે કેમ થાય છે?

જ્યારે શરીરના અંગોમાં અચાનક ખેંચાણ આવે છે, ત્યારે ત્વચાની અંદરના પેશીઓ(Tissues) તૂટી જાય છે, જેના પરિણામે ત્વચાની સપાટી પર લાંબા ડાઘા દેખાવા લાગે છે. સમય જતાં તે આછા તો થાય છે પરંતુ સંપૂર્ણ ગાયબ થતા નથી. ગર્ભાવસ્થા, અચાનક વજન વધવું, હોર્મોનલ ફેરફારો અને કિશોરાવસ્થામાં ઝડપી શારીરિક વિકાસ તેના મુખ્ય કારણો છે.

સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવાના અસરકારક ઘરેલુ ઉપાયો

જો તમે મોંઘી ટ્રીટમેન્ટ કરાવવા નથી માંગતા, તો રસોડામાં હાજર આ વસ્તુઓ જાદુઈ અસર કરી શકે છે:

– એલોવેરા જેલ: ત્વચાની કોઈપણ સમસ્યા માટે એલોવેરા રામબાણ ઈલાજ છે. સ્ટ્રેચ માર્ક્સ પર ફ્રેશ એલોવેરા જેલ લગાવવાથી ત્વચા નરમ બને છે અને નિશાનો આછા થાય છે.

– હળદર: હળદરમાં પાણી અથવા તેલ ઉમેરીને પેસ્ટ બનાવો. તેને દિવસમાં બે વાર લગાવવાથી ત્વચાના રંગમાં સુધારો થાય છે.

– બટાકાનો રસ: બટાકામાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ ડાઘ-ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે. તેનો રસ કાઢીને અસરગ્રસ્ત ભાગ પર લગાવો.

– એરંડાનું તેલ(Castor Oil): એરંડાના તેલથી 10 મિનિટ માલિશ કર્યા બાદ ગરમ પાણીના કપડાથી શેક કરવાથી જલ્દી ફાયદો થાય છે.

– ખાંડનું સ્ક્રબ: એક ચમચી ખાંડમાં થોડું બદામનું તેલ અને લીંબુના ટીપાં ઉમેરી સ્ક્રબ બનાવો. ન્હાતા પહેલા 2-3 મિનિટ માલિશ કરવાથી એક મહિનામાં પરિણામ દેખાવા લાગશે.

– લીંબુનો રસ: લીંબુ કુદરતી બ્લીચિંગ એજન્ટ છે. તેનો એસિડિક ગુણ નિશાનોને આછા કરવામાં મદદરૂપ છે.

આ પણ વાંચો: 2026માં રજાઓની ભરમાર! 12 મહિનામાં 15 લાંબા વીકેન્ડ, જુઓ આખું લિસ્ટ

સ્ટ્રેચ માર્ક્સથી કેવી રીતે બચવું?

નિષ્ણાતોના મતે કેટલીક લાઈફસ્ટાઈલ ટિપ્સ અપનાવીને સ્ટ્રેચ માર્ક્સ આવતા અટકાવી શકાય છે જેમકે…

– ભરપૂર પાણી પીવો: શરીરને હાઇડ્રેટેડ રાખવાથી ત્વચાની લવચીકતા જળવાઈ રહે છે.

– પૌષ્ટિક આહાર: ડાયટમાં વિટામિન-સી, વિટામિન-ઈ અને ઝિંક ધરાવતા ખોરાક(જેમ કે બદામ, બીન્સ, લીલા શાકભાજી)નો સમાવેશ કરો.

– નિયમિત કસરત: કસરત કરવાથી સ્નાયુઓ મજબૂત થાય છે અને ત્વચા પર વધુ પડતુ ખેંચાણ આવતું નથી.

– મોઇશ્ચરાઇઝિંગ: ગર્ભાવસ્થા દરમિયાન ઓલિવ ઓઈલ અથવા કોકો બટરનો ઉપયોગ કરતા રહેવાથી સ્ટ્રેચ માર્ક્સ થવાની શક્યતા ઘટી જાય છે.

ડોક્ટરની સલાહ ક્યારે લેવી? 

જો આ ઘરેલુ ઉપાયો છતાં સ્ટ્રેચ માર્ક્સ ખૂબ વધારે દેખાતા હોય અથવા ત્વચામાં ખંજવાળ કે બળતરા થતી હોય, તો ચોક્કસપણે ચામડીના નિષ્ણાત(Dermatologist)નો સંપર્ક કરવો જોઈએ.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

જાણો શું છે ‘ડિજિટલ ડિટોક્સ’? માનસિક શાંતિ અને સારી ઊંઘ માટે દરેક વ્યક્તિએ અપનાવવું જરૂરી | Side Effects of Excessive Screen Time Why You Need a Digital Detox

May 30, 2026
Lifestyle

યુવાનીમાં જ દાઢી-વાળ સફેદ થઈ રહ્યા છે? જાણો તેની પાછળના મુખ્ય કારણો અને બચવાના સરળ ઉપાયો | premature white beard causes remedies young men

May 29, 2026
Lifestyle

વધુ પડતી લીલી અને ચમકદાર વરિયાળી ખરીદતા પહેલાં ચેતજો, લિવર-કિડની થઈ શકે છે ખરાબ! | Toxic Chemical Laced Green Fennel Seeds Can Damage Liver and Kidney

May 28, 2026
Next Post
વડતાલ ધામમાં મકરસંક્રાંતિ પર 310 ગાયોનું વિશેષ પૂજન, લાડુ, સુખડી, લીલો ચારો ખવડાવામાં આવ્યો | Swamin…

વડતાલ ધામમાં મકરસંક્રાંતિ પર 310 ગાયોનું વિશેષ પૂજન, લાડુ, સુખડી, લીલો ચારો ખવડાવામાં આવ્યો | Swamin...

જામનગર જિલ્લાના ધ્રોલમાં એક સોની વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લઈ 17 લાખથી વધૂના દાગીના ઉઠાવી…

જામનગર જિલ્લાના ધ્રોલમાં એક સોની વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લઈ 17 લાખથી વધૂના દાગીના ઉઠાવી...

જામનગરમાં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં ગઈ રાત્રે એક રાજપુત યુવાન પર છરી-પાઇપ વડે હુમલો: પાંચ સામ…

જામનગરમાં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં ગઈ રાત્રે એક રાજપુત યુવાન પર છરી-પાઇપ વડે હુમલો: પાંચ સામ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદી વધુ રૂ. 4000 ઉછળી રૂ. 2,50,000 પહોંચી : સોનું પણ વધીને રૂ. 1,60,000 | Silver rises by Rs 4000 …

ચાંદી વધુ રૂ. 4000 ઉછળી રૂ. 2,50,000 પહોંચી : સોનું પણ વધીને રૂ. 1,60,000 | Silver rises by Rs 4000 …

3 months ago
હત્યાના કેસમાં ફસાયેલા જાણીતા અભિનેતાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, જામીન અરજી ફગાવી | kannada actor darsh…

હત્યાના કેસમાં ફસાયેલા જાણીતા અભિનેતાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, જામીન અરજી ફગાવી | kannada actor darsh…

10 months ago
વધુ એક રસ્તો બંધ: ગોલ્ડન જંકશન પર નવી વરસાદી ગટર અંગે આગામી 20 દિવસ સુધી રસ્તો બંધ | Vadodara: Road …

વધુ એક રસ્તો બંધ: ગોલ્ડન જંકશન પર નવી વરસાદી ગટર અંગે આગામી 20 દિવસ સુધી રસ્તો બંધ | Vadodara: Road …

3 months ago
વડોદરાના ગોરવામાં વાહનોની બેટરીના ગોડાઉનમાં ભીષણ આગ, 7 ફાયર ફાઈટર કામે લાગ્યા | Massive fire breaks …

વડોદરાના ગોરવામાં વાહનોની બેટરીના ગોડાઉનમાં ભીષણ આગ, 7 ફાયર ફાઈટર કામે લાગ્યા | Massive fire breaks …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News