gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હત્યાના કેસમાં ફસાયેલા જાણીતા અભિનેતાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, જામીન અરજી ફગાવી | kannada actor darsh…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in INDIA
0 0
0
હત્યાના કેસમાં ફસાયેલા જાણીતા અભિનેતાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, જામીન અરજી ફગાવી | kannada actor darsh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court on South Indian Actor Darshan’s Bail: સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કન્નડ ફિલ્મ અભિનેતા દર્શનને તગડો ઝટકો વાગ્યો છે. સુપ્રીમ કોર્ટે દર્શનને ચાહક રેણુકાસ્વામીની હત્યા મામલે કર્ણાટક હાઈકોર્ટમાંથી મળેલા જામીન રદ કર્યા છે અને દર્શનની તુરંત ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.

જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે કર્ણાટક હાઈકોર્ટના બંને આરોપીના જામીનની અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બેન્ચે 24 જુલાઈના રોજ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

આ પણ વાંચોઃ ‘અમેરિકા પર વિશ્વાસ ન કરતા, BRICS સાથે જોડાઓ..’, અમેરિકન અર્થશાસ્ત્રીની ભારતને સલાહ

બેન્ચ તરફથી આદેશ આપતાં જસ્ટિસ મહાદેવને જણાવ્યું હતું કે, કર્ણાટક હાઈકોર્ટના આદેશ રદ કરવામાં આવ્યા છે. અને જામીન અરજી પણ રદ કરી છે. જસ્ટિસ જેબી પારડીવાલાએ પણ જણાવ્યું હતું કે, જસ્ટિસ મહાદેવનનો નિર્ણય ન્યાયી છે. તે સંદેશ આપે છે કે, આરોપી ગમે તેટલો મોટો હોય, તે કાયદાથી ઉપર ન હોઈ શકે. તે એક મજબૂત સંદેશ પણ આપે છે કે કોઈપણ સ્તરે ન્યાય આપતી સંસ્થાએ કોઈપણ કિંમતે કાયદાનું શાસન જાળવી રાખવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર કે નીચે નથી.” આ આદેશ ઉપરાંત, કોર્ટે જેલમાં આરોપીઓને વિશેષ સુવિધાઓ પૂરી પાડવા અંગે પણ ચેતવણી આપી છે. કોર્ટે કહ્યું, ‘જે દિવસે અમને ખબર પડશે કે આરોપીઓને ફાઇવ સ્ટાર સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે… તે દિવસે અમારું પહેલું પગલું સુપરિન્ટેન્ડેન્ટ અને અન્ય તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનું હશે.’

હત્યાના કેસમાં ફસાયેલા જાણીતા અભિનેતાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, જામીન અરજી ફગાવી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…
INDIA

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

June 10, 2026
મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
Next Post
જામનગરની રંગમતી નદીમાં કાંઠા વિસ્તારોમાં થયેલ દબાણો દૂર કરી પાંચ લાખ ઘન મીટર માટી કાંપ દૂર કરાયો | 5…

જામનગરની રંગમતી નદીમાં કાંઠા વિસ્તારોમાં થયેલ દબાણો દૂર કરી પાંચ લાખ ઘન મીટર માટી કાંપ દૂર કરાયો | 5...

ભુજની હોટેલમાં જુગાર રમતાં પકડાયેલામાં IAS અને ASI પણ સામેલ, પોલીસનું ભેદી મૌન | Bhuj Gambling Case …

ભુજની હોટેલમાં જુગાર રમતાં પકડાયેલામાં IAS અને ASI પણ સામેલ, પોલીસનું ભેદી મૌન | Bhuj Gambling Case ...

અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેક્નિકલ ખામી વચ્ચે એર ઈન્ડિયાને DGCA દ્વારા ફરી ચેતવણી, જાણો મામલો | Ai…

અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેક્નિકલ ખામી વચ્ચે એર ઈન્ડિયાને DGCA દ્વારા ફરી ચેતવણી, જાણો મામલો | Ai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોરી કરાયેલા ૩૨ ટુ-વ્હીલર્સ સાથે ક્રાઇમબ્રાંચે રીઢા આરોપીને ઝડપી લીધો | ahmedabad crime branch nabbe…

ચોરી કરાયેલા ૩૨ ટુ-વ્હીલર્સ સાથે ક્રાઇમબ્રાંચે રીઢા આરોપીને ઝડપી લીધો | ahmedabad crime branch nabbe…

7 months ago
ડીસા બ્લાસ્ટ કેસ: નર્મદા કિનારે 18 મૃતકોના અંતિમ સંસ્કાર, મોઢું પણ ન જોઈ શક્યા સ્વજનો | Deesa blast …

ડીસા બ્લાસ્ટ કેસ: નર્મદા કિનારે 18 મૃતકોના અંતિમ સંસ્કાર, મોઢું પણ ન જોઈ શક્યા સ્વજનો | Deesa blast …

1 year ago
વડોદરામાં વર્ષ દરમિયાન ડ્રગ્સના 23 કેસ,2 કરોડની મતા અને ૪૨ પેડલર પકડાયા | 23 drug cases Rs 2 crore s…

વડોદરામાં વર્ષ દરમિયાન ડ્રગ્સના 23 કેસ,2 કરોડની મતા અને ૪૨ પેડલર પકડાયા | 23 drug cases Rs 2 crore s…

7 months ago
ગુજરાતમાં વિરોધ પક્ષ ‘બકરી બેં’, ભાજપના જ ધારાસભ્યો અને સાંસદનો સરકાર વિરુદ્ધ લેટરવૉર | gujarat bjp …

ગુજરાતમાં વિરોધ પક્ષ ‘બકરી બેં’, ભાજપના જ ધારાસભ્યો અને સાંસદનો સરકાર વિરુદ્ધ લેટરવૉર | gujarat bjp …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News