gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્થાનિક ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપે ફરી બોર્ડ-નિગમનું ગાજર લટકાવ્યું! દાવેદારોનો ધમધમાટ | Gujarat B…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
સ્થાનિક ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપે ફરી બોર્ડ-નિગમનું ગાજર લટકાવ્યું! દાવેદારોનો ધમધમાટ | Gujarat B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat BJP: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ફરી એકવાર રાજકીય ગતિવિધિઓથી ધમધમી ઉઠ્યું છે. પાર્ટી સંગઠનનું માળખું જાહેર કરવાની સાથે સાથે વિવિધ બોર્ડ-નિગમોમાં ચેરમેનથી લઈને ડિરેક્ટર સુધીના ખાલી પડેલા પદો પર પણ નિમણૂકો કરે તેવી પ્રબળ શક્યતા છે.

હાઇકમાન્ડની મંજૂરી

સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપે ફરી એકવાર બોર્ડ-નિગમોમાં નિમણૂકોનું ‘ગાજર’ લટકાવ્યું છે. ચેરમેન પદ સાથે મળતા કાર અને બંગલાના લોભે દાવેદારોમાં સક્રિયતા વધી છે અને લોબિંગ શરૂ થઈ ગયું છે. ગુજરાત ભાજપના સંગઠનાત્મક નિમણૂકોને લઈને હાઈકમાન્ડ તરફથી લીલી ઝંડી મળી ગઈ હોવાના અહેવાલો છે. દિલ્હીમાં હાઈકમાન્ડ સાથેની બેઠકમાં સંગઠનમાં કોનો સમાવેશ કરવો તે અંગે લગભગ નિર્ણય લેવાઈ ગયો છે, હવે માત્ર ઔપચારિક જાહેરાત બાકી છે.

આ પણ વાંચો: અમદાવાદની ‘સેવન્થ-ડે સ્કૂલ’નો વહીવટ રાજ્ય સરકારે હસ્તગત કર્યો, નવા પ્રવેશ અપાશે નહીં, જૂના વિદ્યાર્થીઓને રાહત

જાહેરાતની સંભવિત તબક્કાવાર પ્રક્રિયા

સૌ પ્રથમ, પ્રદેશનું માળખું જાહેર કરવામાં આવશે. ત્યારબાદ, શહેર અને જિલ્લાની ટીમોની જાહેરાત થશે. છેલ્લે, વિવિધ મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે. ભાજપે માત્ર સ્થાનિક સ્વરાજ્યની જ નહીં, પરંતુ વર્ષ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખીને બોર્ડ-નિગમોમાં ખાલી પડેલા ચેરમેન અને ડિરેક્ટર પદ પર નિયુક્તિ કરવાનું નક્કી કર્યું છે.

છેલ્લા ઘણાં સમયથી બોર્ડ-નિગમોમાં ‘અધિકારરાજ’ (બ્યુરોક્રેટ્સનું શાસન) ચાલી રહ્યું હતું. હવે નિમણૂકોની શક્યતાને પગલે પદ મેળવવા માટે દાવેદારો ફરી સક્રિય થયા છે અને અત્યારથી જ પદ મેળવવા માટે સળવળાટ અને લોબિંગ શરૂ કરી દીધું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …
GUJARAT

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …

May 12, 2026
અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…
GUJARAT

અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…

May 12, 2026
VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …
GUJARAT

VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …

May 12, 2026
Next Post
ધુમ્મસના કારણે હાઈવે પર ગાડીઓનો થપ્પો! અકસ્માત બાદ 7 બસો-4 કારમાં આગ, 4ના મોત, 25 ઈજાગ્રસ્ત | Dense …

ધુમ્મસના કારણે હાઈવે પર ગાડીઓનો થપ્પો! અકસ્માત બાદ 7 બસો-4 કારમાં આગ, 4ના મોત, 25 ઈજાગ્રસ્ત | Dense ...

થલતેજ વોર્ડની સ્નેહાંજલિ સોસાયટી વિવાદ, ભાજપના કોર્પોરેટર સમીર પટેલને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી ભગાડ…

થલતેજ વોર્ડની સ્નેહાંજલિ સોસાયટી વિવાદ, ભાજપના કોર્પોરેટર સમીર પટેલને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી ભગાડ...

10 વર્ષમાં ગુજરાતમાંથી 846 કંપનીઓ અન્ય રાજ્યોમાં જતી રહી! દિલ્હી-મુંબઈ મોખરે | Gujarat Sees Major Co…

10 વર્ષમાં ગુજરાતમાંથી 846 કંપનીઓ અન્ય રાજ્યોમાં જતી રહી! દિલ્હી-મુંબઈ મોખરે | Gujarat Sees Major Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NCPના મર્જરની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારનો રાજકીય દબદબો વધ્યો, પાર્ટીએ સોંપી મોટી જવાબદારી | Sunetra …

NCPના મર્જરની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારનો રાજકીય દબદબો વધ્યો, પાર્ટીએ સોંપી મોટી જવાબદારી | Sunetra …

3 months ago
પુતિન- ટ્રમ્પની બેઠક પૂર્વે વૈશ્વિક તેમજ સ્થાનિક સોના-ચાંદીમાં સ્થિર વલણ | Global and local gold and…

પુતિન- ટ્રમ્પની બેઠક પૂર્વે વૈશ્વિક તેમજ સ્થાનિક સોના-ચાંદીમાં સ્થિર વલણ | Global and local gold and…

9 months ago
દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી | Delhi Airport ATC F…

દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી | Delhi Airport ATC F…

6 months ago
દિલ્હીમાં બે વિદેશી કોચ સહિત 6 લોકોને રખડતાં શ્વાન કરડી ગયા, ભાજપ નેતાએ ઉઠાવ્યા સવાલ | dog bite athl…

દિલ્હીમાં બે વિદેશી કોચ સહિત 6 લોકોને રખડતાં શ્વાન કરડી ગયા, ભાજપ નેતાએ ઉઠાવ્યા સવાલ | dog bite athl…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News