gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હાઇવે પર ચાંદીના ટુકડા વેરાયા, લોકોએ મનમૂકીને વિણવા માંડયા, અનોખી ઘટના ઘટી | Silver pieces were scat…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in INDIA
0 0
0
હાઇવે પર ચાંદીના ટુકડા વેરાયા, લોકોએ મનમૂકીને વિણવા માંડયા, અનોખી ઘટના ઘટી | Silver pieces were scat…
2
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,૬ જાન્યુઆરી,૨૦૨૬,મંગળવાર 

કોઇને મોટો ફાયદો થાયતો ચાંદી થઇ ગઇ એવો રુઢિપ્રયોગ બોલવામાં આવે છે પરંતુ હાઇવે  પર ચાંદીનો વરસાદ વરસતા ચાંદી વિણવા લોકો ઉમટી પડયા હોવાની દુલર્ભ ઘટના બની હોવાનું વાયરલ થયું છે.  હાઇવે પરથી ચાંદીના નાના ટુકડા ભરીને એક ટ્રક જઇ રહી હતી પરંતુ ટ્રકમાંથી ચાંદીના પેકેટ કોઇ પણ કારણોસર વેરાવા લાગતા હાઇવે પર વરસાદની જેમ વરસવા લાગ્યા હતા.

આ જોઇને મફતની ચાંદી ઉઠાવવા માટે લોકોની ભીડ જમા થઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના હાપુડ -બુલંદ શહેર હાઇવે પર ૫ જાન્યુઆરી સોમવારના રોજ બની હતી. લોકો ગાડીઓ રોકીને ચાંદીના ટુકડા વિણવા શરુ કર્યા હતા  આ ઘટનાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચાંદીના જુના ઝવેરાતના ટુકડા કરીને તેને ઓગાળવા માટે બોરીમાં ભરીને ટ્રક જઉ રહયો હતો. ટ્રકમાંથી એક મોટી બેગ ખુલી જતાં ચાંદીના ટુકડા રોડ પર પડવા શરુ થયા હતા. આ ઘટના હાપુડ -બુલંદ શહેર  હાઇવે નજીક તતારપુર ચોપલા પાસે બની હતી.

ચાંદીની ધાતુ ટ્રકમાંથી નીચે પડવા લાગી તેનું ધ્યાન ટ્રક ચાલકને ધ્યાન પડયું ન હતું પરંતુ કેટલાક રાહદારીઓની અવશ્ય નજર જતાં  ચાંદી વિણવા લાગ્યા હતા. થોડાક સમય પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે લોકો ચાંદી ઉઠાવીને ભાગી ગયા હતા.પોલીસ આસપાસના સીસીટીવી ચેક કરીને ચાંદી ચોરોને પકડવા પ્રયાસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચાંદી કોઇ મોટા વેપારીની હતી જે આભૂષણો બનાવવા માટે ટ્રકમાં મોકલી હતી. સોના અને ચાંદી વચ્ચે કિંમત વધવામાં હરિફાઇ ચાલે છે ત્યારે ચાંદી ચોરીની આ ઘટનાએ નવાઇ પેદા કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં ઘૂસણખોરો સામે કડકાઈ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ, સરહદ પર મોટા આંદોલનની તૈયારી! | Banglad…
INDIA

June 11, 2026
મમતા બેનરજીને મોટો ઝટકો: સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર, બળવાખોર નેતા જ રહેશે LOP! …

બંગાળ બાદ તેલંગાણામાં 89 લાખ મતદારો પર સંકટ, ચૂંટણી પંચ ફટકારશે નોટિસ! | Telangana Voter List Row: 8…

Next Post
7 થી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના તમામ પોલીસકર્મીઓની રજા રદ, PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને નિર્ણય | a…

7 થી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના તમામ પોલીસકર્મીઓની રજા રદ, PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને નિર્ણય | a...

પર્વતીય રાજ્યોમાં વધુ બરફ વર્ષાની આગાહી ઃ દિલ્હીમાં વર્ષનો સૌથી ઠંડો દિવસ

લોકોના લારી-ગલ્લા ઉપાડતા કોર્પોરેશન તંત્રે ઘાટલોડીયામાં સરકારી જગ્યામાં બનેલા મકાન ઈમ્પેકટ ફી વસૂલી …

લોકોના લારી-ગલ્લા ઉપાડતા કોર્પોરેશન તંત્રે ઘાટલોડીયામાં સરકારી જગ્યામાં બનેલા મકાન ઈમ્પેકટ ફી વસૂલી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેક્નોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ | Technology has many benefit…

4 months ago
વોર્ડનંબર ૧૨માં વધુ બે સ્થળોએ માર્ગો પર ભુવા પડવાની ઘટનાઓ | Incidents of landslides on roads in two …

6 months ago
ટેરિફ અને પ્રતિબંધ હવે એક પ્રકારના હથિયાર બની ગયા છે…. જયશંકરનું નિવેદન ચર્ચામાં | like it or not they are a reality eam jaishankar on the use of tariffs sanctions

1 year ago
એમડી મોટર્સએ બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા : ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કચેરીએ લાઇસન્સ છ મહિના માટે સસ્પેન…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News