gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૬ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા ૫૮ વર્ષના આરોપીને ૨૦ વર્ષની કેદ | 58 year old accused of rapi…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
૧૬ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા ૫૮ વર્ષના આરોપીને ૨૦ વર્ષની કેદ | 58 year old accused of rapi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ગોરવા વિસ્તારમાં આવેલા એક ફ્લેટના બેઝમેન્ટમાં ૧૬ વર્ષની
કિશોરી સાથે દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને દુષ્કર્મ તેમજ પોક્સો
સહિતની કલમ હેઠળ કસુરદાર ઠેરવી અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.
ન્યાયાધીશે પીડિતાને વળતર પેટે રૃા.૩ લાખનું વળતર મળે તે માટે ચુકાદાની એક નકલ
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને આપવાનો પણ આદેશ કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, ગોરવા વિસ્તારમાં રહેતા મહિલા સાંજના સમયે
તેમના ઘરે ગયા તે સમયે તેમની દીકરીને તેમણે બેઝમેન્ટમાંથી આવતા જોઇ હતી એટલે તેમણે
દીકરીને તુ કેમ બેઝમેન્ટમાં ગઇ હતી તેમ પૂછતા કિશોરીએ જણાવ્યું હતું કે
, અશોક રામાભાઇ પરમાર (ઉ.વ.૫૮) નામનો શખ્સ તેને બેઝમેન્ટમાં લઇ ગયો હતો અને
ત્યાં તેણે કારની આડશમાં અડપલા કર્યા બાદ શરીર સંબંધ બાંધ્યો હતો. આરોપીએ આ વાત
કોઇને કરીશ તો તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

આ બનાવ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા
પોલીસે પોક્સો તેમજ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી
હતી. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ પી.સી.પટેલે દલીલો કરી હતી.
ન્યાયાધીશે દલીલો તેમજ પુરાવાને ધ્યાને લઇ આરોપી અશોક પરમારને ૨૦ વર્ષની સખ્ત
કેદની સજા અને રૃા.૫ હજારનો દંડ કરી આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની
સજાનો આદેશ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
ક્લાસમાં દ્વિઅર્થી શબ્દો બોલનારા શિક્ષકની જામીન અરજી નામંજૂર | Bail application of teacher who used …

ક્લાસમાં દ્વિઅર્થી શબ્દો બોલનારા શિક્ષકની જામીન અરજી નામંજૂર | Bail application of teacher who used ...

વડોદરા પોલીસે સતત ત્રીજે દિવસે વાહનચોર પકડ્યો | city police catch vehicle thief on third day

ચોકારીમાં તાલિબાની હત્યા કરનારા બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in killin…

ચોકારીમાં તાલિબાની હત્યા કરનારા બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in killin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુની સરકાર વક્ફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, ધાર્મિક સદ્ભાવનાને નબળી પાડવાનો આરોપ | …

1 year ago
હાલોલ GIDCમાં એગ્રો કંપનીમાં ગંભીર દુર્ઘટના, ગરમ પાણીનો વાલ્વ ખૂલી જતાં 5 શ્રમિકો દાઝ્યા | Industria…

11 months ago
ચિખોદરામાં બે સ્થળે વાહનોમાંથી 15.98 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 15 98 lakh seized from vehi…

1 વર્ષ બાદ મણિપુરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવાયું, ગૃહ મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડી | notification a…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News