gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંકલેશ્વરમાં દાન મેળવવાની લાલચે વૃદ્ધાએ રૂ.1.67 લાખની કિંમતના દાગીના ગુમાવ્યા | Elderly woman loses …

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
અંકલેશ્વરમાં દાન મેળવવાની લાલચે વૃદ્ધાએ રૂ.1.67 લાખની કિંમતના દાગીના ગુમાવ્યા | Elderly woman loses …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch News : અંકલેશ્વર ગામ ખાતે દાન અપાવવાની લાલચ આપી વૃદ્ધાએ પહેરેલ રૂ. 1.67 લાખની કિંમતના સોનાના દાગીના થેલીમાં મુકાવી અજાણ્યા બે ગઠિયા ફરાર થઈ જતા ફરિયાદના આધારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગણેશ પાર્કમાં રહેતા 65 વર્ષીય હીરાબેન ખરાડે પુત્રીના ઘરે ટ્યુશન ક્લાસીસમાં બાળકોની સાર સંભાળ રાખે છે. ગઈ તા.18 ઓગષ્ટના રોજ તેઓ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે પુત્રીના ઘરે બાળકોની સાર સંભાળ માટે ચાલતા જઈ રહ્યા હતા. તે વખતે અવધૂત વિલા સોસાયટીની સામે બે અજાણ્યા શખ્સો તેમની પાસે પહોંચ્યા હતા. તેમણે હીરાબેનને કહ્યું હતું કે, “અમારા શેઠના ઘરે પુત્રનો જન્મ થયો છે અને તેઓ ગરીબ લોકોને દાન આપે છે , અમે તમને દાન અપાવીશું”. તેવું કહેતા હીરાબેન તેમની સાથે ચાલવા લાગ્યા હતા. આ દરમ્યાન  તેઓએ હીરાબેન ને કહ્યું હતું કે, “તમે પહેરેલ સોનાના ઘરેણા ઉતારી દો નહીં તો શેઠને લાગશે કે તમે ગરીબ નથી અને દાન નહીં આપે”. જેથી હીરાબેને રૂ. 1,67,022 ની કિંમતના સોનાનું મંગળસૂત્ર અને સોનાની કડી નીકાળી પોતાના પર્સમાં મૂક્યા હતા. અને તે પર્સ બંને શખ્સો પાસેની થેલીમાં મૂક્યું હતું. ત્યારબાદ “અમે શેઠ પાસે જઈને આવીએ છીએ, તમે અહીં બેસજો” તેમ કહી બંને શખ્સો રફુચક્કર થઈ ગયા હતા. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા બંને શખ્સો વિરુદ્ધ ઠગાઈ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદરમાં ‘મહોત્સવ’ જાડાં ધાનનો, વેંચાઈ કોસ્મેટિક પ્રોડક્ટ્સ! | ‘Mahotsav’ in Porbandar with thick …
GUJARAT

March 24, 2026
મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી | My father has cancer so I have…

2019માં 2000 સક્રિય ઉપગ્રહો હતા : 7 વર્ષમાં 11500 સ્ટારલિંકસ લોન્ચ થયાં | There were 2000 active sat…

Next Post
ઝાડેશ્વરમાં તસ્કરો ત્રાટક્યા : જન્માષ્ટમીની ઉજવણી માટે વતન ગયેલા પરિવારને બંધ મકાનને તસ્કરોએ નિશાન બ…

ઝાડેશ્વરમાં તસ્કરો ત્રાટક્યા : જન્માષ્ટમીની ઉજવણી માટે વતન ગયેલા પરિવારને બંધ મકાનને તસ્કરોએ નિશાન બ...

રિન્યુએબલ એનર્જીમાં રોકાણકારોની પહેલી પસંદ બન્યું રાજસ્થાન, અવ્વલ ગુજરાતને પાછળ પાડ્યું | rajasthan …

રિન્યુએબલ એનર્જીમાં રોકાણકારોની પહેલી પસંદ બન્યું રાજસ્થાન, અવ્વલ ગુજરાતને પાછળ પાડ્યું | rajasthan ...

શ્રીજીની સવારીમાં થયેલ ધક્કામુક્કીની અદાવતે ત્રણ મિત્રો ઉપર હુમલો, 4 વિરુદ્ધ ગુનો નોંધાયો | crime re…

શ્રીજીની સવારીમાં થયેલ ધક્કામુક્કીની અદાવતે ત્રણ મિત્રો ઉપર હુમલો, 4 વિરુદ્ધ ગુનો નોંધાયો | crime re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એસ.ઓ.જીની ટીમ દ્વારા ડોગ સ્ક્વોર્ડને સાથે રાખીને ચેકિંગની કાર્યવાહ…

7 months ago
જાંબુવા બ્રિજ પાસે અવાવરૃ જગ્યાએ ઝાડ પર લટકતી લાશ મળી | Body found hanging from a tree in an isolate…

4 months ago
આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા | Chairman and Vice Chairman elect…

3 months ago
બોટાદ સાળંગપુર રોડ પર બાઇક અને કાર અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple injured in bike and car…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News