gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા | Chairman and Vice Chairman elect…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા | Chairman and Vice Chairman elect…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચૂંટણીના કેટલાક દાવેદારોએ દિલ્હી, ગાંધીનગરના ધક્કા ખાધા બાદ

– બોર ગામના સાભેસિંહ પરમાર ચેરમેન, ડાકોરના વિજયભાઈ પટેલની વાઈસ ચેરમેન તરીકે પસંદગી

આણંદ : આણંદ જિલ્લાની વિશ્વપ્રસિદ્ધ અમૂલ ડેરીના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ખેડાના વિરપુર તાલુકાના બોર ગામના વતની સાભેસિંહ મેઘાભાઈ પરમારની ચેરમેન અને ડાકોરના વિજયભાઈ ફુલાભાઈ પટેલની વાઈસ ચેરમેન તરીકે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ઉમેદવારી કરાઈ હતી. જેમાં અન્ય કોઈ અમૂલના સભાસદે ફોર્મ નહીં ભરતા બંનેને બિનહરીફ જાહેર કરાયા હતા.

અમૂલ ડેરીમાં કુલ ૧૩ ડિરેક્ટરોની ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી ભાજપને ૨ બેઠકો બિનહરીફ મળી હતી. ૧૧ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ૨ બેઠકો બોરસદ અને કપડવંજ કોંગ્રેસને મળી હતી. જ્યારે નવ બેઠકો ભાજપે જીતી કુલ ૧૧ બેઠકો સાથે ભાજપે બહુમતી મેળવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં સહકારના આગેવાન બિપીનભાઈ ગોતા અમદાવાદથી મેન્ડેટ લઈ ૧૨-૩૦ના અરસામાં અમૂલ ડેરીમાં આવ્યા હતા અને આણંદના પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ઉમેદવારી પત્રો જાહેર કરાયા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના મોકલેલા મેન્ડેટ મુજબ સાભેસિંહ મેઘાભાઈ પરમારની ચેરમેન અને ડાકોરના વિજયભાઈ ફુલાભાઈ પટેલની વાઈસ ચેરમેન તરીકે ઉમેદવારી કરાઈ હતી. જેમાં અન્ય કોઈ અમૂલના સભાસદે ફોર્મ ન ભરતા બંનેને બિનહરીફ જાહેર કરાયા હતા. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ખેડા-આણંદ જિલ્લાના પશુપાલકો તથા ભાજપના આગેવાનોએ અને આણંદ-ખેડા જિલ્લા સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યોએ હાજરી આપી હતી.

અમૂલના ચેરમેન પદે નિયુક્ત થનાર સાભેસિંહ પરમાર મહીસાગર જિલ્લાના બોર ગામના વતની છે અને મહીસાગર જિલ્લામાં એક ટર્મ માટે ભાજપના પ્રમુખ તરીકે કામગીરી સંભાળી હતી. તેઓ રિટાયર આર્મીમેન છે. જ્યારે વાઈસચેરમેન બનેલા વિજયભાઈ પટેલે ડિપ્લોમા ઈલેક્ટ્રીક એન્જિનિયરનો અભ્યાસ કરેલ છે અને ૧૯૯૫થી ભાજપમાં જોડાયા હતા. ૧૯૯૯થી ૨૦૦૩ સુધી ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કામગીરી સંભાળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

June 9, 2026
એમ.એસ.યુનિ.માં પહેલા રાઉન્ડના અંતે ૬૫૩૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો | 6000 students take admission in m…
GUJARAT

એમ.એસ.યુનિ.માં પહેલા રાઉન્ડના અંતે ૬૫૩૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો | 6000 students take admission in m…

June 9, 2026
Next Post
જૂની અદાવતે વાસણઘાટમાં બે ટોળાની હથિયારો સાથે અથડામણ | Two groups clash with weapons in Vasan Ghat o…

જૂની અદાવતે વાસણઘાટમાં બે ટોળાની હથિયારો સાથે અથડામણ | Two groups clash with weapons in Vasan Ghat o...

ધંધુકામાં કેનાલ ડાયવર્ઝન પર ડામર સપાટીનું કામ ન કરાવાતા રોષ | Anger over lack of asphalt surface wor…

ધંધુકામાં કેનાલ ડાયવર્ઝન પર ડામર સપાટીનું કામ ન કરાવાતા રોષ | Anger over lack of asphalt surface wor...

ધંધુકાના રોજકા ગામે હડકાયા કુતરાનો આતંક : 10 દી’માં 24 ને બચકા ભર્યાં | Rabid dog terror in Rojka vi…

ધંધુકાના રોજકા ગામે હડકાયા કુતરાનો આતંક : 10 દી'માં 24 ને બચકા ભર્યાં | Rabid dog terror in Rojka vi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના સોની વેપારીને મિત્રતામાં દગો થયો : સોનાનો ચેઇન ગુમાવ્યો, ઉપરાંત લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમના …

જામનગરના સોની વેપારીને મિત્રતામાં દગો થયો : સોનાનો ચેઇન ગુમાવ્યો, ઉપરાંત લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમના …

2 months ago
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં ઉછાળાનો ટ્રેન્ડ | Strong rally i…

યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં ઉછાળાનો ટ્રેન્ડ | Strong rally i…

5 months ago
ઉત્તરાખંડ-હિમાચલથી માંડી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, લાખો લોકો પ્રભાવિત, રેસ્ક્યૂ યથાવત્ | mons…

ઉત્તરાખંડ-હિમાચલથી માંડી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, લાખો લોકો પ્રભાવિત, રેસ્ક્યૂ યથાવત્ | mons…

9 months ago
દિલ્હી-NCRમાં વાવાઝોડાં-વરસાદને કારણે 9 લોકોએ ગુમાવ્યાં જીવ, ચારેકોર વેરાયો વિનાશ | delhi ncr storm …

દિલ્હી-NCRમાં વાવાઝોડાં-વરસાદને કારણે 9 લોકોએ ગુમાવ્યાં જીવ, ચારેકોર વેરાયો વિનાશ | delhi ncr storm …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News