gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હું પણ ઓનરરી કોકરોચ છું!’ CJPના સમર્થનમાં ઊતરી આવ્યા સોનમ વાંગચુક, સરકારને આપી મોટી સલાહ | Sonam Wa…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in INDIA
0 0
0
‘હું પણ ઓનરરી કોકરોચ છું!’ CJPના સમર્થનમાં ઊતરી આવ્યા સોનમ વાંગચુક, સરકારને આપી મોટી સલાહ | Sonam Wa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sonam Wangchuk’s support to Cockroach Janata Party : દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર “કોકરોચ આંદોલન” ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પોતાને “કોકરોચ જનતા પાર્ટી (CJP)” કહેતા યુવાનોના આ ઓનલાઈન અભિયાનને હવે જાણીતા પર્યાવરણવિદ અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુકનું પણ સમર્થન મળ્યું છે. વાંગચુકે પોતાને “ઓનરરી કોકરોચ” ગણાવતાં કહ્યું કે સરકારે યુવાનોનો અવાજ દબાવવાને બદલે તેમની વાત સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.

યુવાનોની ક્રિએટિવિટીથી ડરવાની જરૂર નથી

સોનમ વાંગચુકે આ આંદોલનને લઈને ખુલ્લેઆમ સમર્થન વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે યુવાઓએ પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે ખૂબ જ ક્રિએટિવ રીત અપનાવી છે. તેમણે કહ્યું કે “મને ખૂબ ખુશી છે કે આપણા યુવાનો આટલી સર્જનાત્મક રીતે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. આ કોઈ ડરવાની કે ચિંતાની બાબત નથી.”

“હું સભ્ય નહીં બની શકું, પણ ઓનરરી કોકરોચ છું”

જ્યારે વાંગચુકને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ આંદોલનમાં સત્તાવાર રીતે જોડાશે? ત્યારે તેમણે હળવી મજાકમાં જવાબ આપ્યો. તેમણે કહ્યું, “હું સભ્ય બનવા લાયક નથી, કારણ કે હું ન તો બેરોજગાર છું અને ન આળસુ છું. એટલે સભ્ય બની શકું નહીં. પરંતુ હું પોતાને ‘ઓનરરી કોકરોચ’ જરૂર માનું છું.”

સરકારને આપ્યો સીધો સંદેશ

વાંગચુકે સરકારને સ્પષ્ટ સંદેશ આપતાં કહ્યું કે આ પ્રકારના વ્યંગાત્મક આંદોલનોને દબાવવાનો પ્રયાસ ન થવો જોઈએ. તેમણે કહ્યું, કે “સરકારે એ સંદેશ સમજવો જોઈએ, સંદેશ લાવનારને ના મારવો. જો મેસેન્જરને દબાવીશું તો પણ મેસેજ ખતમ નહીં થાય.” તેમણે આ બાબતને અખબારોના કાર્ટૂનિસ્ટ સાથે સરખાવતા સમજાવ્યું કે જેમ કોઈ કાર્ટૂનિસ્ટ વડાપ્રધાન કે મંત્રીઓનું કાર્ટૂન બનાવે તો તેને ગોળી મારી દેવામાં આવતી નથી, તેમ આ પણ વ્યંગ અને પ્રતિસાદનો એક પ્રકાર છે.

નેપાળનું ઉદાહરણ આપી ચેતવણી

વાંગચુકે નેપાળનું ઉદાહરણ આપતાં કહ્યું કે જ્યારે ત્યાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર રોક લગાવવામાં આવી, ત્યારે યુવાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને હિંસા ફાટી નીકળી. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે જો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરવામાં આવશે અને અવાજ દબાવવામાં આવશે, તો યુવાનોનો ગુસ્સો કોઈ પણ દિશામાં જઈ શકે છે.

“ભારતના યુવાનોનો માર્ગ વખાણવા લાયક”

વાંગચુકે ભારતીય યુવાઓની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓએ હિંસા કે પથ્થરબાજીનો માર્ગ અપનાવવાને બદલે ડિજિટલ ક્રિએટિવિટી દ્વારા વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, કે “મને આનંદ છે કે ભારતના યુવાઓએ પોતાની નારાજગીને સર્જનાત્મક રીતે વ્યક્ત કરી. બીજા દેશોની જેમ રસ્તા પર હિંસા કરવાનો રસ્તો પસંદ કર્યો નથી. આવી બાબતો જ ભારતને વિશ્વગુરુ બનાવે છે.”

પેપર લીક મુદ્દે પણ સરકારને ઘેર્યું

પેપર લીક અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને પણ વાંગચુકે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, “પેપર લીક જેવા મુદ્દાઓ અત્યંત ગંભીર છે. ઘણા દેશોમાં તો આવા મામલાઓમાં મંત્રીઓ રાજીનામું આપી દેતા હોય છે. આ મુદ્દાઓને દબાવવા કરતાં તેના સંદેશને સમજવાની જરૂર છે.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં પહેલીવાર થશે આવું! રાજ્યસભામાંથી ‘સાફ’ થઈ જશે કોંગ્રેસ; જાણો શું છે ગણિત …
INDIA

ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં પહેલીવાર થશે આવું! રાજ્યસભામાંથી ‘સાફ’ થઈ જશે કોંગ્રેસ; જાણો શું છે ગણિત …

May 23, 2026
બ્રિટિશકાળની ભારતની સૌથી હાઈપ્રોફાઈલ ‘દિલ્હી જીમખાના ક્લબ’નો અંત! સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ | de…
INDIA

બ્રિટિશકાળની ભારતની સૌથી હાઈપ્રોફાઈલ ‘દિલ્હી જીમખાના ક્લબ’નો અંત! સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ | de…

May 23, 2026
ઈરાનની દાદાગીરી નહીં ચલાવીએ! PM મોદી-રૂબિયોની બેઠક બાદ અમેરિકાની ગર્જના; ઓઈલ મુદ્દે પણ મોટું નિવેદન …
INDIA

ઈરાનની દાદાગીરી નહીં ચલાવીએ! PM મોદી-રૂબિયોની બેઠક બાદ અમેરિકાની ગર્જના; ઓઈલ મુદ્દે પણ મોટું નિવેદન …

May 23, 2026
Next Post
સનફાર્મા રોડની સ્નેહ હોસ્પિટલના મેડિક્લેમ કૌભાંડના સૂત્રધારો ભૂગર્ભગમાં ઉતરી ગયા | mastermind of mad…

સનફાર્મા રોડની સ્નેહ હોસ્પિટલના મેડિક્લેમ કૌભાંડના સૂત્રધારો ભૂગર્ભગમાં ઉતરી ગયા | mastermind of mad...

વડોદરામાં 15 દિવસમાં 15 કિલો ગાંજો મળ્યો,બસ ડેપો પર થી 4 કિલો ગાંજા સાથે ઝારખંડનો પેડલર પકડાયો | 15 …

વડોદરામાં 15 દિવસમાં 15 કિલો ગાંજો મળ્યો,બસ ડેપો પર થી 4 કિલો ગાંજા સાથે ઝારખંડનો પેડલર પકડાયો | 15 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રથી ભાજપ અને તેના સહયોગીઓ માટે ગુડ ન્યૂઝ, જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિપક્ષને ઝટકો | Maharash…

મહારાષ્ટ્રથી ભાજપ અને તેના સહયોગીઓ માટે ગુડ ન્યૂઝ, જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિપક્ષને ઝટકો | Maharash…

3 months ago
સંસદમાં ઘમસાણ વચ્ચે અડધી રાતે મહિલા અનામત કાયદો લાગુ, સરકારે નોટિફિકેશન જાહેર કરી | Women’s Reservat…

સંસદમાં ઘમસાણ વચ્ચે અડધી રાતે મહિલા અનામત કાયદો લાગુ, સરકારે નોટિફિકેશન જાહેર કરી | Women’s Reservat…

1 month ago
રેશનિંગ દુકાનદારોના પ્રશ્નો નહીં ઉકેલાય તો 1લી નવેમ્બરથી હળતાળ પર ઉતરશે | If the issues of rationing…

રેશનિંગ દુકાનદારોના પ્રશ્નો નહીં ઉકેલાય તો 1લી નવેમ્બરથી હળતાળ પર ઉતરશે | If the issues of rationing…

7 months ago
ઈમિગ્રેશનને લઈને ટ્રમ્પનો વધુ એક નવો નિયમ, અરજી પર જૂનો ફોટો નહીં સ્વીકારવામાં આવે | America Trump T…

ઈમિગ્રેશનને લઈને ટ્રમ્પનો વધુ એક નવો નિયમ, અરજી પર જૂનો ફોટો નહીં સ્વીકારવામાં આવે | America Trump T…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News