gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ
0
VIEWS
Share on FacebookShare on Twitter

અંબાજી મહામેળામાં માઁ અંબેના મનભાવન મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ જોવા મળી રહ્યું છે.મહા મેળાના ચોથા દિવસે અત્યારસુધી ૧૧ લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ થયું

શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહા મેળાનો ચોથો દિવસ. શકિતપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે.

અંબાજી આવતા તમામ માઈભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે વિશેષ ૨૭ જેટલા પ્રસાદ કેન્દ્રો બનાવી પ્રસાદ વિતરણની વ્યવસ્થા અવિરત ચાલુ છે. ૭૦૦ જેટલા કારીગરો પ્રસાદ બનાવી રહ્યા છે.

૮૦ ગ્રામના કુલ ૨૫ લાખ પેકેટ પ્રસાદના તૈયાર કરાયા છે. મહા મેળાનો આજે ચોથો દિવસ છે અને માઁ અંબેના મનભાવન પ્રસાદ મોહનથાળના અત્યારસુધી ૧૧ લાખથી પણ વધારે પેકેટ વિતરણ થયા છે.

તમામ માઇભક્તોને માઁ અંબેનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે તંત્ર તરફથી પુરતી વ્યવસ્થા કરાઈ છે. ૭૦૦ થી પણ વધારે આદિવાસી બાંધવો પરંપરાગત લોકગીતો ગાઈને માઁ અંબેના પ્રસાદ બનાવી રહ્યા છે.

અંબાજી ખાતે બનાવવામાં આવતી પ્રસાદના એક ઘાણમાં ૩૨૬.૫ કી.ગ્રા.પ્રસાદ બનતો હોય છે. એક ઘાણમાં બેસન ૧૦૦ કી.ગ્રા, ખાંડ ૧૫૦ કી.ગ્રા, ઘી ૭૬.૫ કી.ગ્રા અને ઈલાયચી ૨૦૦ ગ્રામ એમ કુલ ૩૨૬.૭ કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવે છે. મોહનથાળ પ્રસાદ બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી. મેળા દરમિયાન કુલ ૧૦૦૦ ઘાણ બનાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …
GUJARAT

ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

March 31, 2026
મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…
GUJARAT

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

March 31, 2026
Next Post
જૂનાગઢના માંગરોળમાં જર્જરિત મકાન ધરાશાયી, દાદા-પૌત્રના કરૂણ મોત | mangrol junagadh building collapse…

જૂનાગઢના માંગરોળમાં જર્જરિત મકાન ધરાશાયી, દાદા-પૌત્રના કરૂણ મોત | mangrol junagadh building collapse...

જામનગરમાં ગણપતિ મહોત્સવ અને ઇદે મિલાદના તહેવાર સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઇ | Peace Committee me…

જામનગરમાં ગણપતિ મહોત્સવ અને ઇદે મિલાદના તહેવાર સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઇ | Peace Committee me...

જામનગરમાં ઓવર સ્પીડિંગ કરતા સ્પોર્ટ બાઇક તથા ધ્વની પ્રદૂષણ કરતા 35 બાઈક ચાલકો સામે ટ્રાફિક શાખાની કડ…

જામનગરમાં ઓવર સ્પીડિંગ કરતા સ્પોર્ટ બાઇક તથા ધ્વની પ્રદૂષણ કરતા 35 બાઈક ચાલકો સામે ટ્રાફિક શાખાની કડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વામિત્રી નદીમાંથી યુવતીની લાશ મળી ઃ શરીર પર ઇજાના નિશાન | Body of a girl found in Vishwamitri ri…

વિશ્વામિત્રી નદીમાંથી યુવતીની લાશ મળી ઃ શરીર પર ઇજાના નિશાન | Body of a girl found in Vishwamitri ri…

4 months ago
આતંકીઓ સામે લડનારો પૂર્વ NSG કમાન્ડો ગાંજાની તસ્કરી કરતો પકડાયો, ATSના સકંજામાં | Ex NSG Commando Tu…

આતંકીઓ સામે લડનારો પૂર્વ NSG કમાન્ડો ગાંજાની તસ્કરી કરતો પકડાયો, ATSના સકંજામાં | Ex NSG Commando Tu…

6 months ago
ઝારખંડમાં ગંભીર અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ પલટી, પાંચના મોત, અનેકને ઈજા | Jharkhand Bus Accident: 5 D…

ઝારખંડમાં ગંભીર અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ પલટી, પાંચના મોત, અનેકને ઈજા | Jharkhand Bus Accident: 5 D…

2 months ago
ડોભાલ બાદ હવે જયશંકર જશે મોસ્કો, કોણ છે સર્ગેઈ શોઈગુ? જેમની ભારત-રશિયા સંબંધોમાં મહત્ત્વની ભૂમિકા | …

ડોભાલ બાદ હવે જયશંકર જશે મોસ્કો, કોણ છે સર્ગેઈ શોઈગુ? જેમની ભારત-રશિયા સંબંધોમાં મહત્ત્વની ભૂમિકા | …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News