gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક ભાવુક અને પ્રેરણાદાયી અંગદાનની ઘટના સામે આવી છે, જેમાં પિતાએ પોતાના યુવાન પુત્રને ગુમાવ્યાના દુઃખ વચ્ચે પણ તેના અંગો દાન કરીને ત્રણ લોકોને નવજીવન આપવાનો મહાન નિર્ણય લીધો છે.

ભાવનગર ખાતે રહેતા 22 વર્ષીય હિરેનભાઈ પ્રવીણભાઈ કંટારીયાને 27 માર્ચ, 2026ના રોજ બાઈક અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે 28 માર્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન 30 માર્ચે તબીબોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.

આ દુ:ખદ પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. નિમેશ દેસાઈ અને ડૉ. મોહિત ચંપાવત દ્વારા પરિવારને અંગદાન અંગે સમજાવવામાં આવ્યું. પોતાના પુત્રને ગુમાવ્યાના ગાઢ દુઃખ વચ્ચે પિતા પ્રવીણભાઈએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અંગદાન માટે સંમતિ આપી.

એક લીવર અને બે કિડનીનું દાન

આ નિર્ણયના પરિણામે એક લીવર અને બે કિડનીનું સફળ દાન પ્રાપ્ત થયું છે, જેનાથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળશે. આ તમામ પ્રત્યારોપણ સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જ કરવામાં આવશે.

આ પણ વાંચો: રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું

સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન: સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી

સિવિલ હોસ્પિટલ, અમદાવાદના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, આ સાથે હોસ્પિટલમાં કુલ 233 અંગદાન પૂર્ણ થયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 770 અંગોનું દાન મળ્યું છે. આ ઉપરાંત 192 ચક્ષુ અને 41 ચામડીના દાન સાથે કુલ 1003 અંગો અને પેશીઓનું દાન મેળવવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

'આવનારા સમયમાં ભારત બનશે લીડર...', અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ...

અમદાવાદ: સાબરમતીમાં દારૂનો જાણે ‘ગૃહ ઉદ્યોગ’, દેશી પોટલીઓ બાંધતા બુટલેગરો અને મહિલાઓનો વીડિયો વાઈરલ …

અમદાવાદ: સાબરમતીમાં દારૂનો જાણે 'ગૃહ ઉદ્યોગ', દેશી પોટલીઓ બાંધતા બુટલેગરો અને મહિલાઓનો વીડિયો વાઈરલ ...

અમદાવાદ: બાપુનગર સ્થિત ESIC સંચાલિત હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ખીચડીમાં જીવાત મળતા હોબાળો | ESIC ru…

અમદાવાદ: બાપુનગર સ્થિત ESIC સંચાલિત હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ખીચડીમાં જીવાત મળતા હોબાળો | ESIC ru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રા હાઈવે પરથી કતલખાને ધકેલાતા 6 પશુઓને બચાવાયા

ધ્રાંગધ્રા હાઈવે પરથી કતલખાને ધકેલાતા 6 પશુઓને બચાવાયા

7 months ago
ભાવનગરમાં વેપારીઓ, મહાજન, ઉદ્યોગકારો અને પ્રબુધ્ધ નાગરીકો સાથે વિકસિત ભારત સંવાદ યોજતા કેન્દ્રીય રેલ…

ભાવનગરમાં વેપારીઓ, મહાજન, ઉદ્યોગકારો અને પ્રબુધ્ધ નાગરીકો સાથે વિકસિત ભારત સંવાદ યોજતા કેન્દ્રીય રેલ…

11 months ago
ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ બે સાક્ષીની જુબાની લેવામાં આવી | Two more witnesses testified in Bhayli ga…

ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ બે સાક્ષીની જુબાની લેવામાં આવી | Two more witnesses testified in Bhayli ga…

8 months ago

રિસર્ચમાં સામે આવ્યું કે રોજ આટલું કરશો તો નહીં થાય ડાયાબિટીસ, સરકારને સોંપાયો રિપોર્ટ | Yoga may reduce Type 2 Diabetes Risk report

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News