gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhavnagar News: ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તત્કાલીન મામલતદાર વિરુદ્ધ લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નિવૃત્ત મામલતદાર જયેશકુમાર ચીમનલાલ મહેતા (જે.સી. મહેતા) એ મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક પાસેથી કામ શાંતિથી ચાલવા દેવા માટે લાંચની માંગણી કરી હતી, જે મામલે એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વિગતો મુજબ, ફરિયાદી મહુવા તાલુકાની એક પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુક તરીકે સેવા આપે છે. આ કેન્દ્રમાં કામકાજ દરમિયાન કોઈપણ પ્રકારના વાંધા-વચકા ઉભા ન કરવા અને ફરિયાદીને હેરાન-પરેશાન ન કરવાના બદલામાં તત્કાલીન મામલતદાર જે.સી. મહેતાએ રૂ.50,000ની લાંચની માંગણી કરી હતી.

આરોપીએ લાંચની કુલ રકમ પૈકી રૂ.10,000 ગત તા. 1 એપ્રિલ 2024ના રોજ સ્વીકારી લીધા હતા. બાકીના રૂ.40,000ની ઉઘરાણી કરવામાં આવી હતી. જોકે, એસીબીના છટકા દરમિયાન બાકીની રકમ કોઈ કારણોસર સ્વીકારાઈ નહોતી, પરંતુ પ્રાથમિક તપાસ અને લાંચની માંગણીના પુરાવાઓને આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્યસેવક તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અંગત આર્થિક લાભ મેળવવા માટે કરવામાં આવેલું આ ગુનાહિત કૃત્ય એસીબીની તપાસમાં સામે આવ્યું છે.

આ સમગ્ર ઓપરેશન ભાવનગર એસીબી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. સગર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ કેસનું સુપરવિઝન મદદનીશ નિયામક એસ.એન. બારોટ (એસીબી ભાવનગર એકમ) અને ઇન્ચાર્જ અધિકારી બલદેવસિંહ વાધેલા (નાયબ નિયામક, એસીબી રાજકોટ વિભાગ) દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં નિવૃત્ત મામલતદાર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ તેજ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …
GUJARAT

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …

May 18, 2026
બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…
GUJARAT

બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…

May 18, 2026
કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…
GUJARAT

કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…

May 18, 2026
Next Post
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | ...

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

'આવનારા સમયમાં ભારત બનશે લીડર...', અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ...

અમદાવાદ: સાબરમતીમાં દારૂનો જાણે ‘ગૃહ ઉદ્યોગ’, દેશી પોટલીઓ બાંધતા બુટલેગરો અને મહિલાઓનો વીડિયો વાઈરલ …

અમદાવાદ: સાબરમતીમાં દારૂનો જાણે 'ગૃહ ઉદ્યોગ', દેશી પોટલીઓ બાંધતા બુટલેગરો અને મહિલાઓનો વીડિયો વાઈરલ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લદ્દાખમાં ‘3 ઈડિયટ્સ’ ફેમ સોનમ વાંગચુકની સંસ્થાની જમીન ફાળવણી રદ | ladakh administration revokes all…

લદ્દાખમાં ‘3 ઈડિયટ્સ’ ફેમ સોનમ વાંગચુકની સંસ્થાની જમીન ફાળવણી રદ | ladakh administration revokes all…

9 months ago
જસ્ટિસ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમની કેન્દ્રને ભલામણ | Supreme Court recom…

જસ્ટિસ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમની કેન્દ્રને ભલામણ | Supreme Court recom…

1 year ago
રિક્ષામાં પેસેન્જરોને લૂંટી લેતા બંટી-બબલી પકડાયાઃ15 દિવસમાં ચાર પેસેન્જરોને લૂંટ્યા | Bunty and Bab…

રિક્ષામાં પેસેન્જરોને લૂંટી લેતા બંટી-બબલી પકડાયાઃ15 દિવસમાં ચાર પેસેન્જરોને લૂંટ્યા | Bunty and Bab…

6 months ago
હળવદના કડીયાણા-માથક ચોકડી પાસે સમાધાન કરવા બોલાવી ધીંગાણું | Dhinganu called for reconciliation near…

હળવદના કડીયાણા-માથક ચોકડી પાસે સમાધાન કરવા બોલાવી ધીંગાણું | Dhinganu called for reconciliation near…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News